ગાંધીનગર જિલ્લામાં કોરોના બાદ હવે તીડની આફત, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

Swarm of locusts seen at Kolvada village in Gandhinagar Gandhinagar jila ma corona bad have tid ni aafat kheduto ma chinta no mahol

ગાંધીનગર જિલ્લામાં કોરોના વાઈરસ બાદ હવે તીડની આફત સામે આવી છે. કોલવડા ગામમાં આજે તીડ જોવા મળ્યા. ત્યારે કોલવડા ગામના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ત્યારે ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના બાદ હવે તીડની નવી આફત આવી શકે છે. તીડ નિયંત્રણ ટીમને પણ જાણ કરવામાં આવી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બનાસકાંઠા જિલ્લામાં તીડ ત્રાટક્યા બાદ ખેડૂતોની દયનીય હાલત, આ રીતે પશુધનને પણ થયું નુકસાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments