નિત્યાનંદ આશ્રમમાં અડગંબગડંઃ નિત્યાનંદિતાના મામલે કરણીસેનાના કાર્યકરોનો હોબાળો

અમદાવાદમાં આવેલા નિત્યાનંદ આશ્રમ સામે થયેલા આરોપોનો વિવાદ હજુ સમ્યો નથી. તો બીજી તરફ કરણીસેનાના કાર્યકરો આશ્રમમાં પહોંચ્યા હતા. કરણીસેનાના કાર્યકરોએ આશ્રમમાં હોબાળો મચાવ્યો હતો. અને ચોતરફથી આશ્રમ ઘેરી લીધો હતો. જો કે, હોબાળા બાદ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો. અને ગણતરીની મિનિટમાં DySP પણ પહોંચી ગયા હતા. તો કરણીસેનાના કાર્યકરોને આશ્રમ બહાર કાઢવામાં પોલીસ સફળ બની હતી. પરંતુ તમામ કાર્યકરોએ દરવાજા બહાર જ ધરણાં કરી દીધા હતા.

READ  VIDEO: સુરત અગ્નિકાંડની તપાસ અંગે પોલીસ કમિશનરનું નિવેદન, 22 પરિવારને ન્યાય ક્યારે?

આ પણ વાંચોઃ ગ્લોબલ પાટીદાર સમિટ: DyCM નીતિન પટેલ બન્યા સરદારધામના સ્થાપક ટ્રસ્ટી, 51-51 લાખ નોંધાવી 4 સ્થાપક ટ્રસ્ટી બનાવવામાં આવ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ તરફ યુવતીના માતા-પિતાએ વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ કરી છે. આશ્રમમાં હતા. જે સગીર બે બાળકોને તેના માતા-પિતાને સોંપી દેવાયા છે. જો કે, વકીલનો દાવો છે કે, તે બાળકોએ તેમની પાસે બાળમજૂરી કરાવાતી હોય તેવી વાતો કહી છે. આ ઉપરાંત 2 નવેમ્બરે યુવતીએ તેની સાથે ખરાબ કૃત્યો થતા હોવાનો સ્થાનિક ભાષામાં જે વીડિયો વાયરલ કર્યો હતો. તેની સામે પણ યોગ્ય તપાસ થાય તેવી માગ કરાઈ છે.

READ  કોરોના વાઇરસની તહેવારો પર અસર: હોળીના તહેવારના બે દિવસ પહેલા પણ નથી જામ્યો ખરીદીનો માહોલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments