તીડના આક્રમણથી ખેડૂતો ચિંતિત! ફેન્સિંગ પાસે દેખાયું તીડનું મોટુ ઝુંડ, કેન્દ્ર અને રાજ્યની ટીમો લાગી કામે

Swarm of locusts seen in border areas of Banaskantha

બનાસકાંઠા પંથકમાં હજુ પણ તીડનું સંકટ યથાવત છે. ગઇકાલે સરહદી વિસ્તારમાં ફેન્સિંગ પાસે તીડનું મોટું ઝુંડ દેખાયું હતું અને આ ઝુંડ હજુ પણ ત્યાને ત્યાં જ છે. તીડના આક્રમણની શકયતા દેખાતા ફરી ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કે પવનની દિશા પાકિસ્તાન તરફ હોવાથી તીડ હજુ સુધી વાવેતર વિસ્તાર સુધી પહોંચ્યા નથી. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમો તીડને કંટ્રોલ કરવા માટે કામે લાગી છે.

READ  BUDGET 2019: નિર્મલા સિતારમણ અગાઉ 49 વર્ષ પહેલા આ મહિલા પ્રધાને દેશનું બજેટ રજૂ કર્યું હતું

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ધોરાજી માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક! ખરીદી ગોકળગતિએ થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ

FB Comments