VIDEO: પોલીસ વાન પર બેસીને TikTok વીડિયો બનાવવાના ચક્કરમાં પોલીસકર્મી સસ્પેન્ડ

July 28, 2019 TV9 Webdesk12 0

રાજકોટમાં 2 દિવસ પહેલા પોલીસ વાનનો ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા અને PCR વાનના ઇન્ચાર્જ અમિત કોરાટ સસ્પેન્ડ […]