અફઘાનિસ્તાનો શંકાસ્પદ આતંકી ગુજરાતમાં ઘૂસ્યો હોવાની આશંકા સાથે એલર્ટ પર સુરક્ષા એજન્સી

અફઘાનિસ્તાનનો શંકાસ્પદ આતંકી ગુજરાતમાં ઘૂસ્યો હોવાની આશંકા છે. શંકાસ્પદ આતંકીનો સ્કેચ ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો છે. જે બાદથી પોલીસ એલર્ટ પર છે. અન્ય શહેરોમાં પણ આતંકીને લઈ સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ VIDEO: વડોદરા શહેરના BSF જવાન આસામ બોર્ડર પર પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  UNSCમાં પાકિસ્તાન ચોતરફથી ઘેરાયું, અફઘાનિસ્તાને પણ કહ્યું કે, આતંકના આકાઓને ઠેકાણે લગાવો

 

ગીર સોમનાથમાં આવેલ સોમનાથ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. આતંકી હૂમલાની શંકાને પગલે રાજ્ય સરકારે મંદિરના સુરક્ષા વિભાગને પત્ર મોકળ્યો હતો. જેમાં મંદિરની સુરક્ષા વધારવા જણાવાયું હતું. જેને પગલે મંદિરની મુલાકાતે આવનાર ભક્તોની ચકાસણી કરાઈ રહી છે, મંદિર જવાના મુખ્ય માર્ગ પર આડશો ગોઠવી દેવાઈ છે. અને ડોગ સ્કવોડ, મેટલ ડિટેક્ટર ટીમ દ્વારા મંદિરનું સતત ચેકિંગ કરાઈ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments