સર્જરીના સમયે પણ પહેરી રાખી હાર્દિક પંડ્યાએ ઘડિયાળ, જાણો કેટલી કિંમત છે બજારમાં?

ભારતીય ટીમના ક્રિકેટર અને ગુજરાતના વડોદરાના રહેવાસી હાર્દિક પંડ્યાની પીઠની સર્જરી ચાલી રહી છે. તેઓ આ સર્જરી કરાવવા માટે લંડન ગયા છે. હાર્દિકની સર્જરી કરતાં તેની ઘડિયાળ વધારે ચર્ચામાં છે. લોકો હાર્દિકની ઘડિયાળની કિંમત સાંભળીને ચોંકી જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમિત શાહ વિરૂદ્ધ ટિપ્પણીના કેસમાં રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજર..પરેશ ધાનાણી બન્યા જામીનદાર

એવું કહેવામાં આવે છે કે હાર્દિક પંડ્યાને મોંઘી વસ્તુઓનો શોખ છે. તેઓ જ્યારે પણ ફિલ્ડની બહાર હોય ત્યારે ગળામાં સોનાની મોટી ચેન સાથે જોવા મળે છે. તેઓની પાસે મોંઘી ઘડિયાળ, સનગ્લાસીસ છે.

READ  મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ NCP પ્રમુખ શરદ પવારે Tweet દ્વારા અજીત પવારના દાવાઓનો આપ્યો જવાબ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઘડિયાળ-ઘડિયાળ જે સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે તો તેની કિંમત જાણો?

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ જે ઘડિયાળ પહેરી છે તે જિનીવાની પ્રખ્યાત કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ કંપનીનું નામ Patek Philippe છે. આ ઘડિયાળ 18 કેરેટ સોનાથી બનેલી છે. જેની કિંમત 1 કરોડ 38 લાખ રુપિયા છે.

READ  ધોની જેવો કોઈ નહીં : ધીર-ગંભીર ઇનિંગથી કાંગારૂઓને ધૂળ ચટાડવા સાથે પોતાના નામે કરી નાખ્યો આ ધમાકેદાર RECORD પણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ જ્યારે તેઓ સર્જરી સાથે પોતાના ફોટો મુક્યો ત્યારે લોકોની નજર તેમની આ ઘડિયાળ પર પડી હતી. સોશિયલ મીડિયામાં આ ઘડિયાળને લઈને ચર્ચાઓ ચાલી હતી. આમ સર્જરી કરતાં હાલ તો હાર્દિક પંડ્યાની ઘડિયાળની ચર્ચામાં છે.

 

 

Oops, something went wrong.
FB Comments