Namaste Trump! AMC all set for grand welcome ceremony of US president Ahmedabad kem cho trump na sthane have namaste trump ni theme par karyakarm AMC e nava slogan sathe tweet kari tasviro

‘કેમ છો’ ટ્રંપના સ્થાને હવે ‘નમસ્તે ટ્રંપ’ની થીમ પર કાર્યક્રમ, AMCએ નવા સ્લોગન સાથે ટ્વીટ કરી તસ્વીરો

February 16, 2020 TV9 Webdesk 9 0

કેમ છો ટ્રંપ નહીં, હવે નમસ્તે ટ્રંપ, જી હા અમદાવાદ કોર્પોરેશન દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુલાકાતને રાષ્ટ્રીયકક્ષાનો કાર્યક્રમ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને તેના […]

Ahmedabad: Health dept officials hold meeting on outbreak of Coronavirus coronavirus ne lai ahmedabad nu tantra harkat ma aarogya vibhage adhikario ane corporatero sathe yoji bethak

કોરોના વાયરસને લઈ અમદાવાદનું તંત્ર હરકતમાં, આરોગ્ય વિભાગે અધિકારીઓ અને કોર્પોરેટરો સાથે યોજી બેઠક

January 27, 2020 TV9 Webdesk 9 0

ચીનમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને લઈ અમદાવાદનું તંત્ર હરકતમાં આવી ગયું છે. વાયરસ અમદાવાદમાં ન પ્રવેશે તેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને એટલે […]

Ahmedabad: Think thrice before throwing garbage on road, or be ready to empty your pockets ahmedabad gandki babate solid west department ni karyavahi Iscon ganthiya ne 50 thousand ane honest restaurant ne 5 thousand no dand

અમદાવાદ: ગંદકી બાબતે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટની કાર્યવાહી, ઈસ્કોન ગાંઠીયાને 50 હજાર અને ઓનેસ્ટ રેસ્ટોરન્ટને 5 હજાર રૂપિયાનો દંડ

January 15, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદ મ્યુનિસીપલ કમિશ્નર દ્વારા અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે કડક દંડની જોગવાઈ કરી છે. રુપિયા 5 હજારથી લઈને 5 લાખ રૂપિયા સુધીની દંડની રકમ રાખવામાં આવી […]

Verbal clash breaks out between AMC commissioner and Corporators during meeting amc ma corporators v/s commissioner board ni bethek darmiyan thai bolachali

VIDEO: AMCમાં કોર્પોરેટર V/S કમિશનર! બોર્ડની બેઠક દરમિયાન થઈ બોલાચાલી

December 9, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર અને સત્તાધીશો વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. જેનું તાદૃશ્ય ઉદાહરણ શહેરના નવા પશ્ચિમ ઝોનની યોજાયેલી બેઠકમાં જોવા મળ્યું. આ બેઠકમાં ન […]

standing-committee-approves-urbanisation-of-ahmedabads-nearby-areas

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની હદમાં વધારો કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી

November 27, 2019 TV9 Webdesk12 0

અમદાવાદ મહાનગરપાલિકાની હદ વધુ મોટી થવાની તૈયારીમાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હદમાં વધારો કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી છે. રાજ્ય સરકાર જે પ્રમાણે મંજૂરી આપશે, […]

Ahmedabad: Heritage gallery to come up on Ellis Bridge, AMC hires consultant

VIDEO: અમદાવાદના આ બ્રિજનું કરવામાં આવશે સમારકામ અને બનાવવામાં આવશે ‘આર્ટ ગેલેરી’

November 12, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદની ઓળખ ગણાતા ઐતિહાસિક એલિસબ્રિજની મરામતની કામગીરી શરૂ કરવા માટે કોર્પોરેશન દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે જૂનો એલિસબ્રિજ છે તે હાલ બંધ છે. […]

બીજુ દિલ્હી બનશે અમદાવાદ, 5 વર્ષમાં ડબલ થયું એર પોલ્યુશન, જુઓ VIDEO

November 10, 2019 TV9 Webdesk 9 0

   મુઘલ બાદશાહ જહાંગીર પહેલીવાર જ્યારે 1617માં અમદાવાદ આવ્યો. ત્યારે તેણે અમદાવાદ શહેરને ગરદાબાદ કહ્યું હતું. ગરદાબાદ મતલબ ધૂળનું શહેર. આવું જહાંગીરે એટલા માટે […]

AMC decides to take off unused water tanks in the city

AMC એક્શનમાં: શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય

November 4, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થયા બાદ પ્રશાસન હવે હરકતમાં આવ્યું છે. અને શહેરની બિન ઉપયોગી ટાંકીઓને ઉતારવાની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. […]

VIDEO: અમદાવાદનું થશે સીમાંકન! વિપક્ષ અને સત્તાપક્ષ આમને-સામને

October 28, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદ જિલ્લામાં આવેલા બોપલને શહેરમાં સમાવવા માટે વાટાઘાટો ચાલી રહી છે. ટૂંક સમયમાં તેનું જાહેરનામું બહાર પડે તેવી શક્યતા છે. પરંતુ કૉંગ્રેસે તેનો વિરોધ કર્યો […]

VIDEO: દર્દીઓને નથી મળતી સસ્તી દવાઓ? જેનેરિક સ્ટોર શોભાના ગાંઠીયા સમાન

October 5, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદમાં ભલે તમામ પ્રકારની દવાઓ મળતી હોય પરંતુ કેટલીક દવાઓ એવી છે કે જેને સામાન્ય માણસ ખરીદી શકતો નથી. લોકોને મોંઘા ઈલાજ ન કરાવો પડે […]

VIDEO: રામોલના રસ્તા પર ભરાયા કેમિકલયુક્ત પાણી, AMCની કામગીરી સામે સવાલો

October 5, 2019 Pratik jadav 0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કરવામાં આવતી કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ-જનતાનગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ગટર અને કેમિકલ […]

ભાજપના નેતાઓને સફાઈકામ કરવા માટે આ વ્યવસ્થા મળે તો સફાઈ કર્મચારીઓને કેમ નહી?

September 14, 2019 Anil Kumar 0

જે સફાઈ કામદારોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદન કરે છે. તેમને જ સફાઈ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પુરતા સાધન પણ આપતુ નથી. આ વાત […]

VIDEO: SG હાઈવે પર કાર ફસાઈ ખાડામાં, તંત્રના વાંકે વાહન ચાલકો પરેશાન

September 4, 2019 TV9 Webdesk11 0

તંત્રની બેદરકારીના કારણે અમદાવાદમાં એસજી હાઇવે પર કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. કર્ણાવતી ક્લબની સામે સર્વિસ રોડ પર એક કાર ખાડામાં ઘુસી ગઈ. કારમાં સવાર […]

મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા AMC દ્વારા તળાવમાં છોડવામાં આવી પોરાભક્ષક માછલીઓ

August 29, 2019 TV9 Webdesk11 0

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ વધી રહ્યા છે. ત્યારે મચ્છરો દ્વારા ફેલાતા રોગને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા મહત્વનાં પગલા લેવામાં આવ્યા છે. હેલ્થ […]

VIDEO: પ્લાસ્ટિકના ઉપયોગ સામે AMC બન્યુ કડક, 3 એકમોને કર્યા સીલ

August 17, 2019 TV9 Webdesk11 0

અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વધતા ઉપયોગને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યુ છે. અને શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેશનની ટીમે વિવિધ દુકાનો અને પ્લાસ્ટિકનું વેચાણ કરતા એકમો પર […]

અમદાવાદઃ હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં મચ્છરોનું બ્રિડિંગ મળી આવતાં આરોગ્ય વિભાગની કાર્યવાહી

July 19, 2019 TV9 Webdesk11 0

અમદાવાદમાં મચ્છરોના બ્રિડિંગ બાબતે કોર્પોરેશને કડક કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલો પર બ્રિડિંગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.. હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં મચ્છરોનું […]

Video: AMC સંચાલિત હોલ કે પાર્ટી પ્લોટ ભાડે આપવા માટે થશે લકી ડ્રો

July 17, 2019 TV9 Webdesk13 0

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામા આવ્યો છે. કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ અને ઓપન એર થિયેટરને કાઉન્સિલર કે ધારાસભ્યોને આઉટ ઓફ ટર્ન પ્રાથમિકતા […]

VIDEO: અમદાવાદમાં આવેલા આ તળાવમાં પાણીના બદલે ભરાઈ છે કચરો, તળાવના નવીનીકરણની વાતો કાગળ પર

July 13, 2019 TV9 Webdesk11 0

અમદાવાદ શહેરમાં તળાવોને ઉંડા કરવાની તથા વિકાસ કરવાની યોજનાઓ AMC દ્વારા ઘડવામાં આવે છે. જો કે ગોતા વિસ્તારમાં આવેલા તળાવમાં પાણીની જગ્યાએ સિરામીક ફેક્ટરીનો કચરો […]

VIDEO: AMCના સાબરમતી નદીના સફાઈ અભિયાનની ખુલી પોલ, AMCએ જ ગટરનું પાણી ટ્રીટ કર્યા વિના નદીમાં ઠાલવ્યું

June 29, 2019 TV9 Webdesk11 0

એક મહિના પહેલા સાબરમતી નદીની સફાઈનું મહાઅભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ સાબરમતી નદીમાં સૌથી વધુ ગંદકી જોવા મળી રહી છે. સાબરમતી નદીના પશ્ચિમના કાંઠે […]

અમદાવાદના વેજલપુરમાં પીવાના પાણીની લાઈનમાં થયું ભંગાણ, હજારો લિટર સ્વચ્છ પાણીનો અઠવાડિયાથી થઈ રહ્યો છે વેડફાટ, જુઓ VIDEO

June 26, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થયું છે. જેના પગલે અઠવાડિયાથી સ્વચ્છ પાણી ઉભરાઈને રસ્તા પર ફેલાય છે. એક તરફ હજારો લિટર સ્વચ્છ પાણીનો […]

VIDEO: અમદાવાદીઓ આજે રવિવારની રજા માણવા બહાર નીકળતા પહેલા ચેતી જજો, મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યું રેડ એલર્ટ

June 9, 2019 TV9 Webdesk11 0

ઉનાળાનો અંતિમ તબક્કમાં રાજ્ય જાણે ભઠ્ઠીમાં શેકાય રહ્યું હોય તેવો આકરો તાપ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશને આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. […]

AMCની સાબરમતી નદીમાં સફાઈ મામલે બેવડી નીતી, AMCના ડમ્પર જ નદીમાં ઠાલવી રહ્યા છે કચરો, જુઓ આ VIDEO

June 5, 2019 TV9 Webdesk11 0

એક તરફ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર સાબરમતી નદીને સફાઇ કરવાના દાવાઓ કરી રહ્યું છે. બીજી તરફ કોઇ પણ રોકટોક વિના સાબરમતી નદીમાં કાટમાળ ઠાલવવામાં આવી રહ્યો […]

અમદાવાદમાં AMCની આધુનિક કામગીરી, રખડતા પશુઓમાં માઈક્રોચીપ ઈન્જેક્ટ કરવામાં આવી

May 15, 2019 TV9 Webdesk11 0

અમદાવાદમાં રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર સજ્જ બન્યું છે. હવે આધુનિક પદ્ધતિથી કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા રખડતા પશુના શરીરમાં માઈક્રોચીપ ઈન્જેક્ટ કરવામાં […]

pm modi to visit Gujarat

વડાપ્રધાન મોદી ફરી એક વખત આવશે ગુજરાત મુલાકાતે, જાણો ક્યારે થશે આગમન અને ક્યાં શહેરમાં છે કાર્યક્રમ ?

December 18, 2018 Jignesh Patel 0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ વખતે વડાપ્રધાન 17 જાન્યુઆરીના રોજ અમદાવાદની વીએસ હોસ્પિટલના નવા બિલ્ડીંગનુ ઉદ્ધાટન કરશે. જેને […]

ઉશ્કેરાયેલા પોલીસકર્મીએ ટોઈંગ વાહનના કર્મચારીને ભાંડયા અપશબ્દો તો કર્મચારીએ ઝીંક્યો લાફો, જુઓ VIDEO

November 29, 2018 TV9 Web Desk3 0

નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે? પોલીસકર્મીઓને નિયમભંગ કરવાની સરકારી છૂટ આપવામાં આવી છે કે કેમ? છેલ્લા કેટલાક મહિનાઓથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ, અમદાવાદ  કોર્પોરેશન […]