અમદાવાદઃ દાણીલીમડાના ઢોરવાડામાં ગાયોની હાલત દયનીય, 10થી વધુ પશુના ઢોરવાડામાં મોત થયાનો આક્ષેપ, જુઓ VIDEO

September 16, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ઢોરવાડામાં ગાયોની હાલત ખૂબજ દયનીય થઈ છે. 10થી વધુ પશુઓના અહીં મોત થયા હોવાના આક્ષેપ સાથે રબારી સમાજના આગેવાને એક વીડિયો […]

અમદાવાદમાં પીયુસી માટે પડાપડી! એક કિલોમીટર સુધી લાગી લાંબી લાઈન, જુઓ VIDEO

September 16, 2019 TV9 Webdesk13 0

અમદાવાદના અનેક વિસ્તારોમાં પીયુસી માટે એક કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી ગઈ. અમદાવાદમાં 60 લાખથી વધુ લોકોની વસતી છે, જેની સામે પેટ્રોલ પંપ અને અન્ય […]

VIDEO: અમદાવાદના વાડજ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક આસમાને પહોંચ્યો, રોડ પરથી પસાર થતી કારના કાચ તોડયા

September 16, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદના વાડજ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક આસમાને પહોંચી ગયો છે. વાડજમાં આવારા તત્વોને પોલીસનો ડર રહ્યો નથી તેવું સ્પષ્ટ થઈ ગયું છે. આ વાતની સાબિતી […]

અમદાવાદમાં RSSના નેજા હેઠળ મૂળ રાજપૂતોની ઘરવાપસી, શું મોલેસલામ સાથે રોટી-બેટીનો સબંધ શરૂ થશે?

September 15, 2019 Kinjal Mishra 0

વર્ષોથી મુસ્લિમ ધર્મનો સ્વીકાર કરી ચૂકેલા મૂળ રાજપૂતોને RSS દ્વારા મુખ્ય પ્રવાહમાં લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અનુક્રમે અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ પર સંમેલન યોજવામાં […]

VIDEO: અમદાવાદના મણિનગર એલ.જી હોસ્પિટલમાં હોબાળો, દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે મારામારી

September 14, 2019 TV9 Webdesk12 0

અમદાવાદના મણિનગર એલ.જી હોસ્પિટલમાં હોબાળો થયો છે. દર્દીના સગા અને બાઉન્સરો વચ્ચે મારામારી થઈ હતી. દર્દીના સંબંધીઓ દ્વારા હોસ્પિટલ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. વૃદ્ધાને […]

ગુજરાતવાસીઓ રહેજો સાવધાન! ટ્રાફિક નિયમને લઈને પોલીસ બની છે સતર્ક, જુઓ VIDEO

September 14, 2019 TV9 Webdesk13 0

16 સપ્ટેમ્બરથી લાગુ થનાર ટ્રાફિક નિયમને લઈને ટ્રાફિક પોલીસે અનોખું આયોજન કર્યું છે. અમદાવાદ પોલીસ હેડકવાટર્સ ખાતે રોડ કોલ મિટિંગ યોજાઈ. આ મિટિંગમાં ટ્રાફિક વિભાગના […]

ભાજપના નેતાઓને સફાઈકામ કરવા માટે આ વ્યવસ્થા મળે તો સફાઈ કર્મચારીઓને કેમ નહી?

September 14, 2019 Anil Kumar 0

જે સફાઈ કામદારોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદન કરે છે. તેમને જ સફાઈ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પુરતા સાધન પણ આપતુ નથી. આ વાત […]

ભાજપના વધુ એક નેતાએ અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી, આખરે આ અધિકારીઓ પર કોના ચાર હાથ છે?

September 14, 2019 Kinjal Mishra 0

અધિકારીઓ સામાન્ય જનતાનું નથી સાંભળતા આવા કિસ્સાઓ તો અવાર નવાર બનતા જ હોય છે, પરંતુ શાસક પક્ષના નેતાઓ અને MLAને પણ હવે  આવા અનુભવ થઈ […]

અમદાવાદના અસારવામાં ભાજપના મહિલા કોર્પોરેટર પર હુમલો, ચમનપુરા ચાલીમાં પેવર બ્લોકની કામગીરીની સમીક્ષા માટે પહોંચ્યા હતા

September 13, 2019 TV9 Webdesk12 0

અમદાવાદના અસારવામાં ભાજપના મહિલા કોર્પોરેટર પર હુમલો થવાની ઘટના બની. કોર્પોરેટર સુમન રાજપૂત પર એક વ્યક્તિએ હુમલો કર્યો હતો. સુમન રાજપૂત શાહીબાગની ચમનપુરા ચાલીમાં પેવર […]

VIDEO: જૈન દેરાસરમાંથી યુવતીના અપહરણનો કેસ, પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યું નિવેદન

September 13, 2019 TV9 Webdesk13 0

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી યુવતીના અપહરણ મામલે તપાસ તેજ થઈ છે. યુવતીએ નવરંગપુરા પોલીસ સમક્ષ હાજર થઈ નિવેદન નોંધાવ્યું છે. યુવતીએ સીસીટીવી ફૂટેજ જોઈને પિતરાઈ ભાઈને […]

અમદાવાદીઓ આનંદો! દિવાળી પહેલા રસ્તાઓના સમારકામ થશે પૂર્ણ, જુઓ VIDEO

September 13, 2019 TV9 Webdesk13 0

અમદાવાદમાં ખરાબ રસ્તા અંગે મ્યુનિસિપલ કમિશનરે મહત્વનું નિવેદન કર્યું છે. કમિશનર વિજય નહેરાએ રસ્તા અંગે જવાબદારીનો સ્વીકાર કર્યો છે. જોકે વિજય નહેરાએ દાવો કર્યો છે […]

મુંબઈ-અમદાવાદની વચ્ચે 18 કલાકમાં 70 ચક્કર લગાવશે બુલેટ ટ્રેન, આટલુ રહેશે ભાડું

September 13, 2019 TV9 Webdesk 9 0

NHSRCLએ જણાવ્યું કે મુંબઈ અને અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે. NHSRCL મુજબ બુલેટ ટ્રેન આ દરમિયાન 70 ચક્કર […]

BRTS બસચાલકે એક્ટીવાચાલક મહિલાને મારી ટક્કર, અકસ્માત થતાં ટોળાએ બસોને રોકી કર્યો વિરોધ, જુઓ VIDEO

September 13, 2019 TV9 Webdesk 9 0

  અમદાવાદના ધરણીધર પાસે BRTS બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના બની છે. એક્ટિવા ચાલક મહિલાને બસે અડફેટે લેતા મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર […]

અમદાવાદીઓને બિસ્માર રોડથી 15 દિવસમાં મળશે છૂટકારો, AUDAના ચીફ ઓફિસરે આપી ખાતરી,જુઓ VIDEO

September 13, 2019 TV9 Webdesk 9 0

    વરસાદ રોકાયા બાદ અમદવાદવાસીઓને બિસ્માર રોડથી છૂટકારો મળશે. ઉઘાડ નીકળ્યા બાદ દિવાળી પહેલા ઔડા દ્વારા તમામ ખરાબ રોડને ફરી રિપેર કરવામાં આવશે. આ […]

પોલીસની દાદાગીરી! બાઈકચાલકને માર્યો માર, જુઓ VIRAL VIDEO

September 12, 2019 TV9 Webdesk13 0

અમદાવાદ પોલીસ અને એક બાઈક ચાલક વચ્ચે ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસકર્મી બાઈક ચાલક વચ્ચે ઘર્ષણના દૃશ્યો દેખાય છે. બાઈક […]

VIDEO: ભાજપના વરિષ્ઠ નેતાએ ટ્વીટ કરીને રસ્તાઓની ખોલી પોલ, કહ્યું આ રોડ પર અધિકારીઓ ચાલશે?

September 12, 2019 TV9 Webdesk 9 0

નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ વાહનચાલકો પાસેથી તોતિંગ દંડ વસૂલવામાં આવે છે. લોકો કહી રહ્યા છે કે પહેલા રસ્તાની હાલત સુધારો ત્યારબાદ આ મસમોટા દંડની […]

અમદાવાદીઓએ તોતિંગ દંડથી બચવા માટે PUC સેન્ટર પર લગાવી લાંબી લાઈનો, જુઓ VIDEO

September 12, 2019 TV9 Webdesk 9 0

    અમદાવાદમાં સતત બીજા દિવસે વાહનચાલકો PUC કઢાવવા ઉમટી રહ્યા છે. નજીકના પેટ્રોલપંપ કે PUC કેન્દ્રો પર વાહનચાલકોની લાઈનો લાગી છે. સરકાર દ્વારા ટ્રાફિક […]

દેશમાં સૌથી મોટી કેડર બેઝ ભાજપ પાર્ટીને કાર્યક્રમમાં સંખ્યા દેખાડવા શિક્ષકોને ફરજિયાત બોલાવવા પડે છે?

September 11, 2019 Kinjal Mishra 0

જાહેર કાર્યક્રમોમાં પાંખી હાજરી હોવી એ એક સામાન્ય વાત થઈ ગઈ છે. જો કે કેડર બેઝ સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરતી ભાજપમાં પણ આ […]

VIDEO: ગુજરાતને બુલેટ ટ્રેનની પહેલા સુપરફાસ્ટ તેજસની ભેટ મળશે, અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે

September 11, 2019 TV9 Webdesk12 0

ગુજરાતને બુલેટ ટ્રેન મળે તે પહેલા સુપરફાસ્ટ તેજસ ટ્રેનની ભેટ મળશે. આગામી નવેમ્બર માસથી અમદાવાદ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ખાનગી તેજસ ટ્રેન દોડશે. સુપરફાસ્ટ તેજસ ટ્રેન નવેમ્બર […]

VIDEO: ભારતમાં ટ્રાફિક નિયમના ભંગ બદલ 1થી 10 હજારનો દંડ, આ દેશમાં 6 લાખ સુધી ભરવો પડે છે દંડ

September 11, 2019 TV9 Webdesk12 0

કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટમાં સુધારા કરતાં, ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બદલ હવેથી જંગી દંડની રકમ વસૂલવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત સરકારે મહત્વની […]

VIDEO: જેની કાગડોળે જોતા હતા રાહ, સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં કરો મુસાફરી

September 11, 2019 TV9 Webdesk13 0

હવે એ દિવસ દૂર નથી જ્યારે તમે સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં સફર કરી શકશો. ગુજરાત સરકારે જે સી પ્લેન ઉતારવાની વાત વહેતી […]

VIDEO: જૈન દેરાસરમાંથી યુવતીનું અપહરણ, પરિવારજનોએ યુવતીને લાકડીથી માર માર્યો

September 11, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના નવરંગપુરા વિસ્તારના જૈન દેરાસરમાંથી એક યુવતીનું અપહરણ કરવામાં આવ્યું. આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને તેનાથી પરિવારજનો નારાજ હતા. યુવક અને યુવતી જૈન […]

VIDEO: ટ્રાફિકના નિયમો તોડવા બદલ વાહન ચાલકને દંડમાં રાહત, જો બીજી વખત ભૂલ કરી તો ચૂકવવો પડશે આટલો દંડ

September 10, 2019 TV9 Webdesk12 0

ટ્રાફિકના નિયમોને લઈ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. જે બાદ તમામ રાજ્યમાં પણ ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા હતા. પરંતુ નવા નિયમમાં દંડની જોગવાઈને […]

VIDEO: અમદાવાદમાં ફરીવાર પડ્યો ભારે વરસાદ, જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ

September 10, 2019 TV9 Webdesk13 0

અમદાવાદમાં મેઘરાજાની ફરી ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડવાને કારણે પાણી ભરાયા છે. હાટકેશ્વર, જશોદાનગર, મણીનગર, વટવા, સિટીએમ વિસ્તારમાં વરસાદ પડવાથી […]

VIDEO: ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં ફેરફાર સાથે દંડની રકમમાં ઘટાડો, જાણો કયા ગુના માટે કેટલો દંડ ઘટાડ્યો

September 10, 2019 TV9 Webdesk12 0

કેન્દ્ર સરકારે મોટર વ્હિલ એ્કટમાં સુધારો કરીને ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કર્યો હતો. અને ટ્રાફિક નિયમ તોડવા પર ભરખમ દંડ વસૂલાતની જોગવાઈ લાદી હતી. જે બાદ […]

વરસાદમાં આગ! વીજ ટ્રાન્સફોર્મરમાં લાગી આગ, જુઓ LIVE VIDEO

September 10, 2019 TV9 Webdesk13 0

અમદાવામાં વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ચાલુ વરસાદે સરસપુરમાં ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. સવારે વરસાદ વરસ્યો તે દરમિયાન આ ઘટના બની […]

શિવજી સિવાય કોઈ બીજાની નીલકંઠ તરીકે પૂજા ન થઈ શકે, હરિદ્વારના મહંતોએ મોરારિ બાપુનું કર્યું સમર્થન, જુઓ VIDEO

September 10, 2019 TV9 Webdesk13 0

નીલકંઠવર્ણી અંગે મોરારિ બાપુના નિવેદનનો વિવાદ રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે. હરિદ્વારના મહંતોએ પણ મોરારિ બાપુનું સમર્થન કર્યું છે. હરિદ્વારના જગદગુરૂ આશ્રમના અધ્યક્ષ શંકરાચાર્ય રાજરાજેશ્વરાશ્રમ અને […]

તમે ક્યારેય નહીં જોયા હોય તેવા વીજળીના ભયાનક દ્રશ્યો, જુઓ VIDEO

September 10, 2019 TV9 Webdesk13 0

અમદાવાદમાં સવારથી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ વરસ્યો, ત્યારે શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં વીજળી પડી હોવાનો વીડિયો સામે આવ્યો છે. બિલ્ડિંગ પર વીજળી […]

VIDEO: અમદાવાદમાં મૂશળધાર વરસાદ, શહેરના અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા

September 10, 2019 TV9 Webdesk 9 0

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઈસનપુરમાં પડેલા ભારે વરસાદને […]

VIDEO: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ, શહેરમાં અનેક જગ્યાએ વરસ્યો વરસાદ

September 10, 2019 TV9 Webdesk 9 0

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ રહ્યો છે. અમદાવાદ […]

એરપોર્ટના સ્ટોલ પર સેન્ડવીચમાંથી નીકળી જીવાત, જુઓ VIDEO

September 9, 2019 TV9 Webdesk13 0

અમદાવાદ એરપોર્ટ પર મળતા ભોજનમાં ફરી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. એરપોર્ટના ટર્મીનલ 1 પર એક મુસાફરના સેન્ડવિચના પેકેટમાં જીવતી જીવાત નીકળી. સેન્ડવીચના પેકેટમાં […]

ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા બાદ લોકો ખુદ પોલીસના જવાનોને સબક શીખવાડી રહ્યા છે, જુઓ VIDEO

September 8, 2019 TV9 Webdesk12 0

ટ્રાફિકના નિયમો બદલાયા બાદ વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ ઠાલવવા તેઓ પોલીસના જ જવાનોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી […]

RSSના સમર્થનથી અમદાવાદમાં મૂળ રાજપૂતોની ઘરવાપસીનો કાર્યક્રમ, જાણો કાર્યક્રમનું રાજકીય, સામાજીક ગણિત

September 8, 2019 Anil Kumar 0

રાજ્યમાં RSS દ્વારા ઘર વાપસીનો કાર્યક્રમ યોજાવવાનો છે. ઘર વાપસી એટલે કે, રાજનીતિક નહીં પણ સામાજિક ઘરવાપસી થવાની છે. ભૂતકાળમાં હિન્દુમાંથી ઇસ્લામ ધર્મ અંગીકાર કરનારાઓની […]

VIDEO: હેલ્મેટ વિના જ હોમગાર્ડના જવાનો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

September 7, 2019 TV9 Webdesk13 0

અન્ય એક વીડિયો ઉપર નજર કરીએ તો આ વીડિયોમાં હોમગાર્ડના જવાનો હેલમેટ વગર બાઈક ચલાવતા કેમેરામાં કેદ થઈ ગયા. આ વીડિયો બાપુનગર રોડ પરનો હોવાનું […]

એજન્ટ પ્રથા સામે RTOની મોટી કાર્યવાહી, જુઓ VIDEO

September 7, 2019 TV9 Webdesk13 0

અમદાવાદમાં એજન્ટ પ્રથા સામે RTOની મોટી કાર્યવાહી કરવા માં આવી છે. 50 જેટલા એજન્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તમામ એજન્ટ સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં […]

ગુજરાતમાં એક દિવસમાં 1000 લોકોને કુતરા કરડવાની ઘટનાનો આંકડો, આ શહેરમાં સૌથી વધુ ઘટના

September 6, 2019 TV9 Webdesk12 0

ગુજરાતમાં શ્વાનને લઈને એક મોટી સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોથી છે. અને હવે તો નાના બાળકોને પણ શ્વાનથી બચાવીને રાખવું જરૂરી છે. શ્વાનના કરડવાની ઘટનાઓમાં દિનપ્રતિદિન […]

ક્યારે અટકશે મકાન પડવાનો સિલસિલો? તંત્રને નિર્દોષ નાગરિકોના જીવની નથી કોઈ ચિંતા! જુઓ VIDEO

September 6, 2019 TV9 Webdesk13 0

રથયાત્રા હોય કે ચોમાસુ હોય AMC જર્જરીત અને જોખમી મકાનો સામે કાર્યવાહીના દાવા કરતું હોય છે. જોકે આપને વાસ્તવિકતા જાણીને આશ્ચર્ય થશે કે AMC પાસે […]

અમદાવાદના દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, જુઓ VIDEO

September 6, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદમાં વધુ એક મકાન ધરાશાયી થયું છે. દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું છે. જો કે મકાન બંધ હાલતમાં હોવાથી મોટી દૂર્ઘટના ટળી છે. જ્યારે […]

ઉપરવાસમાં વરસાદ પડતા વાસણા બેરેજના 2 દરવાજા 3 ફુટ ખોલાયા, જુઓ VIDEO

September 6, 2019 TV9 Webdesk 9 0

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક થતાં અમદાવાદના વાસણા બેરેજના 2 દરવાજા […]

VIDEO: અમદાવાદમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી, 2 મહિલાના મોત, 4 લોકો દટાયાની આશંકા

September 5, 2019 TV9 Webdesk11 0

અમદાવાદના અમરાઇવાડીમાં મકાન ધરાશાયી થયાના સામાચાર મળી રહ્યા છે. અમરાઇવાડીમાં આવેલા બંગલાવાળી ચાલમાં મકાન ધરાશાયી થયું છે. મકાનના કાટમાળ નીચે 10 લોકો દટાયા હોવાની આશંકા […]

VIDEO: SG હાઈવે પર કાર ફસાઈ ખાડામાં, તંત્રના વાંકે વાહન ચાલકો પરેશાન

September 4, 2019 TV9 Webdesk11 0

તંત્રની બેદરકારીના કારણે અમદાવાદમાં એસજી હાઇવે પર કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. કર્ણાવતી ક્લબની સામે સર્વિસ રોડ પર એક કાર ખાડામાં ઘુસી ગઈ. કારમાં સવાર […]

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, જુઓ VIDEO

September 4, 2019 TV9 Webdesk13 0

હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સર્ક્યુલેશન સિસ્ટમના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવમાં આવી છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં […]

અમિત શાહને સર્જરી બાદ કે.ડી.હોસ્પિટલમાંથી અપાઈ રજા, જુઓ VIDEO

September 4, 2019 TV9 Webdesk13 0

અમિત શાહ ગઈકાલે અમદાવાદ આવ્યા છે. પરંતુ હાલ તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે તેઓ ગુજરાત પારિવારીક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પણ હાલ […]

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદની મુલાકાતે, રાજનીતિ નહીં પણ પારિવારિક કાર્યક્રમમાં આપશે હાજરી

September 4, 2019 TV9 Webdesk12 0

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહનું મોડીરાત્રે અમદાવાદમાં આગમન થયું છે. તેઓ પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમદાવાદ આવ્યા છે.એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવા માટે ભાજપના દિગ્ગજ […]

RTO હવે તમારી સોસાયટીમાં આવી લગાવી જશે HSRP નંબર પ્લેટ

September 3, 2019 TV9 Webdesk11 0

અમદાવાદમાં વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ RTO સોસાયટીમાં જઈને નંબર પ્લેટ લગાવી દેવાની પણ જાહેરાત કરી છે. જે […]

ગણેશ પ્રતિમાના વિસર્જન માટે કોર્પોરેશન લાખોના ખર્ચે કુંડ બનાવે છે પણ કુંડ ન મળતા સીધા નદીમાં જ મૂર્તિવિસર્જન

September 3, 2019 TV9 Webdesk12 0

અમદાવાદમાં એક તરફ તંત્ર ગણેશ મૂર્તિની વિસર્જન માટે કુંડ બનાવ્યા હોવાના દાવા કરી રહ્યું છે. પરંતુ લોકો વિસર્જન માટે કુંડ ન મળતા સીધા નદીમાં જ […]

VIDEO: અમદાવાદના ચાંદખેડામાં ધનજી ઉર્ફે ઢબૂડી માતાના ઘરની બહાર મકાનમાલિકની નોટિસ

September 3, 2019 TV9 Webdesk12 0

ગયા સપ્તાહથી એક નામ વધુ ચર્ચામાં આવ્યું છે. ઢબૂડી માતાના નામ સાથે એક પુરુષ ચૂંદડી ઓઢી માતા બને છે. ધનજી ઓડ નામના વ્યક્તિએ આ ઢબૂડી […]

ONGC દ્વારા ખેડૂતોની મજાક! ઓછા વળતરથી ખેડૂતોમાં આક્રોશ, જુઓ VIDEO

September 2, 2019 TV9 Webdesk13 0

મહેસાણાના કરશનપુરા ગામે ONGC દ્વારા ખેડૂતોને 400 થી લઈ 900 રૂપિયા જેવી મામૂલી રકમના ચેકનું વિતરણ કરાયું. ખેતરમાં કરાયેલા ખાડા પેટે નજીવી રકમ મળતા ખેડૂતોએ […]

VIDEO: બોપલ નગરપાલિકાના કોર્પોરેટરની દાદાગીરીની ઘટના સીસીટીવીમાં કેદ, માથાના ભાગે સળિયાથી માર

September 2, 2019 TV9 Webdesk12 0

બોપલ નગરપાલિકાના કોર્પોરેટરની દાદાગીરીની ઘટના સામે આવી છે. આરોહી કલબની બેઠક દરમિયાન એક શખ્સ પર મહેશ પટેલે હુમલો કર્યો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. […]