કેમ કાળી ચૌદશ પર તળેલી વસ્તુઓ બનાવવાનો રિવાજ છે? જાણો છો?

દિવાળીના એક દિવસ પહેલા અને ધન તેરસ પછીના દિવસને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. કાળી ચૌદશને નરક ચતુર્દશી તેમજ રૂપચૌદશ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુર નામના અસુરનો…

Read More
WhatsApp પર સમાચાર