સુરતઃ સિવિલ હોસ્પિટલમાંથી આરોપીએ પોલીસને ચકમો આપી કર્યો ભાગવાનો પ્રયાસ, જુઓ VIDEO

September 23, 2019 TV9 Webdesk11 0

સુરતની સિવિલ હોસ્પિટલમાં પોલીસ અને આરોપી વચ્ચે દોડાદોડીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. સિવિલમાંથી આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે ઝડપી પાડ્યો છે. હોસ્પિટલના માનસિક વોર્ડમાં આરોપીને […]