સુરેન્દ્રનગર: કચ્છના નાના રણમાં બંદૂક વડે ફાયરિંગ કરીને ત્રણ ઘુડખરનો શિકાર, વનવિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર

Surendranagar: 3 wild ass killed in Little Rann of Kutch surendranagar kutch na nana rann ma banduk vade firing kari ne 3 ghudkhar no shikar vanvibhag ni team ghatna sthade hajar
પ્રતીકાત્મક તસ્વીર

સુરેન્દ્રનગરમાં આવેલા કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરનો શિકાર થયો છે. કુડા-કોપરણી રણમાં ગોળી મારેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. શિકારીઓએ બંદૂક વડે ફાયરિંગ કરીને ઘુડખરનો શિકાર કર્યો હોવાની આશંકા છે. આ અંગે ગ્રામજનોએ જાણ કરતાં વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને શિકારીઓની શોધખોળ હાથ ધરી હતી.

 

READ  ભારત સાથે વાતચીત કરવા માટે પાકિસ્તાન આતુર, ઈમરાન ખાને ફરી વડાપ્રધાન મોદીને લખી ચિઠ્ઠી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દેશના જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાના નિશાને રાહુલ ગાંધી, કહ્યું કે યુવા ભારત પરિવારવાદથી નારાજ

FB Comments