સુરેન્દ્રનગરમાં ધોળે દિવસે ફરી એક વ્યક્તિની હત્યા, જુઓ VIDEO

સુરેન્દ્રનગરમાં ફરી ધોળે દિવસે ફરી એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વડનગર વિસ્તારમાં 3 શખ્સોએ એક વ્યક્તિની હત્યાને અંજામ આપ્યો હતો. પ્રાથમિક રીતે તો કૌટુંબિક કારણોસર વ્યક્તિની હત્યા થઈ હોવાની આશંકા લગાવવામાં આવી રહી છે, ત્યારે હાલ તો સુરેન્દ્રનગર એ ડિવીઝન પોલીસે આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જૂનાગઢ મેંદરડા રોડ પર પુલના થયા ત્રણ ટુકડા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments