Surendranagar: 3 more test positive for coronavirus in Sayla Surendranagar ma corona na vadhu 3 positive case nodhaya kul aankdo 13 par pohchyo

સુરેન્દ્રનગરમાં કોરોનાના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા, કુલ આંકડો 13 પર પહોંચ્યો

May 20, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં કોરોના વાઈરસના વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા છે. સાયલા તાલુકાના સુદામડા ગામમાં એક કેસ અને નાના સખપર ગામમાં કોરોનાના બે પોઝિટીવ કેસ […]

485 New corona cases in last 24 hrs in Gujarat Rajya ma corona na vadhu 485 case aatyar sudhi 12212 dardi recover thaya

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો, 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

April 24, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. થાનગઢના 61 વર્ષના વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની […]

Surendranagar: Residents of Kherali village strictly follow lockdown norms Surendranagar Gramya vistaro ma lockdown no sampurn aamal sarpanch na aadesh nu palan

સુરેન્દ્રનગર: ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ, સરપંચના આદેશનું પાલન

April 12, 2020 TV9 Webdesk 9 0

લોકડાઉનનો કડક અમલ થાય તે માટે હવે ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો આગળ આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ખેરાડી ગામમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ થઈ રહ્યો […]

Surendranagar: Miscreants open fire at 2 youths in Sayla, old rivalry suspected

જામનગર બાદ દિવસમાં ફાયરિંગની બીજી ઘટના, સાયલામાં અંગત અદાવતમાં બે યુવક પર ફાયરિંગ

March 6, 2020 TV9 Webdesk12 0

સુરેન્દ્રનગરના સાયલામાં અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. સાયલા તાલુકાના નાગડકા ગામની આ ઘટના છે. જ્યાં ગામની સીમમાં અંદાજે ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ બે […]

Surendranagar: Ativrushti Sahay Scam; Accused sarpanch, deputy sarpanch go underground

સુરેન્દ્રનગરમાં અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડઃ આરોપીએ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે કર્યા આક્ષેપ

February 28, 2020 TV9 Webdesk12 0

સહાય કૌભાંડમાં માત્ર એક જ વ્યક્તિની ભૂમિકા હોય તે શક્ય નથી. હાલ તો આરોપી જ ગામના સરપંચ અને ઉપસરપંચ સામે આક્ષેપ કરી રહ્યો છે. ત્યારે […]

Surendranagar: Scam in Ativrushti Sahay Yojana; Complaint filed in the matter surendranagar ativrushti sahay kobhand mude guno dhakhal karvama aavyo taluka vistaran adhikari banya fariyadi

સુરેન્દ્રનગર: અતિવૃષ્ટિ સહાય કૌભાંડ મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો, તાલુકા વિસ્તરણ અધિકારી બન્યા ફરિયાદી

February 28, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગરમાં 1200 કરોડ રૂપિયાની કૃષિ સહાયમાં મોટુ કૌભાંડ આચરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરના અણિયારી ગામના 24 ખેડૂતોની સહાયના ફોર્મ ભરાયા. પરંતુ બેંક એકાઉન્ટના નંબર અલગ હતા. […]

Alleged scam in crop insurance money distribution : Agriculture minister orders probe, Gujarat

ખેડૂતોને અતિવૃષ્ટિના નુકસાનની સહાયમાં કૌભાંડ! ટીવીનાઈના રિપોર્ટ બાદ તપાસના આદેશો

February 27, 2020 TV9 Webdesk12 0

ખેડૂતોને અતિવૃષ્ટિ સહાયમાં કૌભાંડના આક્ષેપો અને ટીવીનાઈના રિપોર્ટ બાદ હવે તપાસના આદેશો અપાયા છે. કૃષિ પ્રધાન દ્વારા તપાસના આદેશો કરાયા છે. આ અંગે આર.સી ફળદુ […]

Due to Namaste Trump event, students could not reach exam hall on time

સૂરેન્દ્રનગરના વિદ્યાર્થીઓની પરીક્ષા બગડી…એસ.ટી બસની ફાળવણી ન થતા પરીક્ષામાં પહોંચી શક્યા નહીં

February 24, 2020 TV9 Webdesk12 0

એક તરફ અમદાવાદમાં લોકો નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમનો આનંદ માણી રહ્યા હતા. બીજી તરફ આ કાર્યક્રમ સૂરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી ઉભી કરી. એસ ટી બસની ફાળવણી […]

2 bike riders died in multi vehicle collision in Kadi, Mehsana Surendranagar: 3 killed in accident on Limdi-Rajkot highway

રાજ્યમાં ગોજારો રવિવારઃ જુદા જુદા 4 સ્થળે સર્જાયેલા અકસ્માતોમાં 9 લોકો મોતને ભેટ્યા

February 16, 2020 TV9 Webdesk12 0

રાજ્યમાં આજનો રવિવાર 9 લોકોને કાળ બનીને ભરખી ગયો. જુદા જુદા ચાર અકસ્માતોમાં ચાર લોકોનાં મોત થયા છે. તમામ લોકો માટે રવિવાર જાણે મોતનો રવિવાર […]

Surendranagar: 3 killed in accident on Limdi-Rajkot highway surendranagar limbi-rajkot high way par sarjayo gamkhavar accident 2 mahila sahit kul 3 loko na mot

સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે મહિલા સહિત કુલ 3 લોકોના મોત

February 16, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સાંગાણી ગામના પાટિયા પાસે આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા […]

Surendranagar: 3 wild ass killed in Little Rann of Kutch surendranagar kutch na nana rann ma banduk vade firing kari ne 3 ghudkhar no shikar vanvibhag ni team ghatna sthade hajar

સુરેન્દ્રનગર: કચ્છના નાના રણમાં બંદૂક વડે ફાયરિંગ કરીને ત્રણ ઘુડખરનો શિકાર, વનવિભાગની ટીમ ઘટનાસ્થળે હાજર

January 18, 2020 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગરમાં આવેલા કચ્છના નાના રણમાં ત્રણ ઘુડખરનો શિકાર થયો છે. કુડા-કોપરણી રણમાં ગોળી મારેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચ્યો છે. શિકારીઓએ બંદૂક વડે […]

Surendranagar: Dumper truck hits private luxury bus on Limdi-Ahmedabad highway, 10 students injured

VIDEO: પ્રવાસમાં જતાં વિદ્યાર્થીઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 10થી વધુને ઈજા

December 31, 2019 TV9 Webdesk11 0

સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો છે. ઘટના લીંબડી- અમદાવદા હાઈવે પરની છે. જ્યાં દેવપરાના પાટિયા પાસે ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. […]

Surendranagar: 16 booked over alleged fraud of Rs. 96 lakh in Muli coop educational society surendranagar na muli ni shikshan sahakari mandali mathi 96 lakh ni uchapat shikasho sahit kul 16 same fariyad

સુરેન્દ્રનગરના મુળીની શિક્ષણ સહકારી મંડળીમાંથી 96 લાખની ઉચાપત, શિક્ષકો સહિત કુલ 16 સામે ફરિયાદ

December 26, 2019 TV9 Webdesk 9 0

સુરેન્દ્રનગર જિલ્લાના મુળીમાં ઉચાપત થયાનું સામે આવ્યું છે. મુળી તાલુકા શિક્ષણ સહકારી મંડળીમાં 96 લાખ રૂપિયાની ઉચાપત થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં મંડળીના પ્રમુખ, […]

Dahod RTO employee transferred to Surendranagar, covers the distance of 306 kms on bicycle

RTO અધિકારીએ દાહોદથી નોકરીના નવા સ્થળ સુરેન્દ્રનગર સુધી કર્યો સાઇકલ પ્રવાસ

December 18, 2019 TV9 Webdesk12 0

મોટા ભાગે સરકારી બાબુઓની છાપ AC કેબિન અને એસી કારમાં ફરતા અધિકારીની હોય છે. પરંતુ દાહોદના RTOમાં ફરજ બજાવતા ટી.વી.દંત્રોલીયાની સુરેન્દ્રનગરમાં બદલી થતા તેઓ સાઇકલમાં […]

Binsachivalaya clerk exam candidates create ruckus at M.P.Shah commerce college,allege irregularities

બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં પેપરના સીલ તૂટેલા હોવાનો ઉમેદવારોનો આક્ષેપ, જુઓ VIDEO

November 17, 2019 TV9 Webdesk 9 0

  Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   બિનસચિવાયલની કલાર્કની પરીક્ષામાં ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો છે. સુરેન્દ્રનગરની એમ.પી.શાહ […]

Surendranagar farmers write to PM Modi, seeking compensation for crop damage

કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર માટે ખેડૂતોએ વડાપ્રધાન મોદીને લખ્યા પત્રો, જુઓ VIDEO

November 17, 2019 TV9 Webdesk 9 0

     રાજ્યમાં કમોસમી વરસાદના કહેર બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે. નુક્સાનીને લઈ વળતર માટે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે […]

સુરેન્દ્રનગરઃ વરસાદના કારણે ઝીંઝુવાડા રણમાં ફસાયેલા 1100 જેટલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા

October 30, 2019 TV9 Webdesk11 0

સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં વરસાદના કારણે રણમાં ફસાયેલા દર્શનાર્થીઓને બચાવી લેવાયા છે. મંદિરે દર્શન કરવા ગયા બદ ફસાયેલા લોકોને બચાવવા માટે મોડી રાત સુધી કામગીરી કરવામાં આવી […]