ઈશા અંબાણીને સાસુએ ગિફ્ટમાં આપ્યો સોનાનો બ્લાઉઝ, એક બ્લાઉઝની કિંમતમાં તમારા ઘરમાં 20 લગ્ન થઇ જાય

હાલમાંજ દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરીના લગ્ન આનંદ પીરામલ સાથે ધામધૂમથી થયા. આ સમારંભમાં બૉલિવૂડ, રાજકારણ તેમજ ખેલજગતની અનેક મોટી હસ્તિઓ સામેલ થઇ હતી.

Isha ambani wedding

તમને જણાવી દઈએ કે આ લગ્નમાં દેશમાંથી જ નહિ પરંતુ વિદેશથી પણ મહેમાનો આવ્યા હતા જેમાં અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન, પ્રખ્યાત પૉપ સિંગર બિયોન્સે પણ હાજર રહ્યા હતા.

Hillary clinton and Beyonce at Isha ambani wedding

રિપોર્ટ પ્રમાણે ઈશા અંબાણીની સાસુ સ્વાતિ પીરામલે ઈશાને એક ખાસ ગિફ્ટ આપી છે, આખરે આ ગિફ્ટ શું છે, આવો તમને જણાવીએ.

Isha ambani gets golden blouse as gift

ઈશા અંબાણીની સાસુએ ઈશાને એક સોનાનો બ્લાઉઝ ગિફ્ટમાં આપ્યો છે જેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. આ બ્લાઉઝ જોવામાં ખૂબ જ આકર્ષક છે. જેમાં બારીકાઈથી નકશીકામ કરવામાં આવ્યું છે જે બ્લાઉઝની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

Did you like this story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad: Science exhibition organized to develop interest of students in Science & other subjects

FB Comments

Hits: 11159

Comments are closed, but trackbacks and pingbacks are open.