6 coronavirus positive patients escape from hospital Modasa Aravalli

અરવલ્લીઃ મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી 6 દર્દી ફરાર, કોરોના પોઝિટિવ બે દર્દી પણ થયા ફરાર

April 20, 2020 TV9 Webdesk13 0

અરવલ્લીના મોડાસાની કોવિડ હોસ્પિટલમાંથી 6 દર્દી ફરાર થયા છે. સાથે કોરોના પોઝિટિવ બે દર્દી પણ ફરાર થયા અને શંકાસ્પદ ચાર દર્દીઓ પણ ફરાર થયા. દર્દીઓ […]

Clash erupted between Cops and lockdown violators in Bayad, Aravalli Aravalli na bayad ma police ane sthaniko vache gharshan

VIDEO: અરવલ્લીના બાયડમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

April 11, 2020 TV9 Webdesk 9 0

અરવલ્લીના બાયડમાં પોલીસ સાથે સ્થાનિકોનું ઘર્ષણ થયું છે. લોકડાઉનનો ભંગ કરી રહેલા લોકોને અટકાવવા માટે પોલીસ ગઈ હતી, ત્યારે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું […]

Massive traffic snarl on National Highway, Aravalli

VIDEO: અરવલ્લીના શામળાજી પાસે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ

February 21, 2020 TV9 Webdesk11 0

અરવલ્લીના શામળાજી પાસે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. શામળાજીમાં ડાયવર્ઝનના કારણે સર્જાયો ટ્રાફિક જામ થયો છે. નેશનલ હાઇવે સીક્સલાઈનમાં રુપાંતરીત કરવાની કામગીરી ચાલી રહી […]

Hindu religious symbols on toilet tiles leads to controversy in Aravalli

અરવલ્લીમાં સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના ચિન્હોની ટાઇલ્સ લગાવતા વિવાદ

February 15, 2020 TV9 Webdesk12 0

અરવલ્લીમાં સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના ચિન્હો ધરાવતી ટાઇલ્સ લગાવતા વિવાદ ઉભો થયો છે. વિવાદ બાદ તંત્રએ ટાઇલ્સ ઉખાડી દીધી છે. અને આ અંગે […]

Hindu religious symbols on toilet tiles leads to controversy in Aravalli

અરવલ્લી: સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના ચિન્હો ધરાવતી ટાઇલ્સ લગાવતા થયો વિવાદ, જુઓ VIDEO

February 15, 2020 TV9 Webdesk13 0

અરવલ્લીમાં સખી મંડળે બનાવેલા શૌચાલયમાં હિન્દુ ધર્મના ચિન્હો ધરાવતી ટાઇલ્સ લગાવતા ઉભો થયો છે વિવાદ. વિવાદ બાદ તંત્રએ ટાઇલ્સ ઉખાડી દીધી છે અને આ અંગે […]

Aravalli Modasa Dalit girl rape and murder case handed over to CID crime Modasa ma yuvti na apmurtyu no case DGP shivanand jha e case ni tapas CID crime ne sopi

મોડાસામાં યુવતીના અપમૃત્યુનો કેસ: DGP શિવાનંદ ઝાએ કેસની તપાસ CID ક્રાઈમને સોંપી

January 18, 2020 TV9 Webdesk 9 0

અરવલ્લીના મોડાસામાં યુવતીના અપમૃત્યુ કેસમાં પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. DGP શિવાનંદ ઝાએ મોડાસાના PI એન.કે.રબારીને સસ્પેન્ડ કર્યા છે. એન.કે. રબારીની ગંભીર બેદરકારી જણાઈ આવતાં […]

nilanshi-with-190-cm-hair-breaks-her-own-guinness-world-records-in-longest-hair-on-a-teenager-category

6 ફુટથી પણ વધુ લાંબા વાળ ધરાવતી નિલાંશીએ તોડ્યો પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ!

January 17, 2020 TV9 Webdesk13 0

લાંબા વાળ ધરાવતી નિલાંશી પટેલ ફરી એકવાર સમાચારોમાં છે. 2018 માં લાંબા વાળ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર નિલાંશીએ હવે પોતાનો રેકોર્ડ તોડ્યો છે. નિલાંશી […]

3 accused arrested in the death of a Girl at Saira village in Modasa, Aravalli

અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ

January 11, 2020 TV9 Webdesk12 0

અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ કરાઈ છે. મોડાસા ગ્રામ્ય પોલીસ અને SC-ST સેલે ધરપકડ કરી છે. બીમલ ભરવાડ, દર્શન ભરવાડની […]

Aravalli: Death case of a girl in Sayra; Victim committed suicide, reveals investigation | TV9News

મોડાસાના સાયરા ગામની યુવતીની હત્યા અને દુષ્કર્મ કેસમાં નવો ખૂલાસો, જુઓ VIDEO

January 10, 2020 TV9 WebDesk8 0

મોડાસાની સાયરા ગામની યુવતિની હત્યા-દુષ્કર્મ મામલે વધુ એક ખૂલાસો થયો છે. પોલીસને હત્યા કે આત્મહત્યા તે અંગે કારણ આપ્યું છે. પોલીસે આપેલાં જવાબમાં જાણવા મળ્યું […]

Aravalli: Sayra woman suicide case; Commission for scheduled castes demand investigation report

અરવલ્લીમાં ઝાડ પર લટકતી હાલતમાં મળ્યો યુવતીનો મૃતદેહ! દુષ્કર્મ આચરી હત્યા કરી હોવાનો આક્ષેપ, જુઓ VIDEO

January 10, 2020 TV9 Webdesk13 0

મોડાસાના સાયરા ગામની 20 વર્ષીય યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં મળતા ચકચાર મચી ગઇ હતી. આ કેસમાં અનુસૂચિત જનજાતિ આયોગે આ મામલે રિપોર્ટ માગ્યો […]

Aravalli: Death case of a girl in Sayra; Kin refuse to accept body until accused gets arrested| TV9

મોડાસા: યુવતીની હત્યા-દુષ્કર્મ મામલે આરોપીઓ પકડાઈ નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

January 8, 2020 TV9 WebDesk8 0

મોડાસાના સાયરા ગામે યુવતીના મોતને લઈ આખરે પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.  પોલીસે ચાર યુવકો સામે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધ્યો […]

Amid bitter cold, patients taking treatment in corridor of Meghraj govt hospital,Aravalli

હોસ્પિટલ છે કે ખંડેર: મેઘરજની જર્જરીત સરકારી હોસ્પિટલ બેહાલ, દર્દીઓને બહાર ઓસરીમાં અપાય છે સારવાર

January 3, 2020 TV9 Webdesk11 0

અરવલ્લીના મેઘરજમાં આવેલી સરકારી હોસ્પિટલની હાલત જોયા જેવી થઈ ગઈ છે. હોસ્પિટલ છે કે ખંડેર? તે કહેવું પણ મુશ્કેલ બની ગયું છે. તેવામાં કડકડતી ઠંડીમાં […]

Check posts shut down to reduce traffic congestion : Dy CM Nitin Patel

પોલીસ ચેકપોસ્ટ બંધ કરવા મુદ્દે નીતિન પટેલનું નિવેદન! પ્રાયોગિક ધોરણે ચેકપોસ્ટ કરાઇ છે બંધ

December 27, 2019 TV9 Webdesk13 0

પોલીસ ચેકપોસ્ટ પર વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હતો અને તેનાથી રાજ્યની તિજોરીને કરોડોનું નુકસાન થતું હતું. આ ચોંકાવનારૂ નિવેદન કર્યું છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન […]

Aravalli: Residents of Khadol village build 'water dip' by themselves

નેતાઓ તો કર્યા માત્ર વાયદા! તંત્ર પણ ન કરી શક્યું કોઇ સમાધાન! આખરે ગ્રામજનોએ શરૂ કર્યો સેવાયજ્ઞ, જુઓ VIDEO

December 21, 2019 TV9 Webdesk13 0

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખડોલ ગામના લોકોએ શ્રમદાન કરીને વાત્રક નદી પર કાચો ડીપ બ્રિજ તૈયાર કર્યો. જોકે નેતાઓ અને તંત્રએ તો માત્ર વાયદા જ […]

VIDEO: દૂધની થેલીઓ ફેંકાઈ પાણીમાં! જાણો શું છે કારણ?

September 28, 2019 TV9 Webdesk13 0

છોટાઉદેપુર બાદ હવે અરવલ્લી જિલ્લામાં પણ ખરાબ દૂધ પાણીમાં ફેંકી દેવાની ઘટના સામે આવી છે. મેઘરજના લાલપુર ગામના આ દ્રશ્યો છે, કે જ્યાં દૂધ સંજીવની […]

અરવલ્લીમાં પાણીમાંથી પસાર થતી સ્મશાન યાત્રાનો VIDEO થયો વાયરલ, ગામમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી

September 25, 2019 TV9 Webdesk11 0

અરવલ્લીના શામળાજી નજીકના મેરાવાડા ગામે પાણીમાંથી પસાર થતી સ્મશાન યાત્રાનો VIDEO સામે આવ્યો છે. સ્મશાન યાત્રા સાથે મોટી સંખ્યામા સ્થાનિકો પાણી વચ્ચેથી પસાર થતાં VIDEOમાં […]

VIDEO: અંબાજીમાં સૌથી મોટી 1008 ફુટની જાયન્ટ ધજા ચડાવવાનો રેકોર્ડ

September 14, 2019 TV9 Webdesk13 0

આજે ભાદરવી પૂનમના મેળાને લઈ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ફક્ત ગુજરાત જ નહીં પરંતું આસપાસના રાજ્યોના લોકો અતૂટ શ્રદ્ધા સાથે માંના ચરણોમાં […]

ખેડૂતોએ વાત્રક ડેમ છલોછલ ભરાય તેવી આશા સાથે કરી સત્યનારાયણ ભગવાનની કથા

September 12, 2019 Avnish Goswami 0

અરવલ્લીના માજુમ અને મેશ્વો તેના રુલ લેવલ સ્તર પહોંચવા આવતા જ ખેડુતોને આનંદ છે તો બીજી તરફ અરવલ્લીના મહત્વના જળાશય ગણાતા વાત્રક જળાશય પણ અન્ય […]

અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર, વાત્રક, મેશ્વો સહિતના જળાશયોમાં આવ્યા નવા નીર

September 11, 2019 Avnish Goswami 0

અરવલ્લી અને ઉપરવાસમા છેલ્લાં સપ્તાહ દરમિયાન સારો વરસાદ વરસવાને લઈને જળાશયોમાં નવી પાણીની આવક થઈ છે.  જેને લઈને માઝૂમ જળાશય હવે ૯૬ ટકાની સપાટીએ પહોંચી […]

ભાદરવી પૂનમનો મહામેળો! બોલ માડી અંબે જય જય અંબે, જુઓ VIDEO

September 9, 2019 TV9 Webdesk13 0

ઉત્તર ગુજરાતના માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના જયઘોષથી ગૂંજી રહ્યાં છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં લાખો પદયાત્રિકો પગપાળા અંબાજી ધામ તરફ આગળ વધી રહ્યાં છે. […]

ગણપતિ વિસર્જન વખતે રાખજો સાવચેતી! નહીં તો મળશે મોત, જુઓ VIDEO

September 6, 2019 TV9 Webdesk13 0

અરવલ્લીના ધનસુરાના ખડોલ ગામ ખાતે નદીમાં 6 યુવાનો ડૂબ્યા છે. ગણપતિ વિસર્જન કરવા ગયેલા યુવાનો વિસર્જન કરતી વખતે ડૂબ્યા છે. સ્થાનિક યુવાનોએ 2 યુવકોના મૃતદેહને […]

VIDEO: અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ, મોડાસા અને ભીલોડા પંથકમાં સૌથી વધુ વરસાદ

August 16, 2019 TV9 Webdesk12 0

અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી વાતાવરણ જામ્યું છે. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન અરવલ્લીના મોડાસા અને ભીલોડા […]

અરવલ્લી: ધનસુરામાં 2 કલાકમાં પોણા 3 ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

August 9, 2019 TV9 Webdesk11 0

અરવલ્લી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધનસુરામાં 2 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જ્યારે સ્ટેટ […]

અરવલ્લીમાં મહિલાએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, જુઓ VIDEO

July 25, 2019 TV9 Webdesk13 0

અરવલ્લીમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. ઘટના છે બાયડના સાઠંબા ગામની કે જ્યાં એક મહિલાએ પોતાના શરીર પર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. મહિલાનો દાવો […]

પોલીસ ઊંઘતી રહી અને રિમાન્ડ પર રહેલા 2 આરોપીઓ શૌચાલયની બારી તોડીને ફરાર થઈ ગયા

March 24, 2019 Avnish Goswami 0

અરવલ્લી જિલ્લામાં પોલીસ તંત્રની ઊંઘ ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રીમાન્ડ પર રહેલા 2 આરોપી રાત્રી […]

Shamlaji Mela on Kartik Purnima

કાર્તિકી પૂનમ પર આ કુંડમાં સ્નાન કરવાથી મળે છે પાપોમાંથી મુક્તિ!

November 23, 2018 TV9 Web Desk3 0

ત્રિપુરારી પૂર્ણિમા એટલે કે કાર્તિકી પૂનમના દિવસનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે. કહેવાય આવે છે કે આ દિવસે દેવો દિવાળીના પર્વની ઉજવણી કરે છે. ત્યારે […]