પૂરના પ્રકોપ વચ્ચે ધ્રાંગધ્રામાં પુલ પર પાણી ફરી વળતા ફસાઈ કાર, જુઓ VIDEO

પૂરના પ્રકોપ વચ્ચે ફસાઈ ગઈ કાર અને પછી શું થયું તે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ. વાત છે સુરેન્દ્રનગરના સરા-ધ્રાંગધ્રા રોડ પરની, જ્યાં આવેલા દિધડીયા ગામના બેઠા પુલ પર સ્થાનિક નદીનું પાણી ફરી વળ્યું. પુલ પરથી પસાર થવું જોખમી હતું, તેમ છતાં કારચાલકે જોખમ ખેડી લીધુ અને કારને પુલ પરથી વહેતા ધસમસતા પ્રવાહમાં હંકારી મૂકી. જેમ તેમ કરીને કાર પુલની વચ્ચે તો પહોંચી ગઈ, પરંતુ ત્યાંથી પેલેપાર જવું મુશ્કેલ થઈ પડ્યું. કાર તણાવાની અણીએ જ હતી. કારમાં ચારથી પાંચ લોકો હતા, પરંતુ સ્થાનિકોએ ફસાયેલી કારને હેમખેમ બહાર કાઢતા તમામનો આબાદ બચાવ થયો.

READ  #Monsoon2017 : Many villages of Patan turned island, several roads closed - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નકલી પોલીસથી રહેજો સાવધાન! નકલી પોલીસનો આતંક, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજકોટ: પાણી મુદ્દે સ્થાનિકોનો કકળાટ, મુખ્યપ્રધાન આવાસ યોજનામાં છેલ્લા 8 દિવસથી નથી મળતું પાણી

 

FB Comments