Employee state insurance corporation's manager caught taking bribe in Surat Surat ACB no vadhu ek sapato rajya vima nigam na manager ne rupiya 20 hajar ni lanch leta range hath jadpyo

સુરત: ACBનો વધુ એક સપાટો, રાજ્ય વીમા નિગમના મેનેજરને રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

March 4, 2020 TV9 Webdesk 9 0

પતિના મોત બાદ પત્નીને મળવા પાત્ર પેન્શન મંજૂર કરવાના અવેજ પેટે 20 હજાર રૂપિયાની લાંચની રકમ માગનાર મેનેજર ACBના છટકામાં રંગેહાથ ઝડપાયો હતો. કર્મચારી રાજ્ય […]

Audio clip of cop 'demanding bribe' goes viral, Ahmedabad

સાંભળો કેવી રીતે પોલીસ કોન્સ્ટેબલ ધમકાવીને માગે છે લાંચ!, ACBએ કરી કાર્યવાહી

February 12, 2020 TV9 WebDesk8 0

ભ્રષ્ટાચારને લઈને લોકો પોલીસનો સહારો લેતા હોય છે પણ પોલીસ જ લાંચ લે તો? આવો જ એક લાંચનો પુરાવા વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક […]

acb-pi-dd-chavda-has-been-arrested-in-the-second-offence ACB Gujarat Officials

15 લાખની લાંચ માગવાના કેસમાં સસ્પેન્ડેડ ACB PIના 3 દિવસના રિમાન્ડ મંજૂર

January 20, 2020 yunus.gazi 0

જૂનાગઢ ACBના PI દેવેન્દ્ર ચાવડાને ગત 24 ડિસેમ્બરના રોજ ACBમાં સિનિયર અધિકારીઓની ટીમે રૂપિયા 18 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ પછી […]

Toing van Staff arrrested by ACB Gujarat

વાહનચાલકોને પાવતી આપ્યા વિના પૈસા પડાવતા એક કોન્સ્ટેબલ સહિત 4 ઝડપાયા

January 20, 2020 yunus.gazi 0

ટ્રાફિક પોલીસ અને ટોઈંગ વેનના સ્ટાફ દ્વારા વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે કરવામાં આવતા ઉઘરાણા કૌભાંડનો ACBએ પર્દાફાશ કર્યો છે. નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરેલા […]

PSI Chetan Barot in Chapter Bribe! The ACB reached Mehsana behind the PSI Chetan Barot

લાંચ પ્રકરણમાં ફરાર PSI બારોટને પકડવા ACBનું કલોલ-મહેસાણામાં સર્ચ

January 14, 2020 yunus.gazi 0

80 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા મહેસાણાના ઉનાવા પોલીસ સ્ટેશનના લોકરક્ષક કોન્સ્ટેબલ નિતેશની વધુ પૂછપરછ અને તપાસમાં ACBએ પુરાવા શોધી કાઢ્યા છે કે, નિતેશે […]

રંગેહાથ ઝડપાયેલા ACBના ભ્રષ્ટ અધિકારી ડીડી ચાવડાના બેંક લોકર ખોલવાની તપાસ તેજ

January 1, 2020 TV9 Webdesk12 0

અમદાવાદમાં રંગેહાથ ઝડપાયેલા ACBના ભ્રષ્ટ અધિકારી સામે તપાસ તેજ થઈ છે. ACBના ડેપ્યુટી ડાયરેક્ટર ડી.બી. વાઘેલાએ જૂનાગઢમાં તપાસ કાર્યવાહી શરૂ કરી છે. ભ્રષ્ટ અધિકારી ડીડી […]

Junagadh anti-corruption bureau's PI caught taking bribe of Rs. 18 lakh

જૂનાગઢ LCBના PI 18 લાખની લાંચ લેતા ઝડપાયા! ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા, જુઓ VIDEO

December 25, 2019 TV9 Webdesk13 0

લાંચ કે ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે લાંચ રૂશ્વત વિરોધી શાખા એટલે કે ACB સક્રીય થાય અને લાંચિયાઓને ઝડપી પાડે. પરંતુ ACBના પોલીસ કર્મચારી લાંચ માગે […]

મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિરુદ્ધ સિંચાઈ કૌભાંડનો કેસ બંધ કરવામાં આવ્યો!

November 25, 2019 TV9 Webdesk12 0

મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર વિરુદ્ધ સિંચાઈ કૌભાંડનો કેસ બંધ કરવામાં આવ્યો છે તેવી ચર્ચા સામે આવી છે. જો કે, આ વાતની કોઈ આધિકારીક જાણકારી સામે […]

લાંચ કેસમાં ભાગેડુને મદદ કરનારા પણ જશે જેલમાં, ગુજરાત ACBની કડક કાર્યવાહી

October 7, 2019 yunus.gazi 0

લાંચિયા બાબુઓ વિરુદ્ધ કડક બનેલું ગુજરાત ACB હવે વધુ એક કડક કાર્યવાહી તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં ACBએ કરવામાં આવેલ અલગ અલગ કેસોમાં લાંબા […]

અરવલ્લીના કોન્સ્ટેબલે 2 લાખ રૂપિયાની લાંચ પણ લીધી અને ACBની સામે જ કારમાં થયો ફરાર

October 7, 2019 yunus.gazi 0

બે લાખ રૂપિયાની લાંચ લઈ ACBના છટકાથી બચવા અરવલ્લીના પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલાને ઝડપવા ત્રણ ટીમ બનાવી છે. એક ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી છે. […]

GLDCના અધિકારી પાસેથી રૂપિયા 2.80 કરોડની અપ્રમાણસર સંપતિ મળી, જુઓ VIDEO

September 3, 2019 TV9 Webdesk 9 0

જમીન વિકાસ નિગમના કર્મચારી તથા તેની પત્ની વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 2.80 કરોડથી વધુની આવક ACBએ શોધી કાઢી છે. […]

ગુજરાત સરકારમાં કયો વિભાગ છે સૌથી વધુ ભષ્ટ્ર? ACBએ કર્યો મોટો ખુલાસો, જુઓ VIDEO

August 18, 2019 TV9 Webdesk 9 0

સરકારી કામોમાં ભ્રષ્ટાચાર હવે જાણે પર્યાય બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. પૈસા આપો કામ કરાવો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે એન્ટી […]

દિલ્હી સરકાર VS એલજી : સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ સરકારને આંચકો, ACB કેન્દ્ર સરકારને આધીન જ રહેશે, બીજા મુદ્દાઓ પર જજો ગૂંચવાતા મામલો મોટી બેંચમાં

February 14, 2019 TV9 Web Desk7 0

દિલ્હી સરકાર વર્સિસ ઉપ રાજ્યપાલ (કેન્દ્ર) કેસમાં સુપ્રીમ કોર્ટ (SC)એ કેજરીવાલ સરકારને આંચકો આપ્યો છે. TV9 Gujarati   સુપ્રીમ કોર્ટે એંટી કરપ્શન બ્યૂરો (ACB)ને કેન્દ્રને […]

ઠંડીમાં લાંચમાં માગ્યું AC અને પોલીસ અધિકારીને પરસેવો છૂટી ગયો, જાણો શું છે સમગ્ર ઘટના

February 10, 2019 TV9 Web Desk6 0

સરકારી અધિકારીઓ લાંચ લેવા માટે નવા નવા માર્ગ શોધતાં હોય છે પરંતુ તેમને પકડવા માટે લાંચરૂશ્વત વિરોધ બ્યુરો પણ વધુ ચાલાકી વાપરતું રહે છે. તાજેતરમાં […]