નિત્યાનંદ વિવાદ કેસમાં પિતા-પુત્રી સામસામે, લોપામુદ્રાના પિતા જનાર્દન શર્માએ કર્યો આ આક્ષેપ

નિત્યાનંદ વિવાદ કેસમાં પિતા-પુત્રી સામસામે આવી ગયા છે. નિત્યાનંદિતા અને લોપામુદ્રાના પિતા જનાર્દન શર્માનો આક્ષેપ છે કે- તેમની દીકરી નિત્યાનંદિતા 5થી 6 દિવસ પહેલા આશ્રમમાં જ હતી. પણ તેનું અપહરણ કરીને વિદેશ લઈ જવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે- આશ્રમ પાસે પૈસા અને રાજકીય પાવર છે એટલે તેઓ કઈપણ કરી શકે છે. પરંતુ તેઓ સામાન્ય માણસ છે.

READ  VIDEO: વડોદરા સરકારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ પગાર વધારા સહિત 17 માગને લઈને ઉતર્યો ધરણાં પર, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા કરી રજૂઆત

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં શિવસેના કિંગ-મેકર નહીં પણ કિંગ બનશે, વિરોધીઓ સાથે સરકાર અને ભાજપ બનશે વિરોધી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સાથે જ તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે- આશ્રમમાં બાળકોને 7થી 20 દિવસ સુધી આશ્રમમાં ગોંધી રાખવામાં આવે છે. સજાને તેઓ સ્પિરિચ્યુઅલ પ્રક્રિયા કહે છે. અને જે વિરોધ કરી તેને બીજા આશ્રમમાં મોકલી દેવાય છે. અને તેમને માર મારવામાં આવે છે. જનાર્દન શર્માએ દાવો કર્યો કે તેમની પાસે આશ્રમ વિરૂદ્ધ પુરાવા પણ છે.

READ  નિત્યાનંદ વિવાદ: ભારતીય દૂતાવાસના અધિકારી સમક્ષ એફિડેવિટ આદેશ, જાણો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments