http://tv9gujarati.in/ayodhya-ma-ram-j…rman-no-prarambh/

અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણનો 10 જૂનથી પ્રારંભ, સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્ય પૂજન વિધિનું આયોજન

June 7, 2020 TV9 Webdesk14 0

અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણનો 10 જૂનથી પ્રારંભ થશે. દેવાધિદેવ મહાદેવજીની આરાધના-પૂજા સાથે મંદિર નિર્માણ વિધિ શરૂ થશે. રામજન્મભૂમિ પરિસર […]

Maharashtra CM and Shiv Sena Chief Uddhav Thackeray in Ayodhya, I want to announce that not from the state govt, but from my trust, I offer an amount of Rs. 1 crore ayodhya ma CM Thackeray Rammandir nirman mate rupiya 1 crore ni jaherat

અયોધ્યામાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, રામમંદિર નિર્માણ માટે રૂપિયા 1 કરોડની જાહેરાત

March 7, 2020 TV9 Webdesk 9 0

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે અયોધ્યા પહોંચ્યા છે. તેમને રામમંદિર નિર્માણ માટે 1 કરોડ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન તરીકે […]

people-of-ayodhya-appeal-to-the-trust-cemetery-is-under-ram-temple-ground

રામમંદિરના નિર્માણને લઈને અયોધ્યાના મુસ્લિમોએ લખ્યો પત્ર, વાંચો વિગત

February 17, 2020 TV9 WebDesk8 0

રામમંદિરને લઈને એક ટ્ર્સ્ટનું બનાવી દેવાયું છે અને સરકારે આ અંગે સંસદમાં જાહેરાત પણ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં રામમંદિરને […]

ayodhya shri ram janmabhoomi teerth kshetra trust work ram mandir temple modi government rules jano kevi rite kam karse rammandir trust modi sarkar e banavya 9 niyam

રામમંદિર ટ્રસ્ટને લઈને નિર્મોહી અખાડા જશે સુપ્રીમ કોર્ટે? વાંચો વિગત

February 14, 2020 TV9 WebDesk8 0

રામમંદિરને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે નિર્મોહી અખાડાને વાંધો પડ્યો છે અને સૂત્રોના આધારે મળેલી જાણકારી અનુસાર નિર્મોહીલ અખાડા આ મુદે […]

first-meeting-of-trust-sri-ram-janmabhoomi-tirtha-kshetra-going-to-be-held-on-february-19-ram-temple-in-ayodhya

રામ મંદિર નિર્માણની તારીખ થઈ શકે છે જાહેર, ટ્રસ્ટની પહેલી બેઠક 19 ફેબ્રુઆરીએ

February 9, 2020 TV9 WebDesk8 0

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટ સરકારે બનાવી દીધું છે. આ ટ્રસ્ટનું નામ ‘શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ રાખવામાં આવ્યું છે. આ ટ્ર્સ્ટની પ્રથમ બેઠક 19 […]

ayodhya ram mandir trust meeting temple build rammandir nirman mate ni tarikh ni thai shake che jaherat 19 february e trust ni pratham bethak

રામમંદિર નિર્માણ માટેની તારીખની થઈ શકે છે જાહેરાત, 19 ફેબ્રુઆરીએ ટ્રસ્ટની પ્રથમ બેઠક

February 9, 2020 TV9 Webdesk 9 0

અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન થઈ ગયુ છે. વડાપ્રધાન મોદીએ સંસદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી હતી. હવે શ્રી રામ જન્મભૂમિ […]

ayodhya dhannipur babri mosque land sunni central waqf board yogi cabinet up government rammandir trust ni jaherat bad yogi sarkar e aa jagya par sunni waqf board ne jamin aapvano karyo prastav

રામમંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ યોગી સરકારે આ જગ્યાએ સુન્ની વક્ફ બોર્ડને જમીન આપવાનો કર્યો પ્રસ્તાવ

February 5, 2020 TV9 Webdesk 9 0

રામમંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ હવે યોગી કેબિનેટે સુન્ની વક્ફ બોર્ડને જમીન આપવાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે. અયોધ્યાના સોહાવલ તાલુકાના ધન્નીપુર ગામમાં સુન્ની વક્ફ બોર્ડને […]

ram-mandir-trust-shri-ram-janmbhoomi-teerth-kshetra-members-ram-mandir-trust-ne-lai-hm-amit-shah-ni-vadhu-1-moti-jaherat

રામમંદિર ટ્રસ્ટને લઈ ગૃહપ્રધાન અમિત શાહની વધુ એક મોટી જાહેરાત

February 5, 2020 TV9 Webdesk 9 0

ગૃહપ્રધાન અમિત શાહે રામમંદિર ટ્રસ્ટના સભ્યોની જાહેરાત કરી છે. ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’માં 15 ટ્રસ્ટી હશે. જેમાં એક ટ્રસ્ટી હંમેશા દલિત સમાજથી રહેશે. આ […]

ram-mandir-par-pm-modi-ni-sansad-ma-moti-jaherat-shri-ram-janmbhumi-tirth-khsetra-hase-trust-ni-name

રામ મંદિર પર PM મોદીની સંસદમાં મોટી જાહેરાત, ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ હશે ટ્રસ્ટનું નામ

February 5, 2020 TV9 Webdesk 9 0

મોદી કેબિનેટ તરફથી આજે રામમંદિર ટ્રસ્ટને મંજૂરી મળી ગઈ છે. સંસદમાં વડાપ્રધાને જણાવ્યું કે ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના ગઠનનો પ્રસ્તાવ રાખ્યો. કેબિનેટની બેઠકમાં સરકારે આ […]

supreme-court-st-st-class-reservation-promotion-government-job

અયોધ્યા વિવાદ મામલે જે અંતિમ વિકલ્પ છે તેનો ઉપયોગ પણ પક્ષકારોએ કરી લીધો

January 21, 2020 TV9 WebDesk8 0

અયોધ્યા મામલે મામલે કોર્ટે ચૂકાદો આપી દીધો છે પણ અમુક પક્ષો હજુપણ આ ફેંસલાની સાથે સહમત નથી. જો કે આ ચુકાદા બાદ રિવ્યૂ પિટીશન દાખલ […]

Home Minister Amit Shah to ANI: There is no link between National Register of Citizens (NRC) and National Population Register (NPR), I am clearly stating this today

ગૃહપ્રધાન અમિત શાહનું મોટું નિવેદન, અયોધ્યામાં 4 મહિનામાં બનવા જઈ રહ્યું છે ભવ્ય રામમંદિર

December 16, 2019 TV9 Webdesk 9 0

ભાજપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં એક જનસભાને સંબોધિત કરતાં રામમંદિર નિર્માણ પર મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે […]

babri ram manidr review petition by hindu mahasabha know the full details

અયોધ્યા વિવાદ: મુસ્લિમ પક્ષ બાદ હિંદુ મહાસભાએ પણ SCમાં કરી પુનર્વિચાર અરજી

December 9, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો તો આપી દીધો છે. જેમાં અલગ મસ્જિદ માટે જમીન આપવામાં આવી છે અને અયોધ્યાની જમીન પર રામમંદિર ટ્ર્સ્ટ રચીને બનાવવાનો […]

ram temple construction in ayodhya may begin from ram navmi says vhp

…તો આ દિવસથી રામમંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ શકે છે!

November 11, 2019 TV9 Webdesk 9 0

અયોધ્યા રામમંદિરનું નિર્માણ આગામી વર્ષ એપ્રિલ મહિનામાં ‘રામનવમી’ના દિવસથી શરૂ થવાની સંભાવના છે. 2020માં ‘રામનવમી’ 2 એપ્રિલના રોજ છે અને આ પર્વ ભગવાન રામના જન્મનો […]

જાણો એ અધિકાર વિશે જેનો ઉપયોગ કરીને SCએ મુસ્લિમ પક્ષને જમીન આપી

November 9, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા મામલે અંતે ચુકાદો આવી ગયો છે. દેશમાં શાંતિનો માહોલ જળવાઈ રહે અને ભાઈચારા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપીને […]

એક સમયે PM મોદીએ તલાટીકાકાને કહ્યું હતું કે વિશ્વાસ રાખો, રામમંદિર બનશે!

November 9, 2019 Kinjal Mishra 0

કિંજલ મિશ્રા| અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે ભાજપ અને તેની ભગિની સંસ્થાઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. રામ મંદિર અયોધ્યામાં જ બને […]

અયોધ્યા મામલે ચૂકાદો આવ્યા પછી પણ આ 2 વિકલ્પ છે ખુલ્લા, જાણો વિગત

November 9, 2019 TV9 WebDesk8 0

અયોધ્યાની વિવાદીત જમીન પર સુપ્રીમ કોર્ટનો ફેંસલો આવી ગયો છે ફેંસલો આવી ગયા પછી પણ કોઈ રસ્તો ખુલો છે કે નહીં એ બાબતે અમે તમને […]

જલદી આવી શકે અયોધ્યા વિવાદનો ફેંસલો, CJI અન્ય તમામ કેસથી થયા અલગ

November 7, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા વિવાદને લઈને સુપ્રીમ કોર્ટ ફેંસલો સંભળાવે તેની જ રાહ છે. એવી જાણકારી મળી રહી છે કે સુપ્રીમ કોર્ટ સંભવિત 8 નવેમ્બરથી માંડીને 15 નવેમ્બર […]

અયોધ્યા કેસના ચૂકાદાના લઈને તમામ રાજ્યોને એડવાઈઝરી જારી, કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા આદેશ

November 7, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા વિવાદને લઈને ફેંસલો આવી શકે છે. ભારતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ગૃહ મંત્રાલય દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સુપ્રીમ […]

ayodhya-verdict-supreme-court-muslim-party-review-petition-muslim-personal-law-board

અયોધ્યા મામલે આગામી સપ્તાહમાં આવશે ચૂકાદો, ગુજરાતમાં ચુસ્ત બંદોબસ્ત તો ઈન્ટરનેટ પર લાગી શકે છે પ્રતિબંધ

November 5, 2019 Kinjal Mishra 0

અયોધ્યા રામ મંદિરને લઈને સુપ્રીમ કોર્ટ આગામી અઠવાડિયમાં ચુકાદો સંભળાવી શકે છે.  દેશભરમાં સુરક્ષા એજન્સીઓ ખડેપગ છે તો ગુજરાતમાં પણ વહીવટી તંત્ર, પોલીસવિભાગ તથા વિવિધ […]

અયોધ્યા મામલે 16 ઓક્ટોબર સુધી સુનાવણી પુરી થશે, જાણો કોને જીવનું જોખમ હોવાથી આપવામાં આવી સુરક્ષા?

October 15, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા વિવાદીત કેસમાં 39માં દિવસે પણ સુનાવણી કરવામાં આવી રહી છે. સુન્ની વક્ફ બોર્ડે પોતાની અપીલ કરી હતી અને તેનો જવાબ હિંદુ પક્ષ દ્વારા આપવામાં […]

અયોધ્યા કેસ: શહેરમાં કલમ 144 લાગૂ, હાઈ એલર્ટ પર અયોધ્યા

October 14, 2019 TV9 Webdesk 9 0

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસ મામલે આજથી અંતિમ ચરણમાં સુનાવણી શરૂ થઈ રહી છે. તેને ધ્યાનમાં રાખીને અયોધ્યાને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. તંત્રએ મોટો […]

14 ઓક્ટોબરથી અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અંતિમ ચરણમાં પહોંચશે

October 13, 2019 TV9 WebDesk8 0

દશેરાના તહેવારની રજાઓ બાદ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી અંતિમ ચરણમાં પહોંચી જશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દરેક પક્ષને સતત 38 દિવસથી સાંભળી રહી છે. […]

અયોધ્યા રામ મંદિર કેસ: સુપ્રીમ કોર્ટમાં આજથી શરૂ થશે મુસ્લિમ પક્ષકારોની સુનાવણી

September 2, 2019 TV9 Webdesk 9 0

અયોધ્યા રામમંદિર કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી દલીલો પુરી થઈ ચૂકી છે. કોર્ટમાં આ મામલે પણ હિન્દુ પક્ષોની દલીલોની સુનાવણી 16 દિવસોમાં પુરી […]

7 હજાર વર્ષ પછી મળી ગયા ભગવાન રામના વંશજ, અમદાવાદથી 676 કિલોમીટર દુર શાહી રીતે રહે છે પુરો પરિવાર, રામમંદિર વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં જલ્દી જ પોતાની વાત મુકશે

August 12, 2019 TV9 Webdesk 9 0

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ચાલી રહી છે. 9 ઓગસ્ટે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રામલલાના વકીલને પુછ્યુ કે શું ભગવાન રામનું કોઈ વંશજ અયોધ્યા કે […]

અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેસની સુનાવણી 9 મહિનામાં પુરી થાય, જજનો કાર્યકાળ પણ વધારવામાં આવે

July 19, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટે કેસને 9 મહિનાની અંદર જ ખતમ કરીને ફેંસલો આપવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસમાં ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ […]

રામ જન્મભૂમિ પરિસરમાં આતંકી હુમલાને લઈને કોર્ટનો ફેંસલો, 4ને ફટકારી જનમટીપની સજા

June 18, 2019 TV9 Webdesk11 0

અયોધ્યા રામ જન્મભૂમિ પરિસરમાં 2005માં આતંકી હુમલો થયો હતો. આ હુમલા બાબતે ઈલાહાબાદની કોર્ટે અગત્યનો ફેંસલો આપ્યો છે. મંગળવારના રોજ કોર્ટે પોતાના ફેંસલામાં 4 આરોપીઓને […]

BreakingNews : સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, મધ્યસ્થતાથી લાવવામાં આવશે અયોધ્યાની રામ જન્મભૂમિનો ઉકેલ

March 8, 2019 TV9 Web Desk6 0

લોકસભાની ચૂંટણી પહેલાં રામ મંદિરના મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વ પૂર્ણ સુનાવણી થવા જઈ રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યની બેન્ચે […]