SVP હોસ્પિટલના નર્સિગના કર્મચારીઓની હડતાળ, પગાર કાપી લેવાતા કર્મચારીઓનો હોબાળો

SVP hospital nursing staff sit on strike due to pay cut, Ahmedabad SVP Hospital na nursing staff ni hadtal pagar kapi levata karmchario no hobado

અમદાવાદ SVP હોસ્પિટલના નર્સિગ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. પગાર કાપી લેવાતા નર્સિગના 75 કર્મચારી SVP કેમ્પસમાં એક્ઠા થયા છે. કોન્ટ્રાકટ પર રાખતી કંપની દ્વારા પગાર ઘટાડવાની જાણ કરાતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. 30 હજારના બદલે 22 હજાર અને 20 હજારના બદલે 14 હજાર પગાર ચુકવાશે.

 

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્યમાં કોરોનાનો વધતો કહેર, 24 કલાકમાં નવા 1,159 પોઝિટીવ કેસ આવ્યા સામે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments