VIDEO: પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 10થી વધુને ઈજા

Surendranagar: Dumper truck hits private luxury bus on Limdi-Ahmedabad highway, 10 students injured

સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો છે. ઘટના લીંબડી- અમદાવદા હાઈવે પરની છે. જ્યાં દેવપરાના પાટિયા પાસે ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 10થી વધુને ઈજા પહોંચી અને 2 વિદ્યાર્થીઓની આંગળી કપાઈ ગઈ હતી. ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મહત્વનું છે કે આ બસ જામજોધપુરથી નર્મદા ખાતે પ્રવાસે જઈ રહી હતી તે દરમિયાન આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

READ  દિલ્હી ચૂંટણી પરિણામ : જાણો ભાજપનું શાહીનબાગ પ્રદર્શન અંગેનું વલણ કેવું રહેશે?

આ પણ વાંચો: બિપિન રાવત બન્યા દેશના પ્રથમ CDS, જાણો કેમ આ પદની જરૂર પડી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments