VIDEO: સુરતની કિરણ હોસ્પિટલને આયુષ્યમાન અને મા કાર્ડ યોજનામાંથી કરાઈ બાકાત

સુરતની કિરણ હોસ્પિટલને આયુષ્યમાન અને મા કાર્ડ યોજનામાંથી બાકાત કરવામાં આવી છે. કિરણ હોસ્પિટલ પર દર્દીઓ પાસે ખોટી રીતે લાખો રૂપિયા પડાવ્યાનો આક્ષેપ છે. યોજનાના નામે સરકાર અને દર્દીઓ પાસે હોસ્પિટલ રૂપિયા લેતી હોવાના પૂરાવા મળ્યા છે. કિરણ હોસ્પિટલમાં હવે આયુષ્યમાન અને મા કાર્ડ યોજના હેઠળ સારવાર નહીં આપી શકાય.

READ  સુરતમાં થઈ સાઉથના ફિલ્મો જેવી મારામારી, બે જૂથોની લડાઈમાં જાહેરમાં તલવારો ઉડી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ધોળે દિવસે ફરી એક વ્યક્તિની હત્યા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: વડોદરામાં ઢોંગી તાંત્રિક પ્રશાંતના ગેરકાયદે બાંધકામનો કેસ, કોર્પોરેશનની દબાણશાખાની ટીમે કરી કાર્યવાહી

 

FB Comments