Arvalli: Dilapidated Meghraj govt hospital building terrifies patients

મેઘરજની રેફરલ હોસ્પિટલ ખુદ જ બીમાર, કડકડતી ઠંડીમાં પણ ઈન્ડોર પેશન્ટને ખુલ્લામાં કર્યા દાખલ

January 3, 2020 Avnish Goswami 0

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવેલ સરકારી રેફરલ હોસ્પિટલ જર્જરિત હોવાના કારણે અન્ય કોઈ વિકલ્પના અભાવે દર્દીઓ ભયના ઓથાર નીચે કકડતી ઠંડીમાં ખુલ્લી ઓસરીમાં દાખલ થઈ સારવાર […]