VIDEO: રામ મંદિરના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવા મુદ્દે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની બેઠકમાં સભ્યો વચ્ચે વિવાદ, બેઠકની જગ્યા બદલવામાં આવી

November 17, 2019 TV9 Webdesk 9 0

અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેની સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાવાની […]

જાણો એ અધિકાર વિશે જેનો ઉપયોગ કરીને SCએ મુસ્લિમ પક્ષને જમીન આપી

November 9, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા મામલે અંતે ચુકાદો આવી ગયો છે. દેશમાં શાંતિનો માહોલ જળવાઈ રહે અને ભાઈચારા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપીને […]

એક સમયે PM મોદીએ તલાટીકાકાને કહ્યું હતું કે વિશ્વાસ રાખો, રામમંદિર બનશે!

November 9, 2019 Kinjal Mishra 0

કિંજલ મિશ્રા| અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે ભાજપ અને તેની ભગિની સંસ્થાઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. રામ મંદિર અયોધ્યામાં જ બને […]

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈ ગુજરાત ભાજપના આ નેતાએ રાખી હતી આ માનતા!

November 9, 2019 Kinjal Mishra 0

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સાથે ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહની 29 વર્ષે જૂની બાધા પૂર્ણ થઈ […]

VIDEO: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો, આ પ્રકારનું રામમંદિર અયોધ્યામાં બનશે!

November 9, 2019 TV9 Webdesk12 0

સુપ્રીમ કોર્ટે એક તરફ જ્યાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો રસ્તો સ્પષ્ટ કર્યો છે. ત્યાં બીજી તરફ અયોધ્યામાં કેવું રામમંદિર બનશે તેનો નકશો સામે આવ્યો છે. તસવીરો […]

અયોધ્યા ચુકાદા પર મોહન ભાગવતનું નિવેદન, કોર્ટના નિર્ણયનું સ્વાગત, જુઓ VIDEO

November 9, 2019 TV9 Webdesk13 0

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો બન્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું. મોહન ભાગવતે વધુમાં કહ્યું […]

અયોધ્યા કેસ: સુન્ની વક્ફ બોર્ડ અને રામ લલા વિરાજમાનનો મામલો ક્યારે કોર્ટમાં પહોંચ્યો?

November 9, 2019 TV9 Webdesk 9 0

વર્ષ 1961માં સુન્ની વક્ફ બોર્ડે એ જાહેર કરવાની માગ સાથે અરજી દાખલ કરી કે બાબરી મસ્જિદ વક્ફની સંપતિ છે અને તેની આસપાસની જગ્યા કબ્રસ્તાન છે. […]

અયોધ્યાના ચુકાદા બાદ શિવસેનાનું નિવેદન, પહેલા રામ મંદિર, પછી મહારાષ્ટ્રમાં સરકાર!

November 9, 2019 TV9 Webdesk13 0

સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો છે અને વિવાદિત જમીન પર રામ લલ્લાનો હક માન્યો છે. કોર્ટના નિર્ણયથી રામ મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ થઈ […]

શું છે ASIના પુરાવા? જેને સુપ્રીમ કોર્ટે ચુકાદા માટે આધાર બનાવ્યો!

November 9, 2019 TV9 Webdesk13 0

અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (એએસઆઈ) ના અહેવાલના આધારે કહ્યું છે કે ખાલી જમીન પર મસ્જિદ […]

જાણો રામ જન્મભૂમિ ન્યાસ વિશે, જેને SC દ્વારા અયોધ્યાની વિવાદિત જમીન સોંપવામાં આવી

November 9, 2019 TV9 Webdesk13 0

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય શનિવારે આવ્યો છે. સદીઓથી અયોધ્યામાં આ વિવાદ ચાલી રહ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ […]

અયોધ્યા મામલે ચૂકાદો આવ્યા પછી પણ આ 2 વિકલ્પ છે ખુલ્લા, જાણો વિગત

November 9, 2019 TV9 WebDesk8 0

અયોધ્યાની વિવાદીત જમીન પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવી ગયો છે ફેંસલો આવી ગયા પછી પણ કોઈ રસ્તો ખુલો છે કે નહીં એ બાબતે અમે તમને […]

અયોધ્યામાં ભારે સુરક્ષા દળ તૈનાત, રામ લલ્લાના દર્શન પર પ્રતિબંધ નથી

November 9, 2019 TV9 Webdesk13 0

ઉત્તર પ્રદેશ પોલીસના એડીજી આશુતોષ પાંડેએ જણાવ્યું હતું કે અર્ધલશ્કરી દળ, આરપીએફ અને પીએસીની 60 કંપનીઓ અને 1200 પોલીસ કોન્સ્ટેબલ, 250 સબ-ઇન્સ્પેક્ટર, 20 નાયબ અધિક્ષક […]

અયોધ્યા કેસમાં ચુકાદા પહેલા સુરક્ષા સઘન, વડોદરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત! જુઓ VIDEO

November 9, 2019 TV9 Webdesk13 0

અયોધ્યા કેસમાં ચુકાદાને લઈને વડોદરામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન. વડોદરાના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ જવાનો અને SRPની 6 કંપનીઓ તૈનાત છે, […]

અયોધ્યા કેસ અંગે તપસ્વી છાવણીના મહંત પરમદાસનું નિવેદન! જુઓ VIDEO

November 9, 2019 TV9 Webdesk13 0

અયોધ્યા મુદ્દે આજે અંતિમ ફેંસલો આવશે. જેમાં સુપ્રીમ કોર્ટની 5 જજની બેંચ ચુકાદો સંભળાવશે. 5 જજોની ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઇ અધ્યક્ષ સ્થાને […]

બાબરી મસ્જિદ-અયોધ્યા રામ મંદિર કેસના 10 તથ્યો, જે અંતિમ નિર્ણય પહેલા જાણવા જરૂરી છે!

November 9, 2019 TV9 Webdesk13 0

1. 16 મી સદીની બાબરી મસ્જિદ પર 6 ડિસેમ્બર, 1992 ના રોજ હજારો સ્વયંસેવકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને દાવો કર્યો હતો કે ભગવાન […]

VIDEO: અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ આવતીકાલે પોતાનો ચુકાદો સંભળાવશે

November 8, 2019 TV9 Webdesk12 0

અયોધ્યા વિવાદ મામલે આવતીકાલ એટલે શનિવારના રોજ સુપ્રીમ કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે. સુપ્રીમ કોર્ટ અયોધ્યા મામલે સવારે 10:30 કલાકે પોતાનો ચુકાદો સંભળાવશે. જેને લઈ રાજ્ય […]

જલદી આવી શકે અયોધ્યા વિવાદનો ફેંસલો, CJI અન્ય તમામ કેસથી થયા અલગ

November 7, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા વિવાદને લઈને સુપ્રીમ કોર્ટ ફેંસલો સંભળાવે તેની જ રાહ છે. એવી જાણકારી મળી રહી છે કે સુપ્રીમ કોર્ટ સંભવિત 8 નવેમ્બરથી માંડીને 15 નવેમ્બર […]

અયોધ્યા કેસના ચૂકાદાના લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી, કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા આદેશ

November 7, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા વિવાદને લઈને ફેંસલો આવી શકે છે. ભારતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગૃહ મંત્રાલય દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સુપ્રીમ […]

અયોધ્યા મામલે આગામી સપ્તાહમાં આવશે ચૂકાદો, ગુજરાતમાં ચુસ્ત બંદોબસ્ત તો ઈન્ટરનેટ પર લાગી શકે છે પ્રતિબંધ

November 5, 2019 Kinjal Mishra 0

અયોધ્યા રામ મંદિરને લઈને સુપ્રીમ કોર્ટ આગામી અઠવાડિયમાં ચુકાદો સંભળાવી શકે છે.  દેશભરમાં સુરક્ષા એજન્સીઓ ખડેપગ છે તો ગુજરાતમાં પણ વહીવટી તંત્ર, પોલીસવિભાગ તથા વિવિધ […]

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ નિવૃત્ત થતાં પહેલાં સંભળાવશે આ મહત્ત્વના 5 ફેંસલા

October 30, 2019 TV9 WebDesk8 0

ભારતીય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ 17 નવેમ્બરના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યાં છે. હાલ તો સુપ્રીમ કોર્ટમાં વેકેશન ચાલી રહ્યું છે. આગામી 4 […]

જાણો કોણ છે SC ના એ 5 જજ જે 150 વર્ષ જુના અયોધ્યા કેસનો સંભળાવશે અંતિમ ફેસલો, જુઓ VIDEO

October 19, 2019 TV9 Webdesk13 0

સુપ્રીમ કોર્ટમાં ઐતિહાસિક રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુનાવણી પૂર્ણ થઈ છે. વર્ષોથી ચાલતા આ કેસની છેલ્લી સુનાવણી છેલ્લા 40 દિવસમાં પૂર્ણ થઈ છે, જેમાં હિન્દુ […]

VIDEO: અયોધ્યા કેસમાં 40 દિવસની સુનાવણી બાદ આજે હવે આગળ શું થશે?

October 17, 2019 TV9 Webdesk 9 0

ગઈકાલે અયોધ્યા જમીન વિવાદ કેસની સુપ્રીમ કોર્ટમાં સતત 40 દિવસ સુનાવણી થઈ. સુનાવણી પૂર્ણ થયા બાદ હવે સુપ્રીમે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. જો કે આજે […]

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પૂર્ણ, જાણો છેલ્લા દિવસે કોર્ટમાં કયા મુદ્દે થઈ હતી દલીલો

October 16, 2019 TV9 Webdesk12 0

સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષો વચ્ચે મધ્યસ્થતા થાય તેના માટે અનેક પ્રયાસ કર્યા. જો કે તમામ પક્ષો મધ્યસ્થતા મુદ્દે રાજી ન થયા. જે […]

રામ મંદિર અને બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ…આ તારીખે SC સંભળાવશે ચુકાદો

October 16, 2019 TV9 Webdesk12 0

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. હવે 23 દિવસમાં ચુકાદો આવશે. અંદાજીત 8 કે 10 નવેમ્બર સુધી ચુકાદો આવી શકે છે. ત્યારે અમારા સંવાદદાતાએ […]

અયોધ્યા મામલે 16 ઓક્ટોબર સુધી સુનાવણી પુરી થશે, જાણો કોને જીવનું જોખમ હોવાથી આપવામાં આવી સુરક્ષા?

October 15, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા વિવાદીત કેસમાં 39માં દિવસે પણ સુનાવણી કરવામાં આવી રહી છે. સુન્ની વક્ફ બોર્ડે પોતાની અપીલ કરી હતી અને તેનો જવાબ હિંદુ પક્ષ દ્વારા આપવામાં […]

અયોધ્યા: હિંદુ સંગઠનોને રામજન્મભૂમિ પરિસરમાં દીપોત્સવ ઉજવણીની મંજૂરી ન મળી

October 14, 2019 TV9 WebDesk8 0

હિંદુ સંગઠનનોનું એક પ્રતિનિધિ મંડળ સોમવારના રોજ અયોધ્યાના કમિશનર અને રામજન્મભૂમિ પરિસરના રિસિવર મનોજ મિશ્રાની મુલાકાત લેવા માટે પહોંચ્યું હતું. મુલાકાત દરમિયાન રામજન્મભૂમિ પરિસરમાં દીવાળીમાં […]

14 ઓક્ટોબરથી અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અંતિમ ચરણમાં પહોંચશે

October 13, 2019 TV9 WebDesk8 0

દશેરાના તહેવારની રજાઓ બાદ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી અંતિમ ચરણમાં પહોંચી જશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દરેક પક્ષને સતત 38 દિવસથી સાંભળી રહી છે. […]

અયોધ્યા કેસ: ચીફ જસ્ટિસે કહ્યું કે જો સુનાવણી 18 ઓક્ટોબર સુધી પૂરી ના થઈ તો નિર્ણય આપવાની તક ખત્મ થઈ જશે

September 26, 2019 TV9 Webdesk 9 0

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ ગુરૂવારે મોટી ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે અયોધ્યા કેસમાં સુનાવણી 18 ઓક્ટોબર સુધી ખત્મ થવી જરૂરી […]

અયોધ્યા કેસ: સુપ્રીમ કોર્ટમાં રામ ચબૂતરાને મુસ્લિમ પક્ષે માન્યુ ભગવાન રામનું જન્મસ્થળ

September 25, 2019 TV9 Webdesk 9 0

અયોધ્યા રામ જન્મભૂમિ પર મસ્જિદ હોવાનો દાવો કરી પૂરી જમીન પર માલિકી હક્ક માંગી રહેલા મુસ્લિમ પક્ષે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં માન્યુ કે અયોધ્યા વિવાદીત સ્થળ […]

અયોધ્યા રામ મંદિર કેસ: સુપ્રીમ કોર્ટમાં આજથી શરૂ થશે મુસ્લિમ પક્ષકારોની સુનાવણી

September 2, 2019 TV9 Webdesk 9 0

અયોધ્યા રામમંદિર કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી દલીલો પુરી થઈ ચૂકી છે. કોર્ટમાં આ મામલે પણ હિન્દુ પક્ષોની દલીલોની સુનાવણી 16 દિવસોમાં પુરી […]

શું તમે જાણો છો રામનું જન્મસ્થળ ક્યાં છે? સુપ્રીમ કોર્ટે પૂછ્યો સવાલ!

August 13, 2019 TV9 Webdesk13 0

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજી ચાલી રહી છે. આ કેસમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધીશોની ખંડપીઠ દરરોજ સુનાવણી કરી […]

વર્ષો જુના રામમંદિર વિવાદમાં આજથી સુપ્રીમ કોર્ટમાં શરૂ થઈ ‘અંતિમ નિર્ણય’ની કાર્યવાહી, 104 દિવસમાં આવશે નિર્ણય, જાણો કેવી રીતે કરવામાં આવશે કાર્યવાહી

August 6, 2019 TV9 Webdesk 9 0

અયોધ્યા જમીન વિવાદ મામલે મધ્યસ્થતા નિષ્ફળ થયા પછી આજથી સુપ્રીમ કોર્ટમાં રોજ સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી […]

અયોધ્યા વિવાદ મામલામાં આજનો દિવસ સૌથી મહત્વનો, ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચ કેસની સુનાવણી કરશે

August 2, 2019 TV9 Webdesk12 0

અયોધ્યા વિવાદ મામલામાં આજનો દિવસ સૌથી મહત્વનો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ મધ્યસ્થીઓના અંતિમ રિપોર્ટ પર સુનાવણી કરશે. સાથે જ આ કેસની દરરોજ સુનાવણી કરવી […]

અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસની સુનાવણી 9 મહિનામાં પુરી થાય, જજનો કાર્યકાળ પણ વધારવામાં આવે

July 19, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે કેસને 9 મહિનાની અંદર જ ખતમ કરીને ફેંસલો આપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસમાં ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ […]

રામ જન્મભૂમિ પરિસરમાં આતંકી હુમલાને લઈને કોર્ટનો ફેંસલો, 4ને ફટકારી જનમટીપની સજા

June 18, 2019 TV9 Webdesk11 0

અયોધ્યા રામ જન્મભૂમિ પરિસરમાં 2005માં આતંકી હુમલો થયો હતો. આ હુમલા બાબતે ઈલાહાબાદની કોર્ટે અગત્યનો ફેંસલો આપ્યો છે. મંગળવારના રોજ કોર્ટે પોતાના ફેંસલામાં 4 આરોપીઓને […]

BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

March 8, 2019 TV9 Web Desk6 0

લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિરના મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વ પૂર્ણ સુનાવણી થવા જઈ રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યની બેન્ચે […]

‘સુપ્રીમ કોર્ટ રામ મંદિરનો મુદ્દો અમને સોંપી દે, 24 કલાકમાં ઉકેલ લાવી દઇશું, 25મી કલાક નહીં થવા દઇએ’ : કયા નેતાએ પારો ગુમાવ્યો અને આપ્યું આ નિવેદન ?

January 27, 2019 TV9 Webdesk 9 0

ઉતર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે રામ મંદિરના મુદ્દે લોકોની ધીરજ ખુટી રહી છે. સુપ્રીમ કોર્ટ ઝડપથી આ મુદ્દા પર ચુકાદો ના લાવી શકે તો આ […]

હે રામ ! હવે 29 જાન્યુઆરી સુધી ટળ્યો રામ મંદિર કેસ, કોને અને કેમ નડ્યા જસ્ટિસ યૂ લલિત ?

January 10, 2019 TV9 Web Desk7 0

અયોધ્યા રામ મંદિર-બાબરીી મસ્જિદની જમીનની માલકીના હકને ચાલતા વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સુનાવણી થઈ. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને બંધારણીય બેંચ અને જસ્ટિસ યૂ […]

એક CLICKમાં જાણો સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન શું-શું થયું ?

January 4, 2019 TV9 Web Desk7 0

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટળી ગઈ. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે અયોધ્યા ભૂમિ વિવાદ કેસ પર 2010ના […]