Farmers irked over land resurvey Ahmedabad

અમદાવાદ: જમીન માપણી બાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો, ખાનગી કંપનીના જમીનના સર્વેમાં સામે આવ્યા ગોટાળા

July 30, 2020 TV9 Webdesk13 0

અમદાવાદ બાવળા તાલુકાના ગામડાઓમાં ખેડૂતો મોટી મુશ્કેલીમાંથી થઇ રહ્યા છે પસાર. જમીન માપણી બાદ ખેડૂતોની મુશ્કેલી વધી ગઇ છે. હવે ખેડૂતો જમીન વેચી શકતા નથી. […]

Ahmedabad: Chinese people's presence in Bavla spreading fear of Coronavirus among residents

VIDEO: અમદાવાદના બાવળાની સોસાયટીમાં 7 ચીની નાગરિકોનો વસવાટ, સ્થાનિકોએ ફરિયાદ કરતા આરોગ્યની ટીમોની તપાસ

February 9, 2020 TV9 Webdesk11 0

ચીનમાં મોતનું તાંડવ મચાવનાર કોરોના વાઇરસથી વિશ્વભરમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે હવે અમદાવાદના બાવળામાં પણ કોરોના વાઇરસને લઇ ભયનો માહોલ બન્યો છે. બાવળાની એક […]

Anti-CAA protest; Amidst Dholka bandh, 21 detained for burning tyres on Bavla national highway bavla national high way par bandh na aelan no tyre salgavi virodh virodh karnara 21 karyakaro ni aatkayat

બાવળા નેશનલ હાઈવે પર બંધના એલાનનો ટાયર સળગાવી વિરોધ, વિરોધ કરનારા 21 કાર્યકરની અટકાયત

January 29, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદના ધોળકામાં CAAના વિરોધમાં બંધના એલાનને લઈને કલિકુંડ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાવળા નેશનલ હાઈવે પર ટાયર સળગાવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. […]

Ahmedabad: 350 rice mills kept shut against 5% tax on rice bran

ડાંગરની લે-વેચ માટેના સૌથી મોટા હબ ગણાતા બાવળા APMCમાંથી ખરીદી અચોક્કસ મુદ્ત સુધી બંધ

January 7, 2020 TV9 Webdesk12 0

ડાંગરની લે-વેચ માટેના સૌથી મોટા હબ ગણાતા બાવળા APMCમાંથી ડાંગર ખરીદતા રાઈસમીલ ઓસોસિએશન અને ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ડાંગરની ખરીદી અચોક્કસ મુદ્ત […]

Urea shortage troubles Bavla farmers, seeking government intervention

અમદાવાદના બાવળામાં રૂપિયા ચૂકવવા છતાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી

January 6, 2020 TV9 Webdesk12 0

અમદાવાદના બાવળામાં પૈસા દેતા પણ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી. હાલ ડાંગર તેમજ ઘઉં સહિતના પાકમાં ખાતરની જરૂર હોય તેવા સમયે જ ખાતર ન મળતા […]

બાવળામાં યુવતીની હત્યા, યુવતીએ અન્ય યુવક સાથે લગ્ન કરતા યુવકે તિક્ષ્ણ હથિયારથી કર્યો હુમલો

May 10, 2019 TV9 Webdesk 9 0

અમદાવાદના બાવળામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને છરીના ત્રણ ઘા મારીને બેરહેમીથી રહેંસી નાંખી છે. આ યુવતીનું વી.એસ. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. […]