સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો, 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

485 New corona cases in last 24 hrs in Gujarat Rajya ma corona na vadhu 485 case aatyar sudhi 12212 dardi recover thaya

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. થાનગઢના 61 વર્ષના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની બહાર આવી છે. હાલ કોરોના પોઝિટીવ દર્દીને હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments