VIDEO: અંકલેશ્વર નજીક ભરૂચીનાકા ખાતે ભંયકર અકસ્માત, આઠ વર્ષનો બાળક કારની અડફેટે

July 20, 2019 TV9 Webdesk12 0

ભરૂચ અંકલેશ્વરના ભરૂચીનાકા નજીક અકસ્માત CCTVમાં કેદ થયો છે. અકસ્માતમાં એક 8 વર્ષનો બાળક રસ્તો પાર કરવાની કોશિશ કરી રહ્યા હતો. તે દરમિયાન એક કારની […]

Video: ખેડૂતો અને તેમના પરિવાર માટે ફાયદાકારક ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના

July 20, 2019 TV9 Webdesk13 0

આજે આપણે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજનાની જાણકારી મેળવીશું. ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂતના સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ કે પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી […]

VIDEO: બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત, 2 બાળકોના મોત, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત

July 20, 2019 TV9 Webdesk 9 0

  અમદાવાદના બાવળા સાણંદ ચોકડી પાસે ટ્રક અને ST બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 બાળકોના મોત થયા છે. જ્યારે 30થી વધુ લોકો […]

કચ્છ: બાઈક, ટ્રક અને છકડા વચ્ચે ત્રીપલ અકસ્માતમાં 10નાં મોત, જુઓ VIDEO

July 15, 2019 TV9 Webdesk11 0

કચ્છમાં ટ્રક અને છકડા વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો છે. ભુજ તાલુકાના માનકુવા અને સામત્રા પાસે આ અકસ્માત થયો. જેમાં 10 લોકોનાં મોત થયા. અને 10થી […]

હિમાચલ પ્રદેશમાં 300 ફૂટ ઊંડી ખીણમાં યાત્રાળુઓથી ભરેલી બસ પડી, 25ના મોત જ્યારે 35 લોકો ઘાયલ

June 20, 2019 TV9 WebDesk8 0

હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં યાત્રાળુઓને એક મોટો અકસ્માત નડ્યો છે. ગુરુવારના રોજ એક બસ ખીણમાં પડી જવાથી 25 લોકોના મોત થયા છે અને 35 લોકો […]

CCTV footage of girl hit by truck in Ahmedabad

અમદાનાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટથી થયું વિદ્યાર્થિનીનું મોત, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ આ VIDEO

June 15, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટે સાયકલસવાર વિદ્યાર્થિનીનું મોત થયું હતુ. બાદમાં રોષે ભરાયેલા લોકોના ટોળાએ રસ્તો ચક્કાજામ કરીને પથ્થરમારો શરૂ કરી દીધો. તો બીજીતરફ પોલીસ લોકોને […]

Ahmedabad Girl student dies after being hit by truck near Vastral

VIDEO: અમદાવાદમાં વસ્ત્રાલ પાસે ટ્રકની અડફેટે આવતા વિદ્યાર્થિનીનું મોત, રોષે ભરાયેલા લોકોએ રસ્તો કર્યો ચક્કાજામ

June 15, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટે સાયકલસવાર વિદ્યાર્થિનીનું મોત થયા બાદ સંગ્રામ મચી ગયો. રોષે ભરાયેલા લોકોના ટોળાએ રસ્તો ચક્કાજામ કરીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેને […]

બનાસકાંઠા જિલ્લાના ત્રિશુલિયા ઘાટમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ કાર્યવાહી, ફરજમાં બેદરકારી દાખવવા બદલ RTO અધિકારી સસ્પેન્ડ

June 8, 2019 TV9 Webdesk11 0

બનાસકાંઠા જિલ્લાના ત્રિશુલિયા ઘાટમાં સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ વાહન વ્યવહાર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વાહન વ્યવહાર કમિશનર સોનલ મિશ્રાએ જિલ્લા RTO અધિકારી ડી.એસ.પટેલને […]

અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા

June 7, 2019 TV9 Webdesk12 0

બનાસકાંઠાના અંબાજીમાં ત્રિશૂલિયા ઘાટ નજીક ગોઝારા અકસ્માતમાં ઘટનાસ્થળે જ 10 લોકોના મોત નિપજ્યા છે. અને અમુક લોકો ઘાયલ થયા છે. જો કે મોતને આંકડો હજુ […]

ભરૂચના ઝંઘાર ગામ પાસે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત, મોતના આ દૃશ્યો થયા CCTVમાં કેદ, જુઓ VIDEO

June 4, 2019 TV9 Webdesk11 0

ભરૂચના ઝંઘાર ગામ પાસે નેશનલ હાઈ-વે 48 પર અકસ્માત સર્જાતા એક યુવકનું મોત થયું છે. ગઈકાલે સાંજે ચાર વાગ્યે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ સામે […]

VIDEO: જો આ વ્યક્તિએ સમય સૂચકતા ન દેખાડી હોત તો ગંભીર દુર્ઘટનાનો શિકાર બની જવાનો હતો, CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના

May 12, 2019 TV9 Webdesk12 0

ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે ટર્ન લીધા બાદ જીપ અચાનક સ્પીડમાં આવવા લાગે છે અને યુવક સમય સૂચકતા વાપરી બનાસકાંઠામાં એક […]

પાટણના સિદ્ધપુર નજીક અકસ્માતમાં અમદાવાદના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ તબીબનું મોત, કારમાં સવાર પુત્ર સારવાર હેઠળ

May 4, 2019 TV9 Webdesk12 0

પાટણના સિદ્ધપુર પાસે ધારેવાડા નજીક અકસ્માતમાં અમદાવાદના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ તબીબનું ઘટનાસ્થળ પર જ મોત પાટણના સિદ્ધપુર પાસે ધારેવાડા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત […]

હવે તમારી ગાડીને ઓવરસ્પીડિંગ અને અકસ્માતથી પણ બચાવવનું કામ Google કરશે, અનોખું નવું ફિચર ટૂંક સમયમાં તમારા મોબાઇલમાં હશે

March 19, 2019 TV9 Web Desk6 0

ભારતમાં વધી રહેલા અકસ્માત અને ઓવરસ્પીડિંગની ઘટનાને જોતાં Google Map ખાસ ફિચર લઇને આવ્યું છે. Google નેવિગેશન એપ્લિકેશનમાં અકસ્માત રિપોર્ટિંગ ફિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]

મુંબઇ ‘CST ફૂટઓવર બ્રિજે’ લીધા 6 લોકોના ભોગ, તો ટ્રાફિક સિગ્નલે બચાવ્યા સેંકડો લોકોના જીવ, શું છે આ બ્રિજનું આતંકી કસાબ સાથે કનેક્શન ?

March 15, 2019 TV9 Web Desk6 0

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં ગુરૂવારે સાંજે મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પાસે ફુટઓવર બ્રિજ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. CST રેલવે […]

‘રામ રાખે તેને કોણ ચાખે’ એકસાથે 4 વાહનોની જોરદાર ટક્કર થઈ પણ કોઈ જાનહાની ન થઈ, જુઓ PHOTOS

February 17, 2019 Sachin Kulkarni 0

વલસાડના કુંડી ગામે એક કારને પૂરઝપાટે આવતા ડમ્પરે હડફેટે લીધી હતી. ટક્કરથી કાર ફંગોળાઈને રોડની સાઈડમાં જઈ પડી હતી. આ અકસ્માતમાં એકસાથે ચાર વાહનો ટકરાયા […]

ગુજરાતમાં ગોઝારો અકસ્માત, રાજકોટ-ભાવનગર હાઈવે બન્યો રક્તરંજિત, 4 સગા ભાઇઓ સહિત 5ના મોત : Video

January 27, 2019 TV9 Web Desk7 0

રાજકોટ-ભાવનગર હાઈવે ફરીવાર રક્તરંજીત બન્યો છે. હાઈ-વે પર આવેલા આટકોટ અને જંગવડ ગામ વચ્ચે કાર પલટી જતા 5 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે 2 […]

રામ રાખે તેને કોણ ચાખે ? : બસની નીચે આવી ગયા ત્રણ યુવાનો, છતાં આબાદ બચી ગયાં, વિશ્વાસ નથી થતો ? તો જુઓ આ Video

January 11, 2019 TV9 Web Desk7 0

ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે ? આ કહેવત અનેક ઘટનાઓમાં અનેક લોકો સાથે સાચી સાબિત થાય છે. એવી જ એક ઘટના […]

રોડ પર અકસ્માતગ્રસ્ત ગાડી જોઈ CM રૂપાણીએ રોકી દિધો પોતાનો કાફલો

December 29, 2018 TV9 Web Desk7 0

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સંવેદનશીલ સ્વભાવનો પરિચય કરાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઘટના શુક્રવાર રાત્રિની છે કે જ્યારે એક એકસ્માતગ્રસ્ત ગાડી જોઈને સીએમ રૂપાણીએ […]

School Auto overturns

સુરતના પાંડેસરામાં સ્કૂલ રિક્ષાએ મારી પલટી, 1 બાળકનું મોત, 4થી વધુ ઘાયલ

December 28, 2018 TV9 Web Desk1 0

પાંડેસરા પિયુષ પોઇન્ટ નજીક સ્કૂલ રીક્ષા પલ્ટી મારતા એક બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે ચારથી વધુ ઘવાયા હતા. શુક્રવારની વહેલી સવારે બનેલી આ ઘટના બાદ […]

RTO તંત્ર હરકતમાં, પ્રવાસમાં અકસ્માત અટકાવવા શરૂ કરી કવાયત

December 27, 2018 Pratik jadav 0

અમદાવાદના નારોલ વિસ્તારની સ્કૂલની પ્રવાસે ગયેલી બસને અકસ્માત નડ્યા બાદ અમદાવાદ RTO તંત્ર હરકતમાં આવ્યું છે..અકસ્માત સર્જાયા બાદ RTO અધિકારીએ અમદાવાદ શહેર બસ ઓપરેટર્સ સાથે […]

પ્રવાસે ગયેલી ગુજરાતની વધુ એક સ્કૂલ બસનો અકસ્માત, 1નું મોત, 24 ઈજાગ્રસ્ત, જુઓ VIDEO

December 25, 2018 TV9 Web Desk3 0

ગોધરાના પરવડી ગામ પાસે પ્રવાસે ગયેલી સ્કૂલ બસનો ગંભીર અકસ્માત થયો છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલની બસને અકસ્માત નડ્યો […]