કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર માટે ખેડૂતોએ વડાપ્રધાન મોદીને લખ્યા પત્રો, જુઓ VIDEO

Surendranagar farmers write to PM Modi, seeking compensation for crop damage

 

 

રાજ્યમાં કમોસમી વરસાદના કહેર બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે. નુક્સાનીને લઈ વળતર માટે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામના ખેડૂતોએ વડાપ્રધાન મોદીને નુકસાની અંગે પત્રો લખ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભૂજના ખેડૂતે કરી જળસંચયની અનોખી પહેલ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

PMને પત્ર લખી ખેડૂતોએ વરસાદ અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવા માગ કરી છે. સાથે જ આ પત્રોમાં વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાદા પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

READ  રામ મંદિર નિર્માણની તારીખ થઈ શકે છે જાહેર, ટ્રસ્ટની પહેલી બેઠક 19 ફેબ્રુઆરીએ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments