Bharuch: 150 people shifted to shelter house following warning of cyclone Maha

મહા વાવાઝોડું: 150 લોકોનું રાહત શિબિરમાં સ્થળાંતર, જુઓ VIDEO

November 6, 2019 TV9 Webdesk11 0

ભરૂચ જિલ્લામાં પ્રશાસને આગમચેતીના ભાગરૂપે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખંભાતમાં અખાત અને નર્મદાના સંગમ સ્થળે આવેલા વિશાલ આલીયાબેટ ઉપર અંદાજે 150 લોકોનું હાલ […]

Bharuch Bus catches fire after hitting tanker near Luvara Patiya 3 killed

VIDEO: ભરૂચના લુવાર પાટિયા પાસે અકસ્માત બાદ બસમાં લાગી આગ, 3 વ્યક્તિના કરુણ મોત

November 3, 2019 TV9 Webdesk11 0

ભરૂચ હાઈવે નજીક સર્જાયેલા અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા છે. આ ઘટના વહેલી સવારે લુવારા પાટિયા પાસે બની હતી. જ્યાં ખાનગી લકઝરી બસ અને ટેન્કર […]

VIDEO: ભરૂચમાં ઓનર કિલિંગનો કેસ, યુવતીની હત્યાના આરોપમાં બે સગા ભાઈની ધરપકડ

November 1, 2019 TV9 Webdesk12 0

ભરૂચમાં ઓનર કિલિંગના કેસમાં પોલીસે બે સગા આરોપી ભાઈઓની ધરપકડ કરી છે. આ બંને સગા ભાઈઓ પર આરોપ છે કે, તેમણે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન […]

મહિલાનો અવાજ કાઢવાનું પડ્યું ભારે! ફિલ્મ અભિનેત્રીના નામે ઠગાઇ, જુઓ VIDEO

October 30, 2019 TV9 Webdesk13 0

ભરૂચની અંકલેશ્વર પોલીસે ગુજરાતી ફિલ્મ અભિનેત્રીના નામથી લોકોને ઠગતા શખ્સને ઝડપી પાડ્યો છે. તે સોશિયલ મીડિયામાં અભિનેત્રી નિકિતા સોનીના ફેક એકાઉન્ટ બનાવી પૈસા પડાવતો હતો. […]

અંકલેશ્વર જીઆઈડીસીમાં લાગી ભયંકર આગ! જુઓ VIDEO

October 30, 2019 TV9 Webdesk13 0

ભરૂચના અંકલેશ્વરની જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની. જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા નાસભાગ મચી ગઈ હતી. આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના […]

આંકલવા શાળાને દેશની નંબર વન ગ્રીન સ્કૂલનું બિરુદ પ્રાપ્ત, કુદરતી સ્ત્રોતનું સંચય કરવાના પ્રોજેક્ટ્સ વિશે જાણો

October 18, 2019 Ankit Modi 0

કુદરતી સ્ત્રોતના ઉપયોગ સાથે દરિયાકાંઠાની ખારપાટની જમીન ઉપર ભરૂચના એક યુવાન શિક્ષકે સરકારી શાળાને હરિયાળી શાળામાં પરિવર્તિત કરી છે. જળસંચયથી લઈ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના પ્રોજેક્ટ […]

VIDEO: બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન મુદ્દે રાજ્ય સરકારને હાઈકોર્ટની ફટકાર, 9 ગામના ખેડૂતોને મળી મોટી રાહત

October 15, 2019 TV9 Webdesk 9 0

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ભરૂચ જિલ્લામાં જમીન સંપાદનના મામલે સરકાર સામે લડી રહેલા નવ […]

VIDEO: ભરૂચના મુખ્યમાર્ગો પરથી પસાર થવું એક પડકાર, એક બાજુ ખાડાઓ અને બીજી બાજુ ઢોરોનો અડીંગો

October 3, 2019 TV9 Webdesk11 0

ભરૂચના મુખ્યમાર્ગો ઉપરથી પસાર થવું આજકાલ એક પડકાર સમાન બન્યું છે. એક તરફ ખાડા છે તો બીજી તરફ પશુઓનો અડિંગો છે. બેવડી સમસ્યા પાર કરીને […]

ભરૂચમાં ત્રણ દિવસથી યથાવત્ વરસાદના કારણે નવરાત્રીમાં વિધ્ન, યજ્ઞ દ્વારા વરૂણ દેવને મનાવવાની કોશિશ

September 28, 2019 Ankit Modi 0

ત્રણ દિવસથી સતત વરસતા વરસાદે ખેલૈયાઓની ચિંતામાં વધારો કર્યો છે. ભરૂચમાં છેલ્લી 24 કલાકમાં ૪ થી 6 ઇંચ વરસાદ ખાબકતા ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાવાથી હવે […]

ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર! ગોલ્ડનબ્રિજ નજીક નર્મદાની સપાટી ઘટી, જુઓ VIDEO

September 14, 2019 TV9 Webdesk13 0

ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. નર્મદા નદીની સપાટી 30 ફૂટ થતા ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાંથી પૂરના પાણી […]

ભરૂચના માંડવા ગામની સીમમાં બોટ પલટી, 5 લોકોનો આબાદ બચાવ, જુઓ LIVE VIDEO

September 14, 2019 TV9 Webdesk13 0

ભરૂચના માંડવા ગામની સીમમાં એક બોટે પલટી મારતા 5 લોકોનો આબાદ બચાવ થયો છે. ગામની સીમમાં કેળા લઈ 5 લોકો કિનારા તરફ આવી રહ્યા હતા, […]

ભરૂચવાસીઓ રહો સાવધાન! ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી ભયજનક, જુઓ VIDEO

September 13, 2019 TV9 Webdesk13 0

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી 30.50 ફૂટ પર પહોંચી છે. જો કે નદીની જળસપાટીમાં આંશિક ઘટાડો થયો છે. પરંતુ હજુ નદી તેની ભયજનક […]

ઝઘડિયાના 10 ગામમાં ઘૂસ્યા પાણી, 400 લોકોનું કરાયું સ્થળાંતર, જુઓ VIDEO

September 11, 2019 TV9 Webdesk13 0

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીના પાણી ફરી વળ્યાં છે. નર્મદા નદીના જળસ્તર વધતા જુના પોરા સહિત 10 ગામમાં પાણી ઘૂસ્યા છે. જુના પોરા ગામના […]

નર્મદા નદીનું જળસ્તર વધતા શહેરમાં ઘૂસ્યા પાણી, શહેરમાં ફરતી થઈ બોટ, જુઓ VIDEO

September 10, 2019 TV9 Webdesk13 0

ઉપરવાસમાં મુશળધાર વરસાદથી નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીનું જળ સ્તર વધતાં શહેરમાં પાણી ઘૂસ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘૂસતા શહેરમાં […]

ચોરીના આરોપમાં એક સગીરને ઢોર માર માર્યો, VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ

September 4, 2019 TV9 Webdesk11 0

ભરૂચમાં ચોરીના આરોપમાં એક કિશોરને માર મારવાનો વીડિયો સામે આવ્યો છે. ભરૂચના તુલસીધામ શાક માર્કેટખાતે કિશોરને લોકોએ શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યો હતો. આ કિશોર પર […]

VIDEO: બિસ્માર રસ્તાથી કંટાળેલા શહેરીજનોએ કલેકટર કચેરી ખાતે કર્યુ એવું આંદોલન કે તાત્કાલિક સમારકામ શરૂ કરવુ પડ્યુ

September 1, 2019 Ankit Modi 0

ભરૂચના બિસ્માર રસ્તાથી કંટાળી આજે કેટલાક શહેરીજનોએ રસ્તાના ખાડા ન પુરાય ત્યાં સુધી કલેકટર કચેરી સામે મુખ્ય માર્ગ ઉપર વાહન ઉભા રાખી વિરોધ પ્રદર્શન કર્યું […]

ભરૂચમાં ગણેશ મહોત્સવની શરૂઆતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો અને તંત્ર હવે જાહેરનામાનો અમલ કરાવશે!

August 31, 2019 Ankit Modi 0

અંકલેશ્વરમાં વિશાળ ગણેશપ્રતિમા વીજતારને સ્પર્શવાથી સર્જાયેલા અકસ્માતમાં 2 યુવાનના મોત અને 5ને ઈજા પહોંચવાની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે. જેમાં ગણેશ મંડળ, ઉત્સવ સમિતિ […]

સોનાની કિંમતમાં એક પછી એક ઉછાળો આવતા સૂવર્ણ કસબીઓને ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે

August 31, 2019 Ankit Modi 0

સોનાના ભાવમાં ભડકો થતા ઘરેણાંની ખરીદીમાં 70 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 8 મહિનામાં 10 ગ્રામ સોનાની કિંમતમાં સાડા સાત હજાર રૂપિયાના […]

VIDEO: ગણેશ ચતુર્થીના પર્વ દરમિયાન ૫ વર્ષમાં ૪ અકસ્માત અને ૩ના મોત નિપજવા છતાં તંત્રની આંખો ઉઘડતી નથી

August 28, 2019 Ankit Modi 0

અંકલેશ્વરના નેશનલ હાઇવે પર ગઈકાલે કરંટ લાગવાથી બે યુવકોના મોત નીપજ્યા હતા. આ યુવકો 26 ફૂટ ઉંચી ગણપતિની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે 48 […]

ગણેશોત્સવ માટે શ્રીજીની શાહી સવારીઓનું ભરૂચમાં આગમન, મુખ્યમાર્ગો રોશનીથી ઝગમગાટ

August 25, 2019 Ankit Modi 0

ત્રીજી સપ્ટેમ્બરથી ૧૦ દિવસનું આતિથ્ય માનવ પધારી રહેલા ભગવાન શ્રી ગણેશને આવકારવા મંડળો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અતૂટ શ્રદ્ધા અને ઉમંગ સાથે બપ્પાને પંડાલ […]

VIDEO: ભરૂચમાં ૧૫૦ એકર જમીનના ઉભા પાકને બચાવવા ખેડૂતો જીવ જોખમમાં મૂકી રહ્યા છે

August 25, 2019 Ankit Modi 0

ભરૂચમાં નર્મદાના પૂરના પાણી ઓસર્યાના એક સપ્તાહ બાદ પણ માંડવા ગામની સીમમાંથી નદીના નીરનો નિકાલ થયો નથી. જેને લઈ ૧૫૦ એકર જમીન પર ઉભો પાક […]

ચાલુ ટ્રેનમાં ચડવા જતા મહિલા અને બાળક ફસાયા, RPFના જવાને બચાવ્યો જીવ, ઘટના CCTVમાં કેદ

August 25, 2019 TV9 Webdesk11 0

ભરૂચમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના (RPF) કોન્સ્ટેબલની હિંમત અને સમયસુચકતાએ બચાવ્યો એક મહિલા અને બે મહિનાના બાળકનો જીવ. ઘટના એમ છે કે ભરૂચ રેલવે સ્ટેશને ચાલુ […]

અંકલેશ્વરમાં દેશીદારૂની મીની ફેકટરીઓ પર પોલીસના દરોડા, સળેલા ગોળમાંથી બનતો હતો ભઠ્ઠીનો દારૂ

August 23, 2019 Ankit Modi 0

અંકલેશ્વરમાં અમરાવતી નદીના કિનારે ધમધમતી દેશી દારૂની મીની ફેકટરીઓ પર પોલીસે દરોડા પાડી મોટી માત્રામાં દારૂ બનાવવાની સામગ્રીઓનો નાશ કર્યો હતો. પોલીસના મેગા ઓપરેશનના પગલે […]

બે સૈકાથી ઉજવાતા મેઘરાજાના ઉત્સવનો આજથી પ્રારંભ, ત્રણ દિવસ સુધીની ઉજવણીનું મહત્વ જાણો

August 23, 2019 Ankit Modi 0

200 વર્ષથી ભરૂચમાં ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. જેમાં મેઘ મહેર સાથે બાળકોને નિરોગી રાખતા મેઘરાજાના દર્શન અને ભોઈ સમાજના યુવાનો દ્વારા ઝુલાવાતી […]

ભારે વરસાદે ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું, ભરૂચમાં શાકભાજીના ભાવ થયા બમણા

August 21, 2019 Ankit Modi 0

સતત વરસેલા વરસાદની સાથે પૂરની પરિસ્થીતના કારણે ભરૂચમાં આસપાસના વિસ્તારમાંથી શાકભાજીની આવક બંધ થઇ જતા માંગ સામે પુરવઠો ખુબ ઓછો મળવાથી એક મહિનામાં શાકભાજીના ભાવ […]

ભરૂચ: ST બસ અને ટ્રક વચ્ચે થયો અકસ્માત, અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા, જુઓ VIDEO

July 28, 2019 TV9 Webdesk11 0

વડોદરાથી ભરૂચ જતી બસનો અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રકના પાછળના ભાગે બસ અથડાતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમને તાત્કાલીક સારવાર માટે […]

VIDEO: ભરૂચમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી, લોકોમાં ખુશીનો માહોલ

July 21, 2019 TV9 Webdesk 9 0

  Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ભરૂચમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. શહેરના […]

VIDEO: ભરૂચમાં શાલીમાર કોમ્પ્લેક્શમાં એક લિફ્ટમાં બાળકો ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો

July 16, 2019 TV9 Webdesk12 0

ભરૂચમાં શાલીમાર કોમ્પ્લેક્શમાં એક લિફ્ટમાં બાળકો ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકોને બહાર કાઢવા માટે પહેલાં કોમ્પ્લેક્સના સ્થાનિક લોકોએ કવાયત કરી હતી બાદમાં ફાયરબ્રિગેડની ટીમ […]

ભરૂચ: ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા યુવક કચડાયો, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ, જુઓ VIDEO

July 10, 2019 TV9 Webdesk11 0

ટ્રેનમાંથી ઉતરવા જતા યુવકનું મોત નિપજ્યું છે. સમગ્ર ઘટના ભરૂચ રેલવે સ્ટેશન પર બની હતી. 7 જુલાઈએ આ ઘટના બની હતી. જેમાં યુવક ટ્રેન નીચે […]

VIDEO: ભરૂચમાં 200 રૂપિયાની રોજ કમાણી કરતા રિક્ષા ચાલકને 200 કરોડની GST નોટિસ

July 1, 2019 TV9 Webdesk12 0

ભરૂચમાં 200 રૂપિયા માંડ કમાતા એક શ્રમજીવી સુરેશ ગોહિલને બસ્સો કરોડની કરચોરીની નોટિસ મળી. આવકવેરા વિભાગે 2 હજાર કરોડની નોટિસ પાઠવતા પંદર દિવસથી સુરેશ પરેશાન […]

અંક્લેશ્વરમાં લુખ્ખા તત્વો કાયદો અને વ્યવસ્થાના જાહેરમાં ધજાગરા ઉડાવી રહ્યા હોવાનો VIDEO વાઈરલ

June 15, 2019 TV9 Webdesk12 0

અંક્લેશ્વરમાં કાયદો અને વ્યવસ્થાના જાહેરમાં ધજાગરા ઉડ્યા છે. એક યુવકને માર મારતો વીડિયો હવે CCTVમાં કેદ થયો છે. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં અંગત અદાવતમાં મારામારીની […]

ભરૂચમાં એવું તો શું થયું કે 100 થી 150 લોકો પોલીસની સાથે નર્મદા કાંઠે આખી રાત ભરે છે પહેરો!

June 15, 2019 Ankit Modi 0

ભરૂચના લાલબજાર વિસ્તારમાં મધરાત્રે 6 થી 7 ફુટ ઊંચાઈ ધરાવતા શખ્સો ઘુસી આવતા હોવાની વાતો વહેતી થતા સ્થાનિક 100 થી 150 લોકોનું ટોળું દરરોજ રાત્રે પહેરો ભરે છે. […]

ભરૂચમાં કેટલાક લોકો પોતાનું જીવન જાતે જ જોખમમાં મુકી રહ્યાં છે, સરકારી કર્મચારીઓને કારણ વગર કરી રહ્યાં છે પરેશાન જાણો કેવી રીતે

June 13, 2019 Ankit Modi 0

એક તરફ વાયુ ચક્રવાતે તંત્ર અને ગુજરાતવાસીઓની ઊંઘ હરામ કરી છે ત્યારે આફત ટળે નહી ત્યાં સુધી સ્ટેન્ડ ટૂ રાખવામાં આવેલી ઇમરજન્સી સર્વિસ ટીખળખોરો માટે […]

વાયુ ચક્રવાતને લીધે માછીમારોને ઘરમાં ચૂલો સળગાવવા માટે પણ ફાંફા

June 13, 2019 Ankit Modi 0

વાયુ ચક્રવાતના ભયના ઓથાર હેઠળ માછીમારોને 3 દિવસથી સમુદ્ર ખેડવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે રોજ કમાણી કરીને રોજ ખાનારા માછી પરિવારોને ઘરમાં ચૂલો […]

ગુજરાતની ભરૂચ APMCમાં 9 જુનના રોજ શું રહ્યા ભાવ, જાણો જુદા-જુદા પાકોના ભાવ

June 10, 2019 TV9 Webdesk13 0

ખેડૂત મિત્રો માટે ગુજરાતના પાકોના APMCના ભાવ વિશેની માહિતી, APMCના ભાવ વિશેની માહિતી દરરોજ અમે તમને આપીશું.   રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને […]

ભરૂચના ઝંઘાર ગામ પાસે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત, મોતના આ દૃશ્યો થયા CCTVમાં કેદ, જુઓ VIDEO

June 4, 2019 TV9 Webdesk11 0

ભરૂચના ઝંઘાર ગામ પાસે નેશનલ હાઈ-વે 48 પર અકસ્માત સર્જાતા એક યુવકનું મોત થયું છે. ગઈકાલે સાંજે ચાર વાગ્યે બનેલી આ ઘટનાના CCTV ફૂટેજ સામે […]

ભરુચના આ વિસ્તારના પરિવારો ક્યારેય પણ પાણીની સમસ્યાને લઈને હેરાન થયા નથી!

May 15, 2019 TV9 WebDesk8 0

ભરુચમાં આવેલાં કોટ પારસીવાડ ખાતે ક્યારેય પણ પીવાના પાણીની સમસ્યાને લઈને ચિંતા કરવાની જરુર પડી તેનું કારણ જાણીને તમને નવાઈ લાગશે. આ કોટ પારસીવાડના મકાનોમાં […]

દાહોદમાં હથિયાર સાથે લૂંટારુંઓ પહોંચી ગયા આંગડિયા પેઢીની અંદર, બંદૂકના નાળચે લૂંટ ચલાવી ફરાર પણ થઈ ગયા, CCTVમાં કેદ ઘટના

May 6, 2019 TV9 Webdesk12 0

ધોળે દિવસે આંગડિયા પેઢીમાં ઘૂસીને બંદૂકના નાળચે લૂંટ, આંગડિયા પેઢીમાં હાજર કર્મચારી સાથે મારામારી પણ કરવામાં આવી, CCTV ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ દાહોદની એક આંગડિયા […]

ભરૂચના મુસાભાઈ છે વિચિત્ર ભૂખનો શિકાર જુઓ વીડિયો

April 27, 2019 Ankit Modi 0

સ્વાદના ચટાકા દરેકને આકર્ષિત કરતા હોય છે કોઈને મીઠું ભોજન ભાવતું હોય છે તો કોઈને તીખું પણ ભરૂચમાં એક એવા વ્યક્તિ રહે છે જેમને અનોખા […]

મુહૂર્ત સાચવવા ભરુચમાં કોંગી ઉમેદવારે કાર છોડી અને મોટરસાયકલની સવારી કરવી પડી!

April 4, 2019 Ankit Modi 0

ભરુચના ઉમેદવારે આજે નામાંકન ભરવાના છેલ્લાં દિવસે પોતાની કાર છોડી દીધી હતી. થયું એવું કે આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવા જતા ત્યાં લોકોની ભીડ સાથે ચક્કાજામ […]

ભરૂચમાં સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અને નેતાઓ મત માગવા ના આવે તે માટે લગાવ્યા બેનર

March 31, 2019 Ankit Modi 0

અગાઉની ચૂંટણીઓમાં સમસ્યા હલ કરવાના  વાયદા કરી પ્રજાને ચૂનો ચોપડનારા નેતાઓને સબક શીખવાડવા પ્રજાને ચૂંટણી સમયે તક મળે છે. ત્યારે સમસ્યા હલ ન કરનારા નેતાઓના […]

ભાજપે ભરૂચથી મનસુખ વસાવાને આપી ટિકિટ પણ વિવાદ અને વસાવા એકબીજાના પૂરક રહ્યા છે !

March 28, 2019 Ankit Modi 0

ભરૂચમાં 5 ટર્મના સાંસદ મનસુખ વસાવા એક ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખાય છે. પરંતુ તેમના સ્વભાવે ગત ટર્મમાં સફળતા અને નિષ્ફળતા બંનેના સ્વાદ ચખાડ્યાં છે. […]

પિતા અહેમદ પટેલ રાજ્યસભામાં છે ત્યાં સુધી હું લોકસભા જવા માંગતો નથી, હું કોંગ્રેસને મજબૂત કરીશ: ફૈઝલ પટેલ

March 25, 2019 Ankit Modi 0

ભરૂચ વિધાનસભા કોંગ્રેસનું કાર્યકર સંમેલન યોજાયુ હતું. જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ હાજર રહ્યા હતા. ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી લડવા […]

ધસમસતા નીર અને તેજ પ્રવાહ માટે જાણીતી ગુજરાતની જીવાદોરી નર્મદા, હવે પગપાળા ઓળંગતા લોકો નજરે પડયા

March 16, 2019 Ankit Modi 0

સમગ્ર ગુજરાતની પાણીની સમસ્યા હલ કરનાર નર્મદા હવે પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે. ડાઉન સ્ટ્રીમમાં પાણી નહિ છૂટવાના કારણે બે કાંઠે વહેતી નર્મદા હવે […]

ભરુચનો કેમિકલ ઉદ્યોગ વર્ષે 5400 કરોડનું નુકસાન સહન કરીને પાકિસ્તાનને આર્થિક ફટકો આપવાની તૈયારીમાં

February 23, 2019 Ankit Modi 0

પાકિસ્તાનને ફટકો આપવા હવે ગુજરાતનું કેમિકલ સેક્ટર મેદાને પડ્યું છે. દેશનું સૌથી મોટું કેમિકલ કલસ્ટર ભરુચમાં આવેલું છે તે પોતાનો વેપાર પાકિસ્તાન સાથે ઠપ્પ કરવાનો […]

લો બોલો, દીપડાને પકડવા પાંજરામાં વનવિભાગ મરઘાં રાખે છે અને લોકો પાંજરામાંથી જ મરઘાં ચોરી જાય છે!

February 20, 2019 Ankit Modi 0

મિજબાની માટે ચોરી થતા મરઘાં શુકલતીર્થ પટ્ટીના સેંકડો લોકો માટે અસલામતીનું કારણ બન્યો છે. સ્થાનિક વિસ્તારમાં ઘુસી રહેલા દીપડાઓને ઝડપી પાડવા વનવિભાગ અને ગ્રામ પંચાયત […]

ઘરમાં 7 આતંકીઓ છુપાયા હોવાની શંકાના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને સામે આવ્યું ઈન્ટરનેશનલ ‘ઠગ’ સેન્ટર

February 19, 2019 Ankit Modi 0

ભરૂચના અહમદનગરમાં એક મહિનાથી 5-7  લોકો એક મકાનમાં હોવાની અને ક્યારેય બહાર નીકળ્યા ન હોવાની એસઓજીને માહિતી મળતા આતંકીઓ છુપાયા હોવાની આશંકાઓ વચ્ચે ઓપરેશન હાથ […]