ગુજરાતની એક મહિલાએ સુરતની તાપી નદીના કોઝવેમાં 12 ડિગ્રી તાપમાનમાં કર્યું એવું કામ જે સામાન્ય રીતે ફક્ત સેનાના જવાનો કરી શકે છે, ગર્વ કરો ગુજરાતી છો.

Surat lady swimmer hoisted tricolor amid tapi river
Surat lady swimmer hoisted tricolor amid tapi river

સમગ્ર દેશમાં આજે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ ત્યારે સુરતમાં 75 વર્ષીય મહિલા સ્વીમર બકુલા પટેલે પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરીમહિલા સ્વીમરે પોતાની ટીમ સાથે તાપી નદીના કોઝવેમાં 12 ડિગ્રી તાપમાનમાં ત્રિરંગો લહેરાવ્યો અને સલામી આપી હતીગણતંત્ર દિવસ પર તેમણે પાણી વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને સલામી આપીને અનોખી રીતે દેશપ્રેમ દર્શાવ્યો હતો.75 વર્ષની મહિલા સ્વીમર અને તેમની ટીમના આ અંદાજને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા.

READ  સુરતઃ મેમુ ટ્રેનના ડ્રાઈવરે મહિલા કર્મીને કર્યું ચુંબન! ડ્રાઈવરને કરાયો સસ્પેન્ડ

જુઓ VIDEO : 

 

[yop_poll id=828]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments