જળ વચ્ચે જોખમાઈ જિંદગી, સુરત લસકાણા-ખોલવડ ખાડીમાં તણાયો યુવક, જુઓ VIDEO

 

 

સુરત જિલ્લાની લસકાણા-ખોલવડ ખાડીમાં એક યુવક તણાઈ ગયો. જેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી છે. આ યુવક ટુ-વ્હીલર લઈને પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ખાડીમાં પાણીનો વેગ વધતા તે ધસમસતા પ્રવાહમાં તણાવા લાગ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ધર્મ પરિવર્તન બાબતે જાણો પાકિસ્તાનના હિંદુ ક્રિકેટર દાનિશે શું જવાબ આપ્યો?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેને જોઈ જતા લોકોએ ફાયર બ્રિગેડની જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુવકને બચાવવા તેના સુધી દોરડું પહોંચાડ્યું. ત્યારબાદ તેને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી.

READ  જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોને ભારે મુશ્કેલી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments