સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે મહિલા સહિત કુલ 3 લોકોના મોત

Surendranagar: 3 killed in accident on Limdi-Rajkot highway surendranagar limbi-rajkot high way par sarjayo gamkhavar accident 2 mahila sahit kul 3 loko na mot

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સાંગાણી ગામના પાટિયા પાસે આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. કારે પલટી મારતા અકસ્માતમાં 2 મહિલા સહિત કુલ 3 લોકોના મોત થયા છે. ત્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે, જેને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

READ  VIDEO: થરા-રાધનપુર હાઈવે પર અકસ્માત, રોડ પર રેળાયેલું તેલ લેવા માટે સ્થાનિક લોકોએ કરી પડાપડી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દિલ્હીની કમાન ફરી કેજરીવાલના હાથમાં, રામલીલા મેદાનમાં અરવિંદ કેજરીવાલે ત્રીજી વખત CM પદના શપથ ગ્રહણ કર્યા

FB Comments