વડોદરામાં Swiggyનો ડિલીવરી બોય 6 બિયરના ટીન સાથે ઝડપાયો, જુઓ VIDEO

વડોદરામાં ફૂડ ડિલીવરીની આડમાં બિયરની ડિલીવરીના ગોરખધંધાનો ખુલાસો થયો છે. આરોપી સ્વિગી(Swiggy) કંપનીમાં ફૂડ ડિલીવરી બોયનું કામ કરે છે. ફૂડ ડિલીવરીની આડમાં બિયરની ડિલિવરી કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 6 બિયરના ટીન સહિત કુલ 47 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વડોદરાના નંદીશ કોમ્પ્લેક્ષ નજીકથી આરોપી ઝડપાયો હતો.

આ પણ વાંચો: VIDEO: 2 પાકિસ્તાની યુગલ સાથે એવું તો શું થયુ કે રાજકોટ આવીને કર્યા લગ્ન!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ડીસાની બનાસકાંઠા APMCમાં જુવારના મહત્તમ ભાવ રહ્યા રૂ.5100, જાણો જુદા-જુદા પાકોના ભાવ

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments