Vadodara: Bomb squad conducts checking near rly station after a terrorist was nabbed earlier today

VIDEO: વડોદરાના ગોરવામાંથી આતંકી ઝડપાતા સુરક્ષાદળો એક્શનમાં, રેલવે સ્ટેશન વિસ્તારમાં બૉમ્બ સ્ક્વૉડે કર્યું ચેકિંગ

January 9, 2020 TV9 Webdesk11 0

વડોદરામાંથી આતંકી ઝડપાયા બાદ સુરક્ષાદળો એક્શનમાં આવી ગયા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ચેકિંગ કરાયું છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં બૉમ્બ સ્ક્વૉડની ટીમે ચેકિંગ કર્યું. રેલવે સ્ટેશનની […]