અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમમાં તપાસ અને વિવાદ મુદ્દે પહેલીવાર નિત્યાનંદે આપ્યું નિવેદન

Ahmedabad: Swami Nityanand Ashram Controversy; 2 arrested for abuse of minor girls

અમદાવાદના નિત્યાનંદના આશ્રમમાં ચાલતી તપાસ અને વિવાદ મુદ્દે પહેલીવાર નિત્યાનંદે મોં ખોલ્યું છે. નિત્યાનંદે ડંફાસ મારતા ગુજરાતના તેના ભક્તો અને અનુયાયીઓના ભારોભાર વખાણ કરતા દોષનો ટોપલો મીડિયાના માથે ફોડવાનો પ્રયાસ કર્યો છે. નિત્યાનંદે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરતા જણાવ્યું છે કે તેના ગુજરાતના અનુયાયીઓ શ્રેષ્ઠ છે પણ તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે.

READ  Clash between 2 groups over auto-rickshaw fare in Navsari - Tv9 Gujarati

 આ પણ વાંચોઃ જીવનને સતત હસતું અને ખીલતું રાખવા આ ઉંમરે પણ ડાન્સની લઈ રહ્યા છે ટ્રેનિંગ, દાદીને ડાન્સ પસંદ છે! 

જે કોઈ મારા પર હુમલો કરે છે તે સિક્રેટ જાણે છે કે, જો મારા ભક્તોને શિકાર બનાવવામાં આવશે તો હું સમાધાન કરી લઈશ. વિરોધીઓએ મને ઝુકાવવા પ્લાન ઘડ્યો છે પણ હું ઝુકીશ નહીં.

READ  સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, ઠેકેદારોના કર્મચારીઓ કાયમી નહીં થઈ શકે

FB Comments