ચીટ કંપનીઓમાં રોકાણ કરી છેતરાયેલા લોકો માટે આવ્યા સારા સમાચાર, જુઓ VIDEO

ચીટ કંપનીઓમાં રોકાણ કરીને છેતરાયેલા લોકો માટે મહત્વના સમાચાર છે. જો તમે ચિટ કંપનીના કૌભાંડમાં નાણા ગુમાવ્યા હોય તો તમારો દાવો હાલ સુરત કલેક્ટર કચેરીએ નોંધાઈ રહ્યો છે. દાવા નોંધણીની જાણ થતા જ રોકાણકારોએ પોતાના દાવા નોંધાવવા માટે સુરત કલેક્ટર કચેરીમાં લાંબી કતાર લગાવી હતી. સુરત કલેક્ટર કચેરીમાં આજે સવારથી જ સેંકડોની સંખ્યામાં રોકાણકારો આવી ગયા હતા અને ચીટ કંપનીઓમાં તેમણે કરેલા રોકાણનો દાવો નોંધાવી રહ્યા છે. મહત્વનું છે કે કેટલીક ચીટ કંપનીઓએ ઉંચું વળતર આપવાની લાલચ આપીને રોકાણકારો સાથે છેતરપીંડી કરેલી છે. આ સમગ્ર બાબતમાં સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી હતી અને કોર્ટે આવી કંપનીઓની મિલકતો સીલ કરવાનો આદેશ આપ્યો છે.

READ  Gujarat : Women MLAs celebrate International Women's Day

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નાના બાળકોના માતા-પિતા રહો સાવધાન! બહાર રમતા બાળકનું રાખજો ધ્યાન, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બિન સચિવાલય પરીક્ષા પેપર લીક કેસ! ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીઓની હિલચાલ પર નજર, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

FB Comments