Bedi market yard traders strike against mosquito breeding continues on day 2, Rajkot rajkot nu bedi market yard aaje satat trija divas e pan bandh vepario potani mag par aadag

VIDEO: રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ, વેપારીઓ પોતાની માગ પર અડગ

February 19, 2020 TV9 Webdesk 9 0

રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ આજે સતત બીજા દિવસે પણ બંધ રહ્યું છે અને વેપારીઓએ હડતાળ યથાવત રાખી છે. વેપારીઓ પોતાની માગ પર અડગ છે અને […]

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં મચ્છરોના ત્રાસ અને વેપારીઓની ધરપકડનો વિરોધ યથાવત્

February 18, 2020 TV9 Webdesk12 0

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં મચ્છરોના ત્રાસને લઈને વિરોધ પ્રદર્શન યથાવત્ છે. ગઈકાલે પોલીસ સાથે થયેલા ઘર્ષણ બાદ મામલો ગરમાયો હતો. જેમા પોલીસે સમગ્ર ઘટનાને લઈને 300 […]

રાજકોટના બેડી માર્કેટમાં મચ્છરોના ત્રાસનો મામલો વકર્યો…પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ

February 17, 2020 TV9 Webdesk12 0

રાજકોટના બેડી માર્કેટમાં મચ્છરોના ત્રાસનો મામલો ગંભીર બન્યો છે. ત્યારે આ અગાઉ બેડી માર્કેટમાં મચ્છરોના ટોળાએ એવો તો આતંક મચાવ્યો હતો કે, મજૂરો મજૂરી કામ […]

Irked over mosquito breeding, Bedi market yard traders threaten indefinite strike, Rajkot

રાજકોટમાં મચ્છરોના ત્રાસથી બેડી માર્કેટિંગ યાર્ડમાં હડતાળની ચીમકી, મચ્છરોથી વેપારીઓ, ખેડૂતો દલાલો અને મજૂરો પરેશાન

February 15, 2020 TV9 Webdesk11 0

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી લોકો એ હદે કંટાળ્યા છે કે હવે હડતાળની ચીમકી આપી છે. ખેડૂતો, વેપારીઓ, દલાલો અને મજૂરો એટલા પરેશાન તઈ […]

rajkot-daughter-asked-for-books-equal-to-her-weight-in-dowry-father-collected-2400-books-rajkot-ma-ek-pita-e-dikri-ne-karyo-anokho-kariyavar-samaj-ne-chindhi-ek-navi-rah

VIDEO: રાજકોટમાં એક પિતાએ દીકરીને કર્યો અનોખો કરિયાવર, સમાજને ચીંધી એક નવી રાહ

February 14, 2020 TV9 Webdesk 9 0

આપણે ત્યાં એક કહેવત છે ‘એક સારું પુસ્તક 100 વ્યક્તિની ગરજ સારે’ છે. લગ્ન બાદ સાસરીયે જતી વખતે દીકરી પોતાના માતા-પિતા પાસે સોના-ચાંદી સહિતના આભૂષણો […]

Ahmedabad-Rajkot high-speed railway project: Russian company shows interest

VIDEO: રાજકોટને અમદાવાદ વચ્ચે હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવાની વિચારણા, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રશિયન કંપની સાથે યોજી બેઠક

February 13, 2020 TV9 Webdesk11 0

મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાની કર્મભૂમી રાજકોટ અને અમદાવાદ વચ્ચે સેમી હાઈસ્પીડ ટ્રેન શરૂ કરવા માગે છે. જેને લઈને તેમણે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગઈકાલે […]

Rajkot: Standing committee approves RMC budget of Rs 2132.15 crore rajkot Mahanagarpalika nu rupiya 2132.15 crore nu budget Standing committee ma manjur corporater ni grant ma vadharo karva ma aavyo

રાજકોટ મનપાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર, કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો

February 10, 2020 TV9 Webdesk 9 0

રાજકોટ મહાનગરપાલિકાનું રૂપિયા 2132.15 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે શાસકોનું ચૂંટણીલક્ષી બજેટ મંજૂર કરાયું છે. બજેટમાં […]

Rajkot farmers seek compensation for rain-hit farmers kamosami varsad thi nuksan ne lai kheduto ne nathi mali sahay rajkot jila na 20,000 kheduto krushi sahay thi vanchit

VIDEO: કમોસમી વરસાદથી નુકસાનને લઈ ખેડૂતોને નથી મળી સહાય, રાજકોટ જિલ્લાના 20 હજાર ખેડૂતો કૃષિ સહાયથી વંચિત

February 9, 2020 TV9 Webdesk 9 0

રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુક્સાનીની સહાય ખેડૂતોને હજુ સુધી મળી નથી. રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુક્સાન થયું હતું. જેથી બેહાલ બનેલા ખેડૂતોને […]

CCTV; Man crushed to death by saree printing machine in Rajkot's Jetpur

રાજકોટ જેતપુરમાં સાડી કારખાનાના મશીનમાં યુવક ફસાઈ જતાં નિપજ્યું મોત

February 6, 2020 TV9 Webdesk12 0

રાજકોટના જેતપુરમાં સાડીના કારખાનામાં મશીનમાં યુવક ફસાઈ જતાં મોત નિપજ્યું છે. સાડીના પ્રિન્ટિંગ મશીનમાં યુવક ફસાઈ ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. […]

AIIMS team from Delhi reach Rajkot to collect information on medical college Delhi aiims ni team medical college ni tamam mahiti ektra karva mate rajkot pohchi

VIDEO: દિલ્હી એઈમ્સની ટીમ મેડિકલ કોલેજની તમામ માહિતી એકત્ર કરવા માટે રાજકોટ પહોંચી

February 6, 2020 TV9 Webdesk 9 0

દિલ્લી એઈમ્સની ટીમ રાજકોટ પહોંચી છે. એઈમ્સ હોસ્પિટલને લઈને આજે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડિન સાથે બેઠક કરશે. એઈમ્સ હોસ્પિટલ પહેલા મેડિકલ કોલેજ શરૂ […]

After June 2020, Saurashtra Uni students can apply for re-evaluation

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય, એક સાથે તમામ પેપરનું થઈ શકે છે પુનઃમુલ્યાંકન

February 5, 2020 TV9 Webdesk12 0

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષાના મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. જૂન 2020 પછી પરીક્ષામાં તમામ વિષયના પેપરનું પુનઃમુલ્યાંકન થઈ શકે છે. અગાઉ માત્ર એકથી બે […]

Income Tax raid in various premises in Rajkot

VIDEO: કર ચોરીને લઇને રાજકોટમાં આવકવેરા વિભાગ એકશનમાં, એક સાથે 3 જગ્યા પર દરોડા

February 4, 2020 TV9 Webdesk11 0

માર્ચ નજીક આવી રહ્યો છે, ત્યારે ટાર્ગેટ પૂરા કરતા ઇનકમટેક્સ ખાતું દોડતું થયું છે. રાજકોટ આવકવેરા વિભાગે મંગળવારે બપોરે ૩ કલાકે રાજકોટ અને ગોંડલ નજીક […]

Rajkot: Drinking water problem solved for Ghed residents, 3 gates of Bhadar-2 dam opened

ઘેડ પંથકના ખેડૂતોની પિયત માટેના પાણીની માગ પૂર્ણ, ભાદર ડેમમાંથી 16 હજાર 372 ક્યુસેક પાણી છોડાયું

February 4, 2020 TV9 Webdesk12 0

ઘેડ પંથકના ખેડૂતોની પિયત માટેના પાણીની માગ આખરે પૂર્ણ થઇ છે. અને તંત્રએ ભાદર ડેમ-2ના 3 દરવાજા 4 ફૂટ ખોલ્યા છે. જેના પગલે ધોરાજી, ઉપલેટા, […]

Rajkot collector offers bribe to journalists, Congress leader Lalit Kagathara calls it shameful Rajkot ma coverage kand mamle Congress Neta Lalit Kagathara e rajya sarkar same karya gambhir aakshep

VIDEO: રાજકોટમાં કવરેજ કાંડ મામલે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ રાજ્ય સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપ

February 2, 2020 TV9 Webdesk 9 0

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વના કવરેજ માટે સ્થાનિક પત્રકારોને 50-50 હજારના કલેક્ટરની સહીવાળા ચેક આપવા મામલે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ગંભીર આક્ષેપ કર્યા છે. કગથરાએ આડકતરી રીતે […]

EXPOSED! Rajkot collector offers bribe to journalists for her publicity Rajkot ma sara coverage mate journalists ne collector dwara lanch aapavano prayas

VIDEO: રાજકોટમાં સારા કવરેજ માટે 8 સ્થાનિક પત્રકારોને કલેકટર દ્વારા લાંચ આપવાનો પ્રયાસ

February 2, 2020 TV9 Webdesk 9 0

રાજકોટમાં સામે આવ્યું છે કવર કાંડ 50 હજારનો ચેક લઈ જાઓ અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો સારો એવો પ્રચાર કરો. સ્થાનિક વહીવટી તંત્રએ પત્રકારોને ખુલ્લેઆમ લાંચની […]

4 killed in accident between tanker and truck on Rajkot-Gondal highway rajkot-gondal highway par truck ane tanker vache accident 4 loko na ghatna sthde j mot

VIDEO: રાજકોટ-ગોંડલ હાઈવે પર ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

January 30, 2020 TV9 Webdesk 9 0

રાજકોટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાજકોટ- ગોંડલ હાઈવે પર આ અકસ્માતની ઘટના બની છે. સેમડાં નજીક ટ્રક અને ટેન્કરની વચ્ચે અકસ્માત થયો છે. આ ગમખ્વાર […]

Rajkot: Coronation ceremony of Thakorsaheb Mandhatasinh Jadeja to conclude today

VIDEO: રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની રાજતિકલવિધિનો આજે અંતિમ દિવસ

January 30, 2020 TV9 Webdesk11 0

રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની રાજતિકલવિધિનો આજે અંતિમ દિવસ છે. 17મા રાજા તરીકે રાજતિકલ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને માંધાતાસિંહ સત્તાવારી રીતે રાજા બની […]

Rajkot gets its 17th Thakur Sahab, King Mandhatasinh Jadeja ni tilakvidhi

રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની તિલકવિધિ સમારોહમાં ત્રીજા દિવસે સર્જાયો ત્રીજો વિશ્વ વિક્રમ

January 29, 2020 TV9 Webdesk12 0

રાજકોટ સ્ટેટના 17મા ઠાકોર માંધાતાસિંહ જાડેજાની તિલકવિધિ સમારોહમાં ત્રીજા દિવસે ત્રીજો વિશ્વ વિક્રમ સર્જાયો છે. 5000 હજારથી પણ વધુ દીવડાંઓથી રાજકોટ સ્ટેટનું ચિહ્ન બનાવી વર્લ્ડ […]

Man killed in presence of police over land dispute| Rajkot

રાજકોટના થેબચડા ગામમાં જમીનનો વિવાદ: પોલીસની હાજરીમાં હત્યા અને મારામારીની ઘટના!

January 29, 2020 TV9 Webdesk12 0

રાજકોટમાં જમીનનો વિવાદ હત્યા સુધી પહોંચ્યો છે. અને પોલીસની હાજરીમાં હત્યા સાથે મારામારીની ઘટના સર્જાઈ છે. થેબચડા ગામમાં જમીનના વિવાદે આ ખૂની ખેલ ખેલાયો છે. […]

eve-teaser-thrashed-by-woman-in-rajkot-video-goes-viral-kotecha-road-par-ni-ghatna

રાજકોટના કોટેચા રોડ પર યુવતીએ છેડતીના આક્ષેપ સાથે સરાજાહેર યુવકને ચખાડ્યો મેથીપાક

January 29, 2020 TV9 Webdesk12 0

રાજકોટના રસ્તા પર છેડતીના મુદ્દે સરાજાહેર માર મારવાની ઘટના જોવા મળી હતી. શહેરના જાણીતા કોટેચા રોડ પર આ ઘટના સર્જાઈ હતી. યુવતીએ પોતાની છેડતીના આક્ષેપ […]

Rajkot: 3 injured in clash between 2 groups at Dhoraji over trivial issue

VIDEO: રાજકોટના ધોરાજીમાં બોલાચાલી બાદ એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ખડકાયો

January 29, 2020 TV9 Webdesk11 0

રાજકોટના ધોરાજીમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ એક જ સમાજના બે જૂથ સામસામે આવી ગયા હતા. જૂથ અથડામણમાં બન્ને પક્ષના ત્રણ […]

Grand procession of royal family's new king passing on Rajkot roads

રાજકોટના પરંપરાગત રાજમાર્ગો પર નવા રાજવીની શાહી નગરયાત્રા, દેશભરમાંથી 50થી વધુ રોયલ ફેમિલી હાજર

January 28, 2020 TV9 Webdesk12 0

રાજકોટના પરંપરાગત રાજમાર્ગો પર નવા રાજવીની શાહી નગરયાત્રા નિકળી. રાજકોટના 17માં ઠાકોર સાહેબ રાજતિલક વિધી બાદ સંપૂર્ણ ચાંદીથી જડેલી બગી પર સવાર થઈ નગરજનોના દર્શન […]

Rajkot to get new king, grand coronation underway rajkot na 17th raja mandhata sinh ni rajtilak vidhi bapore vishal ane bhavya nagaryatra nikadse

VIDEO: રાજકોટના 17માં રાજા માંધાતાસિંહની રાજતિલક વિધી, બપોરે વિશાળ અને ભવ્ય નગરયાત્રા નીકળશે

January 28, 2020 TV9 Webdesk 9 0

જેને લોકબોલીમાં રંગીલા શહેરની ઉપમા આપવામાં આવી છે. એ રાજકોટ શહેરમાં રાજા માંધાતાસિંહનો રાજ્યાભિષેક કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગઈકાલે માંધાતાસિંહનો દેહશુદ્ધિ કાર્યક્રમ થયો. સાથે જ […]

Rajkot: Prince Mandhata Sinh Jadeja offers prayers at Ashapura Mata temple

રાજકોટના નવા રાજાનો રાજ્યાભિષેકનો કાર્યક્રમ શરૂ, જાણો ત્રણ દિવસના રાજતિલક કાર્યક્રમની રૂપરેખા

January 27, 2020 TV9 Webdesk12 0

જેને લોકબોલીમાં રંગીલા શહેરની ઉપમા આપવામાં આવી છે. એ રાજકોટ એક અનોખા પ્રસંગનું સાક્ષી બન્યું. આજથી રાજકોટના નવા રાજાનો રાજ્યાભિષેકનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. […]

Commuters suffer due to dense fog on Rajkot-Morbi highway

VIDEO: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં જોવા મળ્યું ગાઢ ધુમ્મસ

January 27, 2020 TV9 Webdesk11 0

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ ધુમ્મસ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ધુમ્મસના કારણે વાહનવ્યવહારને પણ ભારે અસર પહોંચી છે. રાજકોટ-મોરબી હાઇવે પર ધુમ્મસ […]

On cam: Policeman misbehaves with commuter in Rajkot

રાજકોટમાં પોલીસની દાદાગીરીનો VIDEO વાયરલ

January 27, 2020 TV9 Webdesk11 0

રાજકોટમાં પોલીસ જવાનના ગેરવર્તણૂંકના વાયરલ VIDEO કેસમાં હવે કાર્યવાહી તેજ થઇ છે. ગેરવર્તન કરનારો જવાન રાજકોટ રૂરલ LRDમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. અને […]

Rajkot: CM Rupani addresses gathering after launch of various development projects worth Rs. 565 Cr Rajkot ma CM Rupani na haste 565.76 crore na vividh project na lokarpan-khatmuhurat

રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 565.76 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમૂહુર્ત

January 25, 2020 TV9 Webdesk 9 0

71મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી રાજકોટમાં પણ કરવામાં આવશે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 565.76 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું […]

Saurashtra University professor asking for sexual favour from girl student, audio goes viral

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણીનો Audio વાઈરલ

January 24, 2020 TV9 Webdesk12 0

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે બિભત્સ માગણી કરતા હાહાકાર મચ્યો છે. સમગ્ર મામલે ઓડિયો ક્લિપ વાયરલ થતા જ કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે. તો […]

PM Modi to visit Gujarat in Feb, may lay foundation stone for Rajkot AIIMS PM Modi february ma gujarat na mehman banse rajkot aiims hospital nu khatmuhurat kare tevi shakyata

VIDEO: વડાપ્રધાન મોદી ફેબ્રુઆરીમાં ગુજરાતના મહેમાન બનશે, રાજકોટ એઈમ્સ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરે તેવી શક્યતા

January 22, 2020 TV9 Webdesk 9 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીમાં ગુજરાતના મહેમાન બનશે. વડાપ્રધાન મોદી ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં રાજકોટ આવશે. જ્યાં એઈમ્સ હોસ્પિટલનું તેમના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડાપ્રધાનના આગમન અને […]

acb-pi-dd-chavda-has-been-arrested-in-the-second-offence ACB Gujarat Officials

15 લાખની લાંચ માગવાના કેસમાં સસ્પેન્ડેડ ACB PIના 3 દિવસના રિમાન્ડ મંજૂર

January 20, 2020 yunus.gazi 0

જૂનાગઢ ACBના PI દેવેન્દ્ર ચાવડાને ગત 24 ડિસેમ્બરના રોજ ACBમાં સિનિયર અધિકારીઓની ટીમે રૂપિયા 18 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ પછી […]

Rajkot: Farmers' association meets energy minister Saurbh Patel, demand electricity during day

રાજકોટઃ કિસાન સંઘે ઉર્જાપ્રધાન સૌરભ પટેલને આપ્યું આવેદન,ખેડૂતોને દિવસે વીજળી આપવા કરી માગ

January 20, 2020 TV9 Webdesk11 0

ખેડૂતોને દિવસે વીજળી આપવાની માગ સાથે રાજકોટમાં કિસાન સંઘે ઉર્જા પ્રધાનને આવેદન આપ્યું હતુ. સર્કીટ હાઉસ ખાતે ભારતીય કિસાન સંઘે ઉર્જા પ્રધાન સૌરભ પટેલને આવેદનપત્ર […]

Yuvraj Mandhatasinh Jadeja will become king after the demise of Rajkot's King ManoharSingh Jadeja

રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ યુવરાજ માંધાતાસિંહ જાડેજા બનશે રાજા

January 19, 2020 TV9 Webdesk12 0

રાજકોટને 17મા ઠાકોર સાહેબ મળવા જઈ રહ્યા છે. રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને યુવરાજ માંધાતાસિંહ જાડેજા હવે રાજા બનશે. તેઓની રાજકોટ […]

Ind VS Aus 2nd ODI: Team India celebrated their victory over Australia by cutting cake 2nd ODI match ma India ni dhamakedar jit rajkot ma team e cake kapi jit ni ujavani kari

VIDEO: બીજી વન-ડે મેચમાં ભારતની ધમાકેદાર જીત, રાજકોટમાં ટીમે કેક કાપી જીતની ઉજવણી કરી

January 18, 2020 TV9 Webdesk 9 0

ભારત અને ઓસ્ટ્રેલિયાની સામે ચાલી રહેલી વન-ડે સીરીઝની બીજી વન-ડે મેચમાં ભારતની 36 રનથી ધમાકેદાર જીત થઈ હતી. રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે […]

રાજકોટમાં વિરાટની સેનાએ રંગ રાખ્યો, ઓસ્ટ્રેલીયાને 36 રનથી હરાવીને રચ્યો ઈતિહાસ

January 17, 2020 TV9 WebDesk8 0

ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. પહેલી મેચ હાર્યા બાદ આ મેચ પર ભારતે કબ્જો જમાવી લીધો છે. […]

india-vs-australia-odi-virat-kohli-have-to-learn-from-these-three-mistakes-to-win-in-rajkot

જો રાજકોટમાં વિરાટે કરી આ 3 ભૂલ તો ઓસ્ટ્રેલિયા સામે ફરી હારી શકે છે ટીમ ઈન્ડિયા!

January 16, 2020 TV9 WebDesk8 0

નવા વર્ષની શરૂઆતના પ્રથમ વનડેમાં મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાઈ રહ્યો છે. પ્રથમ વનડેમાં 10 વિકેટથી ભારતને ઓસ્ટ્રેલિયાએ હાર આપી છે. 17 જાન્યુઆરીના રોજ […]

Rajkot: Case of man killed by accidental shot from PSI's gun; Latter arrested by A division police

VIDEO: રાજકોટ પોલીસ ચોકીમાં ગોળી વાગતા મોતનો કેસ, મોડી રાત્રે PSI ચાવડાની કરાઇ ધરપકડ

January 16, 2020 TV9 Webdesk11 0

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા થયેલા મોતના કેસમાં A ડિવિઝન પોલીસે PSI ચાવડાની કરી ધરપકડ કરી હતી. મોડીરાત્રે PSI ચાવડાની ધરપકડ કરીને A ડિવિઝન પોલીસે […]

Indian cricket team reaches Rajkot for 2nd ODI between Australia and India australia-same-ni-2nd-odi-mate-indian-team-rajkot-pohnchi-rasgarba-sathe-bhavya-swagat-karvama-aavyu

ઓસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે માટે ભારતીય ટીમ રાજકોટ પહોંચી, રાસગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

January 15, 2020 TV9 Webdesk 9 0

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે બીજી વન ડે રમવા માટે રાજકોટ આવી પહોંચી છે. ભારતીય ટીમ શુક્રવારે ખંઢેરી સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામે 3 વન ડે મેચની […]

ઉત્તરાયણના દિવસે જ રાજકોટમાં લાકડી, ધોકા અને સોડાની બોટલ સાથે મારામારી

January 15, 2020 TV9 Webdesk12 0

ઉત્તરાયણના દિવસે એટલે કે ગઈકાલે સરાજાહેર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. શહેરના આરએમસી વેસ્ટ ઓફિસ પાસે ગઇકાલે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. […]

'Looteri Dulhan' among 2 arrested in Rajkot, interstate fake marriage bureau busted rajkot ek vakhat fari luteri dulhan ni todko jadpai kunvara yuvako ne lagn ni lalach aapi khankherta hata rupiya

રાજકોટ: એક વખત ફરી લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ, કુંવારા યુવકોને લગ્નની લાલચ આપી ખંખેરતા હતા રૂપિયા

January 13, 2020 TV9 Webdesk 9 0

રાજકોટમાં ફરી એક વખત લૂંટેરી દુલ્હનની ટોળકી ઝડપાઈ છે. પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે […]

rajkot dhoraji receives unseasonal rain Rajkot ma kamosmi varsad

VIDEO: રાજકોટ ધોરાજી અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ

January 13, 2020 TV9 Webdesk11 0

રાજકોટ, ધોરાજી અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો મોહોલ ફેલાયો છે. ઘઉં, જીરુ, ધાણા જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ […]

Car catches fire on Dhoraji-Jetpur road, 1 died | Rajkot

રાજકોટના ધોરાજી અને જેતપુર વચ્ચે કારમાં ભીષણ આગ, એક વ્યક્તિનું મોત

January 11, 2020 TV9 Webdesk12 0

રાજકોટના ધોરાજી અને જેતપુર વચ્ચે એક કરુણ દુર્ઘટના ઘટી. અહીંથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ફાટી નીકળી. આગે ભયાનક ઝડપે આખીય કારને લપેટમાં […]

રાજકોટના બેડલા ગામમાંથી ઝડપાયો નકલી ડૉક્ટર, પોતાના બચાવમાં કહ્યું, ‘અનુભવ છે મારી પાસે’

January 10, 2020 TV9 Webdesk12 0

રાજકોટના બેડલા ગામમાંથી SOGએ એક નકલી ડૉક્ટરની ધરપકડ કરી છે. કિરીટ સતાણી નામનો વ્યક્તિ માત્ર 12 ધો.સુધી અભ્યાસ કર્યો હતો. અને તેમ છતાં તબીબ હોવાના […]

4 Swiggy delivery boys nabbed with beer cans, Rajkot

Swiggy ફૂડ ડિલીવરી બોય બિયરના ટીન સાથે ઝડપાયા, 21 હજારનો મુદ્દામાલ જપ્ત

January 10, 2020 TV9 Webdesk12 0

રાજકોટમાં સ્વિગી ફૂડ ડિલીવરી બોય બિયરના ટીન સાથે પકડાયા છે. રાજકોટ પોલીસે બિયરના 12 ટીન સાથે 4 જેટલા શખ્સોની ધરપકડ કરી. પોલીસે આ ડિલીવરી બોય […]

Students of Saurashtra University can now verify degree certificate online

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, ઓનલાઈન વેરિફિકેશન કરવામાં આવશે

January 6, 2020 TV9 Webdesk12 0

રાજકોટમાં હંમેશા ચર્ચામાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓને હવે ડિજિટલ સ્વરૂપમાં ડિગ્રી સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. ડિગ્રી અને પરિણામ માટે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના […]

Child deaths in Ahmedabad, Rajkot : CM Vijay Rupani demands report balako na mot mude cm rupani e bolavi bethak mot mudde magyo report

VIDEO: બાળકોના મોત મુદ્દે CM રૂપાણીએ બોલાવી બેઠક, મોત મુદ્દે માગ્યો રિપોર્ટ

January 6, 2020 TV9 Webdesk 9 0

રાજયમાં બાળકોના મોતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચાલુ વર્ષે 1થી 5 જાન્યુઆરી સુધીમાં 14 બાળકનાં મોત […]

Rajkot congress to sit on dharna against infants' death in Civil hospital rajkot ek mahina ma 111 balako na mot congress civil hospital ma karse dharna

રાજકોટ: એક મહિનામાં 111 બાળકોના મોત, કોંગ્રેસ સિવિલ હોસ્પિટલમાં કરશે ધરણાં

January 6, 2020 TV9 Webdesk 9 0

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માસૂમોના મોતની ઘટના બાદ રાજકારણ પણ શરૂ થઈ ગયું છે. એક મહિનામાં 111 બાળકોના મોતને લઈ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે […]

VIDEO: રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે ચાર આરોપીઓની ધરપકડ

January 5, 2020 TV9 Webdesk12 0

VIDEO: રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વપૂર્ણ છે કે સંત કબીર રોડ પર રાત્રીના સમયે ચાર યુવકોએ કરેલા પોલીસકર્મી […]

No need to magnify the issue : Health Minister Nitin Patel over 219 children's death in Gujarat

બાળકોના મોત મામલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું ચોંકાવનારું નિવેદનઃ ‘ઉહાપોહ કરવાની જરૂર નથી’

January 5, 2020 TV9 Webdesk12 0

રાજકોટ, સુરત અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકોના મોત મામલે ઉહાપોહ કરવાની જરૂર નથી. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે આ ચોંકાવનારૂ નિવેદન કર્યું છે. ટીવી9 સાથેની […]

Patients suffer as Rajkot Civil hospital doctors go for weekend rajkot civil hospital ma balako ni sarvar ma bedarkari doctor kyare aave teni khaber nathi nursre

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવારમાં બેદરકારી! ડૉક્ટર ક્યારે આવે તેની ખબર નથી: નર્સ

January 5, 2020 TV9 Webdesk 9 0

રાજકોટમાં એક તરફ મોટી સંખ્યામાં નવજાત બાળકોના મૃત્યુ થયા છે. ત્યાં બાળકોના વોર્ડમાં સારવારમાં બેદરકારી રખાતી હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં […]

219 infants die at Ahmedabad, Rajkot Civil hospital in December 2019 bal murtyu rokva ma sarkar nisfad ahmedabad ane rajkot civil ma december ma 219 balko na mot

બાળમૃત્યુ રોકવામાં સરકાર નિષ્ફળ? અમદાવાદ અને રાજકોટ સિવિલમાં ડિસેમ્બરમાં 219 બાળકોના મોત

January 5, 2020 TV9 Webdesk 9 0

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ બાળકોના મૃત્યુ નિપજ્યા છે. ડિસેમ્બર મહિનામાં 386 બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી 111 બાળકોનાં મોત થયા […]