ભારત સાથે યુદ્ધ થવાની સ્થિતિમાં માત્ર ચીન જ નહીં પરંતુ આ દેશો પણ પાકિસ્તાનના મિત્ર બનીને ભારત પર કરી શકે છે હુમલો

ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં સ્થિતિ તનાવ પૂર્ણ બની રહી છે. આ સ્થિતિમાં જો વાયુસેનાએ પાકિસ્તાનની આતંકીઓના સ્થાનો પર હુમલો કરવામાં આવ્યો છે. જેના પર હવે પાકિસ્તાન તરફથી પણ વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનની હાલત હવે સૂડી વચ્ચે સોપારી જેવી,એક તો હુમલાનો જવાબ આપવાની તાકાત નથી અને હવે એર સ્ટ્રાઇકના પૂરાવા હટાવવા પડી રહ્યાં છે

પુલાવામા હુમલા પછી ભારતે સતત આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાના પ્રયત્ન કર્યા છે. જેના માટે તમામ દેશો ભારત માટેની મદદ માટે આગળ આવી રહ્યા છે. જ્યારે કેટલાક દેશો એવા પણ છે જે પાકિસ્તાનની મદદ માટે આગળ આવી રહ્યાછે.

READ  પશ્ચિમ બંગાળમાં મોદી V/S મમતા અને CBI V/S પોલીસ કમિશનર વચ્ચે ચાલતા જંગનું કારણ છે એક TOP SECRET ડાયરી, જેમાં શારદા ચિટફંડ કૌભાંડના દિગ્ગજોના નામ હોવાની શંકા છે

ક્યાં દેશ છે જે પાકિસ્તાનની મદદ માટે આગળ આવી શકે છે ?

ચીન : પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો ચીન પહેલાં મદદ માટે આવી શકે છે. જેનું મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાનમાં ચીને 46 બિલયન ડોલરનું રોકાણ કર્યું છે. ભલે દુનિયાની સામે ચીન આતંકવાદની ટીકા કરી રહ્યું હોય પરંતુ હંમેશા ચીન પાકિસ્તાનનો બચાવ કરવામાં સહેજ પણ પાછાં પડી રહ્યું નથી.

READ  ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના પીડિતોને ન્યાય અપાવવા આ યુવાન ગાંધીનગરથી ચૂંટણી લડશે

તુર્કી : ઇસ્લામિક દેશ હોવાના કારણે તુર્કી અને પાકિસ્તાનના સંબંધો હંમેશા સારા રહ્યા છે. જેને આંતરરાષ્ટ્રીય સ્તર સારાં મિત્રો માનવામાં આવી રહ્યા છે. હાલમાં ઇમરાન ખાનને તુર્કીની સાથે સારા સંબંધ માનવામાં આવી રહ્યા છે.

મિસ્ર : મિસ્ર અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ લાંબા સમયથી પ્રખ્યાાત છે. 1947 થી અત્યાર સુધીમાં જેટલાં પણ શાસકો આવ્યા છે તેઓ વચ્ચે સંબંધ સારા રહ્યા છે. જો યુદ્ધની સ્થિતિ આવી તો મિસ્ર પાકિસ્તાનની સાથે રહી શકે છે. તેમાં પણ મિસ્ર પરિસ્થિતિ મદદ કરી શકે છે.

READ  પીએમની પાકિસ્તાની બહેન! પાકિસ્તીની બહેન બાંધે છે નરેન્દ્ર મોદીને રાખડી, જુઓ VIDEO

સાઉદી અરબ : પાકિસ્તાનના સાઉદી અરબ સાથેના સંબંધ ક્યાંય છુપાયા નથી. હાલમાં જ સાઉદી અરબ પ્રિન્સ અને પાકિસ્તાનના વડાપ્રધાન વચ્ચે મુલાકાત થઈ હતી. જેના કારણે બંને વચ્ચે ઘણાં મજબૂત સંબંધો જોવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત ભારત સાથે યુદ્ધની સ્થિતિમાં ખાડી દેશો પણ પાકિસ્તાનની સાથે રહી શકે છે. જેમાં બહરીન કુવૈત, ઓમન અને સંયુક્ત અરબ અમીરાત જેવા દેશોનો સમાવેશ થાય છે. જે પણ ઇસ્લામ સંબંધિત દેશો છે.

[yop_poll id=1835]

Oops, something went wrong.

FB Comments