Mata ane putra e sathe mali ne dhoran 10 ni pariksha pass kari pati e aapyo abhyas mate teko

માતા અને પુત્રએ સાથે મળીને ધોરણ 10ની પરીક્ષા પાસ કરી, પતિએ આપ્યો અભ્યાસ માટે ટેકો 

August 1, 2020 Neeru Zinzuwadia Adesara 0

જો કોઈ વ્યક્તિ કંઇક કરવાનું નક્કી કરી લે અને કંઈક મેળવવા માટે નિર્ધારિત છે તો લાખો સમસ્યાઓ માર્ગમાં આવી શકે છે, પરંતુ તે પીછેહઠ કરતી […]

Gandhinagar: Final year exams for nursing to be conducted on August 31 Gandhinagar Nursing college ma abhyas karya chela years na students ni exam 31 august thi levase

ગાંધીનગર: નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા 31 ઓગસ્ટથી લેવાશે

July 31, 2020 TV9 Webdesk 9 0

ગાંધીનગર નર્સિગ કોલેજમાં અભ્યાસ કરતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. છેલ્લા વર્ષ સિવાયના તમામ વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનના આધારે માર્ક્સ આપી પ્રમોટ કરાશે. છેલ્લા વર્ષની પરીક્ષા […]

TV9 special report over New Education Policy all you need to know Navi education policy shikshan ma have 10+2 nu formet samapt dhoran 5 sudhi farajiyat matrubhasha ma shikshan

નવી શિક્ષણ નીતિ: શિક્ષણમાં હવે 10+2નું ફોર્મેટ સમાપ્ત, ધોરણ-5 સુધી ફરજિયાત માતૃભાષામાં શિક્ષણ

July 29, 2020 TV9 Webdesk 9 0

કેન્દ્રની મોદી સરકારે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને શિક્ષણ મંત્રાલય કરી દેવામાં આવ્યું છે. […]

supreme court issues notice to ugc for final year exam UGC ni chela year ni exam ne lai navi guideline par SC e kendra sarkar pase magyo javab

UGCની છેલ્લા વર્ષની પરીક્ષાને લઈ નવી ગાઈડલાઈન્સ પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ

July 27, 2020 TV9 Webdesk 9 0

UGCની સંશોધિત ગાઈડલાઈન્સ અને છેલ્લા વર્ષની પરીક્ષાને લઈ આજે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. કોરોનાના વધતાં કહેર વચ્ચે UGCએ દેશભરની […]

private-schools-to-resume-online-classes-from-monday-swanirbhar-shala-sanchalak-mandal-e-students-na-hit-ma-lidho-nirnay-samvar-thi-rabeta-mujab-online-shikshan-sharu

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં લીધો નિર્ણય, સોમવારથી રાબેતા મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ

July 25, 2020 TV9 Webdesk 9 0

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારથી રાબેતા મુજબ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે. ત્યારે સંચાલકો હાઈકોર્ટમાં લડત ચાલુ રાખશે. અમદાવાદમાં […]

rationalize-cbse-syllabus-up-to-30-percent-by-retaining-the-core-concept-

કોરોના વાઈરસના લીધે CBSEના અભ્યાસક્રમમાં સરકારે કર્યો મોટો ફેરફાર, જાણો વિગત

July 7, 2020 TV9 WebDesk8 0

ભારતમાં કોરોના વાઈરસના લીધે તમામ ક્ષેત્રમાં ભારે અસર પડી છે. તમામ પરીક્ષાઓ મોકુફ રાખવામાં આવી છે અથવા તો નવી તારીખ મહિનાઓ પછીની જારી કરવામાં આવી […]

HRD Minister Ramesh Pokhriyal ‘Nishank’ says Centre is ‘contemplating’ syllabus reduction

કોરોના વચ્ચે શિક્ષણકાર્ય કઈ રીતે શરુ કરવું? માનવ સંશાધન મંત્રાલયે માગી સલાહ

June 9, 2020 TV9 WebDesk8 0

માનવ સંશાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે મહત્વની જાણકારી દેશના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે આપી છે. તેઓએ કહ્યું કે મંત્રાલય દ્વારા સ્કૂલના અભ્યાસક્રમને ઓછો કરવાની […]

CBSE Results 2020 to release by July 15 for Class 10, 12 on the basis of internal assessment CBSE Board na dhoran 10 ane 12 na parinam ni tarikh jaher

આવતીકાલે સવારે ધોરણ-10નું પરિણામ જાહેર થશે, વેબસાઈટ પર પરિણામ જોઈ શકાશે

June 8, 2020 TV9 Webdesk 9 0

ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે જાહેર થશે. પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર વિદ્યાર્થીઓ જોઈ શકશે. જો કે માર્કશીટનું વિતરણ થોડા દિવસ પછી […]

Govt planning to restart education ; Gujarat Dy CM aagami shaikshanik satra sharu karva aange sarkar margdarshan aapse: DyCM Nitin Patel

આગામી શૈક્ષણિક સત્ર શરૂ કરવા અંગે સરકાર માર્ગદર્શન આપશે: DyCM નીતિન પટેલ

June 4, 2020 TV9 Webdesk 9 0

રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે વિદ્યાર્થીઓનું શિક્ષણ નિયમિત ચાલે તે જરૂરી છે. આગામી શૈક્ષણિક સત્ર શરૂ કરવા અંગે સરકાર […]

Gujarat University exams to be started from 2nd and 13th July 2nd ane 13th july thi Gujarat University ni pariksha 1 block ma 15 students j parikhsha aapi shakse

2જી અને 13મી જૂલાઈથી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા, એક બ્લોકમાં 15 વિદ્યાર્થીઓ જ પરીક્ષા આપી શકશે

June 4, 2020 TV9 Webdesk 9 0

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આગામી 2જી અને 13મી જૂલાઈથી શરૂ થશે. સિન્ડિકેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓની પરીક્ષા 2જી […]

gujarat-government-education-budget-2020-jano-rupani-sarkare-sikshan-pachal-ketla-crore-rupiya-ni-falvani-kri

ગુજરાત બજેટ 2020 : જાણો રુપાણી સરકારે શિક્ષણ માટે કેટલાં રુપિયાની ફાળવણી કરી?

February 26, 2020 TV9 WebDesk8 0

ગુજરાત સરકારે બજેટ રજૂ કરી દીધું છે અને શિક્ષણ તેમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. લોકો પોતાના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરે છે અને આ […]

Ahmedabad Traffic Police's noble initiative to educate child-beggars| TV9News

જરૂરી નથી કે ટ્રાફિક પોલીસ મેમો જ આપે! આવું ઉમદા કામ પણ કરી શકે છે

February 1, 2020 TV9 WebDesk8 0

વિદ્યાદાન એ સૌથી મોટું દાન ગણવામાં આવે છે. દુનિયામાં જ્ઞાનને તમારી પાસેથી કોઈ જ છીનવી શકતું નથી. આવું જ વિદ્યાદાનનું કાર્ય અમદાવાદ પોલીસ કરી રહી […]

What a RELIEF ! GTU gives chance to clear ATKT, 20,000 students rejoice | Ahmedabad

VIDEO : GTUના એક નિર્ણયથી 20 હજાર વિદ્યાર્થીઓને થશે રાહત, જાણો વિગત

December 31, 2019 TV9 WebDesk8 0

એન્જિનીયરીંગનો અભ્યાસ કરતાં હોય ત્યારે વિદ્યાર્થી નાપાસ થાય તો એટીકેટી શબ્દ વાપરવામાં આવતો હોય છે. આ એટીકેટીના લીધે ઘણાં વિદ્યાર્થીઓને નોકરી મળવામાં તેમજ ડિગ્રી મળવામાં […]

india-s-first-university-for-transgender-community-kushinagar

આ શહેરમાં ખૂલવા જઈ રહી છે દેશની સૌપ્રથમ ટ્રાંસજેન્ડર યુનિવર્સિટી, વાંચો વિગત

December 26, 2019 TV9 WebDesk8 0

ટ્રાંસજેન્ડર માટે પ્રથમ યુનિવર્સિટી ઉત્તરપ્રદેશમાં કુશીનગર ખાતે ખોલવામાં આવશે. આ યુનિવર્સિટીમાં પ્રથમ ધોરણથી વિદ્યાર્થીઓ પીએચ.ડી સુધીનું શિક્ષણ લઈ શકશે. વિદ્યાર્થીઓને રિસર્ચ કરવા માટે પણ મોકો […]

GPSCની પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે સારા સમાચાર, જાણો વિગત

November 25, 2019 TV9 WebDesk8 0

દિનેશ દાસાએ એક ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ જીપીએસસી પરીક્ષાની રાહ જોઈ રહેલાં ઉમેદવારો માટે રાહતના સમાચાર લાવ્યું છે. રાજ્યમાં 243 સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર વર્ગ-3ની […]

ગુજરાતના આ ગામમાં દીકરીઓના શિક્ષણની રાહનું રોળું કોણ?

October 18, 2019 Kinjal Mishra 0

શિક્ષણ પર સૌનો અધિકાર છે પરંતુ બેઝિક સુવિધા ના અભાવે શિક્ષણથી બાળકીઓને દૂર રહેવું પડે તો અને તે પણ ગુજરાતમાં સાંભળવામાં ચોક્કસ અજુગતું લાગતું હશે […]