More 14 tested positive for coronavirus in Anand, total 221 cases reported till the day anand ma corona na nava 14 case nodhaya kul aank 221 par pohchyo

આણંદમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા, કુલ આંક 221 પર પહોંચ્યો

June 27, 2020 TV9 Webdesk 9 0

રાજ્યમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે આણંદમાં આજે કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો કોરોનાના કુલ કેસની […]

Monsoon 2020: Rain in parts of Surat, campus of New Civil Hospital water-logged Surat anek vistaro ma savar thi varsadi japta navi civil hospital na campus ma bharaya pani

ગુજરાતના આ જિલ્લાના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

May 29, 2020 TV9 WebDesk8 0

રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર છે અને તેના લીધે ખેડૂતો પરેશાન છે.  ખેડૂતોને કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી શકે છે.  આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. […]

485 New corona cases in last 24 hrs in Gujarat Rajya ma corona na vadhu 485 case aatyar sudhi 12212 dardi recover thaya

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો, 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

April 24, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. થાનગઢના 61 વર્ષના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની […]

Coronavirus: AMC launches 'Save Our Seniors' campaign for elderly people Corona: AMC dwara vrudho mate vadilo ni padkhe ahmedabad abhiyan sharu thase

કોરોના: AMC દ્વારા વૃદ્ધો માટે ‘વડીલોની પડખે અમદાવાદ’ અભિયાન શરૂ થશે

April 24, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પત્રકાર પરિષદ યોજી. જેમાં તેમને જણાવ્યું કે સિનિયર સિટિઝન્સ માટે વાઈરસ ખતરનાક છે. 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ ખાસ ધ્યાન રાખે, […]

3 more test positive for coronavirus in Anand Anand corona na vadhu 3 positive case nodhaya kul aankdo 41 par pohchyo

આણંદ: કોરોનાના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા, કુલ આંકડો 41 પર પહોંચ્યો

April 24, 2020 TV9 Webdesk 9 0

આણંદના ઉમેરઠમાં એક પુરૂષ અને બે મહિલાઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. તે સાથે જ આણંદમાં વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા છે. કોરોનાનો ભોગ બનનાર […]

Anand Police no balprem Slam vistaro ma choklet ane vefar nu vitran karvama aavyu

આણંદ: પોલીસનો બાળપ્રેમ! સ્લમ વિસ્તારોમાં ચોકલેટ અને વેફરનું વિતરણ કરવામાં આવ્યું

April 20, 2020 Dharmendra Kapasi 0

સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ પોલીસનું નામ સાંભળતા જ ડરતી હોય છે પણ પેટલાદમાં બાળકોને આણંદ પોલીસનો નથી લાગતો ડર! દેશમાં લોકડાઉનના કારણે લોકો ઘરની […]

Amid coronavirus outbreak, Amul MD clears air, says there's no scarcity of milk in the nation

આણંદ: કોરોનાની મહામારી વચ્ચે અમુલ ડેરીના એમ.ડીનું મોટું નિવેદન, જુઓ VIDEO

March 21, 2020 TV9 Webdesk11 0

કોરોનાની મહામારી વચ્ચે અમુલ ડેરીના એમ.ડીએ મોટું નિવેદન આપ્યું છે. દૂધ એ દેશની પ્રાથમિક જરૂરિયાત છે. તેથી દેશમાં અમુલ દૂધની કોઈ તંગી નથી તેવું ડેરીના […]

Anand: Scam in crop loss compensation package busted, 3 officials suspended anand krushi sahay ni rakam ma kobhan no case 3 adhikario ne karya suspended

આણંદ: કૃષિ સહાયની રકમમાં કૌભાંડનો કેસ, 3 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ

March 1, 2020 TV9 Webdesk 9 0

પાક નુકસાનીના રાહત પેકેજમાં થયેલા કૌભાંડ મામલે પૈસા પરત લેવાની કામગીરી તેજ થઈ છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતોને આર્થિક સહાયરૂપ થવા સરકારે વિશેષ પેકેજ જાહેર […]

Anand: Group clash; SRP deployed at 50 points in Khambhat anand khambhat ma thayeli juth aathdaman no mudo 50 point par SRP ane Police no bandobast

આણંદ: ખંભાતમાં થયેલી જૂથ અથડામણનો મુદ્દો, 50 પોઈન્ટ પર SRP અને પોલીસનો બંદોબસ્ત

February 26, 2020 TV9 Webdesk 9 0

ખંભાતની શાંતિમાં ગઈકાલે પલીતો ચંપાયા બાદ આજે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. ગઈકાલે સર્જાયેલી જૂથ અથડામણ બાદ પોલીસ હરકતમાં આવી છે. વળતી કાર્યવાહીમાં પોલીસે […]

hambhat Violence , Gujarat DGP Shivanand Jha, ATS team reached Khambhat

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ખંભાત પહોંચ્યા

February 25, 2020 TV9 Webdesk12 0

આણંદ જિલ્લાના ખંભાતમાં હિંસા બાદ હાલ અજંપાભરી શાંતિ છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા વરિષ્ઠ અધિકારીઓ સાથે ખંભાત પહોંચ્યા. DGPની સાથે એન્ટી ટેરરિસ્ટ સ્કવૉડના વડા […]

Borsad residents call for Bandh, demand Disturbed Area Act in Kashipura, Anand anand ashant dharo lagu karvane lai ne borsad ma bandh nu aelan sthaniko e vishad rally kathi

આણંદ: અશાંત ધારો લાગુ કરવાને લઈને બોરસદમાં બંધનું એલાન, સ્થાનિકોએ વિશાળ રેલી કાઢી

February 10, 2020 TV9 Webdesk 9 0

આણંદના બોરસદમાં અશાંત ધારા લાગુ કરવાને લઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે. એલાનના પગલે અને બોરસદ શહેર સજ્જડ બંધ રહ્યું છે. શહેરના કાશીપુરા વિસ્તારમાં અશાંતધારા […]

Govt to present annual budget soon,Amul MD RS Sodhi demands to exempt cattlebreeders from income tax

દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદનક મંડળી અમૂલના MDએ આપ્યું મહત્વનું નિવેદન

January 28, 2020 TV9 Webdesk12 0

જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોની આવક 2022 સુધીમાં ડબલ કરવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છે ત્યારે દેશની સૌથી મોટી દૂધ ઉત્પાદનક મંડળી અમુલના એમડીએ એક મહત્વપુર્ણ […]

Anand: Student dies during rehearsal of R-Day parade

VIDEO: આણંદમાં 26 જાન્યુઆરીને લઈને પરેડના રિહર્સલ દરમિયાન વિદ્યાર્થીનું મૃત્યુ

January 25, 2020 TV9 Webdesk11 0

આણંદમાં 26મી જાન્યુઆરીના રિહર્સલ દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કરમસદ સરસ્વતી હાઈસ્કૂલના ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત થયું છે. સ્કૂલમાં 26મી જાન્યુઆરીના […]

કેનેડામાં આણંદની યુવતીની હત્યા કેસ બાદ તેના પૂર્વ પતિનો પણ મૃતદેહ મળ્યો

January 21, 2020 TV9 Webdesk12 0

કેનેડામાં આણંદની યુવતીની હત્યા થવાના કેસમાં હવે તેના પૂર્વ પતિનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ટોરેન્ટોના ઈટોબિકોકમાંથી મૃતક હિરલ પટેલના પૂર્વ પતિ રાકેશનો પણ મૃતદેહ […]

Sardar Patel University student committed suicide, Anand

આણંદ જિલ્લાની સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

January 20, 2020 TV9 Webdesk12 0

આણંદ જિલ્લાની સરદાર પટેલ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં હડકંપ મચ્યો છે. ઘટના બની છે હોસ્ટેલના રૂમ નંબર 12માં. જ્યાં વિપુલ વસાવા નામનો વિદ્યાર્થી […]

anand jano binvarsi swanna bacha ne datak aapvana karyakarma shu thayu

આણંદ: જાણો બિનવારસી શ્વાનના બચ્ચાને દત્તક આપવાના કાર્યક્રમમાં શું થયું?

December 29, 2019 Dharmendra Kapasi 0

આણંદના વિદ્યાનગરમાં આજે રોડ રસ્તા પરથી મળી આવેલા બિનવારસી શ્વાનના બચ્ચા (ગલુડિયા)ને દત્તક આપવાનો એક કાર્યક્રમ યોજાયો, જેમાં 20 ગલુડિયાઓને આણંદ વિદ્યાનગરના નાગરિકો દ્વારા દત્તક […]

Anand: Investors duped with Ponzi schemes in Dharmaj, scamster absconding rokan karta pehla cheti jajo anand na dharmaj ma bhejabaj loko na rupiya 30 lakhs lai farar

VIDEO: રોકાણ કરતાં પહેલા ચેતી જજો, આણંદના ધર્મજમાં ભેજાબાજ લોકોના રૂપિયા 30 લાખ લઈ ફરાર

December 17, 2019 TV9 Webdesk 9 0

આણંદ જિલ્લાના ધર્મજ ગામના રોકાણકારો સાથે મસમોટી છેતરપિંડી થઈ છે. કનક શાહ નામના એક ઈસમે કોટક સિક્યુરિટી નામની ઓફીસ ખોલી, ઊંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોને […]

Govt hospital doctors forced patients to go private laboratory, Anand | Tv9GujaratiNews

સરકારી હોસ્પિટલના ડૉક્ટર ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવાની ફરજ પાડે છે!

December 11, 2019 TV9 WebDesk8 0

સરકારી હોસ્પિટલમાં લોકોને અપેક્ષા હોય છે કે સારી અને સસ્તી સારવાર મળે. ગુજરાતમાં આરોગ્યની સ્થિતિને લઈને વિવિધ સમાચારો સામે આવતા જ હોય છે. આણંદમાં સરકારી […]

બિયારણ સારુ ન હોવાના લીધે ખેડૂતોને થયું નુકસાન, જુઓ VIDEO

November 25, 2019 TV9 WebDesk8 0

કમોસમી વરસાદના લીધે ખેડૂતોની સ્થિતિ વણસી છે. આ બધાની વચ્ચે જો બિયારણ સારું ના હોય તો કેવી રીતે સારો પાક ઉપજી શકે?  આણંંદમાં ખેડૂતોની હાલત […]

ગુજરાત માટે મંગળવાર બન્યો અમંગળઃ નર્મદા, આણંદ, દાહોદ અને કચ્છમાં અકસ્માતની ઘટના

November 12, 2019 TV9 Webdesk12 0

મંગળવારનો દિવસ ગુજરાત માટે અમંગળ રહ્યો. રાજ્યમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતોમાં કુલ 4 લોકોના મોત થયા તો, 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. જેમાં નર્મદા, […]

Car driver challaned for not wearing helmet, challaned for not wearing helmet

VIDEO: ટ્રાફિક પોલીસ ઘોર નિંદ્રામાં, કારચાલકને ફટકાર્યો હેલ્મેટ ના પહેરવાનો મેમો!

November 6, 2019 TV9 Webdesk 9 0

   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   રાજ્યમાં હાલ ટ્રાફિકના નિયમોનું કડક હાથે અમલીકરણ કરવામાં […]