વડોદરાના સિનેમા અને હોટલમાંથી શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ

વડોદરામાં ટોકીઝ અને હોટલમાં શંકાસ્પદ બેગથી દોડધામ થઈ ગઈ છે. 2 અજાણ્યા ઈસમો શંકાસ્પદ બેગ મુકી ગયાના અહેવાલ. નેશનલ હાઈવે 8 પર આવેલી ટોકીઝ અને હોટલમાં શંકસ્પદ બેગ મળીવાની ધટના સામે આવી છે. પોલીસ ક્રાઇમબ્રાંચ, PCB અને ડોગ સ્કોવોર્ડ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: અરુણ જેટલીની તબિયત લથડી, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Patan : Banaskantha woman succumbed to swine flu - Tv9 Gujarati

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments