સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડઃ આરોપીએ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે કર્યા આક્ષેપ

Surendranagar: Ativrushti Sahay Scam; Accused sarpanch, deputy sarpanch go underground

સહાય કૌભાંડમાં માત્ર એક જ વ્યક્તિની ભૂમિકા હોય તે શક્ય નથી. હાલ તો આરોપી જ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે આક્ષેપ કરી રહ્યો છે. ત્યારે અન્ય જો સઘન તપાસ થશે તો અન્ય આરોપીઓ પણ આ કૌભાંડમાં સામે આવશે.

આ પણ વાંચોઃ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં 100 કરોડનો ખર્ચ થયો હોવાના આક્ષેપ અંગે વિજય રૂપાણીએ આપ્યો જવાબ

TV9એ સહાય કૌભાંડ અંગે અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર દોડતું થયું. અને તપાસનો ધમધમાટ શરૂ થઇ ગયો. ટીવીનાઇનની ટીમ અણીયાણી ગામ પહોંચી હતી. અને લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી.

READ  સાઉથના ફિલ્મની પ્રચલિત અભિનેત્રીએ 2 કરોડની જાહેરાતને ઠુકરાવી, આપ્યું આ મોટું કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સહાય કૌભાંડમાં જેના પર આરોપ છે તે કોમ્પ્યુટર ઓપરેટર નગજી બાવલિયાએ તમામ આરોપ ફગાવ્યા છે. અને ગામના સરપંચ અને ઉપસરપંચ સામે આક્ષેપ કર્યા છે. સામે ગામના સરપંચે તમામ આરોપથી ઈન્કાર કર્યો છે. અને દાવો કર્યો કે નગજી બાવલિયા તેઓને ખોટી રીતે ફસાવી રહ્યા છે.

READ  Rajkot: Congress Corporator Nitin Ramani to give resignation from party


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments