બસપાના વડા માયાવતીના ભાઈની 400 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત

બસપાના વડા માયાવતીના ભાઈની 400 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત

આવકવેરા વિભાગે ગુરુવારે બેનામી સંપત્તિ સામે મોટી કાર્યવાહી કરી નોઇડામાં 400 કરોડ રૂપિયાના સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિ બસપાના વડા માયાવતીના ભાઈ આનંદ કુમાર અને તેમના પત્નીની છે. આવકવેરા વિભાગે નોઇડામાં 28 હજાર વર્ગ…

Read More
માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

માયાવતીએ અખિલેશ યાદવને હારનું કારણ ગણાવીને કર્યા પ્રહારો, જાણો શું કહ્યું?

અખિલેશ યાદવ અને માયાવતીની પાર્ટીએ ગઠબંધન કરીને સાથે લોકસભાની ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓને આ ગઠબંધનન સારા પરિણામો લાવશે તેવી આશા પણ હતી જો કે ભાજપની ભવ્ય જીતે આ આશા પર પાણી ફેરવી દીધું હતું.…

Read More
ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી અને 2022માં વિધાનસભા ચૂંટણીને લઈને BSP સુપ્રીમોની તૈયારી શરૂ

ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી અને 2022માં વિધાનસભા ચૂંટણીને લઈને BSP સુપ્રીમોની તૈયારી શરૂ

લોકસભાના પરિણામ બાદ માયવતી પોતાની પાર્ટીમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યા છે. ચૂંટણી બાદ ફરીથી નવી રણનીતિ બનાવવી અને પાર્ટીમાં મોટા ફેરફાર થવાની પૂરી શક્યતા છે. જેને લઈને માયાવતીના લખનૌઉ સ્થિત નિવાસ સ્થાને બેઠક યોજાઈ…

Read More
અખિલેશે સ્વીકાર્યું કે મહાગઠબંધન નિષ્ફળ ગયું, માયાવતી વિશે પણ કરી આ ટિપ્પણી

અખિલેશે સ્વીકાર્યું કે મહાગઠબંધન નિષ્ફળ ગયું, માયાવતી વિશે પણ કરી આ ટિપ્પણી

લોકસભાની ચૂંટણીમાં ભાજપની સામે મહાગઠબંધન ટક્કર આપી શક્યું નથી. માયાવતી અને અખિલેશે આ બાબતને સ્વીકારી લીધી છે અને હવે આગામી પેટા ચૂંટણીઓમાં માયાવતી અને અખિલેશ એકબીજાથી અલગ થઈને લડશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE…

Read More
મંત્રી પદ માટે ભાજપ આપી રહી છે 50 કરોડ રૂપિયાની ઓફર, ધારાસભ્યે લગાવ્યો આરોપ

મંત્રી પદ માટે ભાજપ આપી રહી છે 50 કરોડ રૂપિયાની ઓફર, ધારાસભ્યે લગાવ્યો આરોપ

મધ્યપ્રદેશના બહુજન સમાજ પાર્ટી (BSP)ના ધારાસભ્ય રમાબાઈએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપ તરફથી મંત્રી પદ અને 50 કરોડ રૂપિયા આપવાની ઓફર આવી છે. રાજ્યમાં કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસની સરકાર અપક્ષ, BSP અને SPના ધારસભ્યોના…

Read More
પ્રિયંકા ગાંધી નામનો ફૂગ્ગો ફૂટી ગયો, પૂર્વાંચલમાં ભાજપને નુકસાન પહોંંચાડવા માટે કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા પ્રિયંકા વાડ્રાનો સુપર ફ્લોપ શો

પ્રિયંકા ગાંધી નામનો ફૂગ્ગો ફૂટી ગયો, પૂર્વાંચલમાં ભાજપને નુકસાન પહોંંચાડવા માટે કોંગ્રેસે મેદાનમાં ઉતારેલા પ્રિયંકા વાડ્રાનો સુપર ફ્લોપ શો

લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની હારને પણ સ્વીકારી લીધી છે. પરંતુ જે વાતની ચર્ચાએ સમગ્ર ચૂંટણીમાં પોતાની તરફ ધ્યાન ખેંચ્યું હતું તે નામ છે પ્રિયંકા ગાંધી. પ્રિયંકા ગાંધીને રાતોરાત…

Read More
લોક્સભા ચૂંટણી 2019ના પરિણામો અને વર્ષ-2014નો જાણો તફાવત, જે પાર્ટી પાસે એક પણ બેઠક નહોતી તેની દીવાળી આવી ગઈ છે

લોક્સભા ચૂંટણી 2019ના પરિણામો અને વર્ષ-2014નો જાણો તફાવત, જે પાર્ટી પાસે એક પણ બેઠક નહોતી તેની દીવાળી આવી ગઈ છે

લોક્સભા ચૂંટણી પરિણામો જાહેર થયાની સાથે ભાજપને પ્રચંડ જીત મળી છે. તો આ વખતે ભાજપને ગત ચૂંટણીના પરિણામોથી વધુ ઉત્તમ અવસર મળ્યો છે. અને 21  બેઠક વધારે મળી છે. વર્ષ-2014ની તુલનાએ વર્ષ-2019માં કેટલીક પાર્ટી એવી…

Read More
મોદી-શાહની જોડીને રોકવા વિપક્ષે આ 20 હથિયાર અપનાવ્યા પણ બધા જ થઈ ગયા ‘ફ્લોપ’

મોદી-શાહની જોડીને રોકવા વિપક્ષે આ 20 હથિયાર અપનાવ્યા પણ બધા જ થઈ ગયા ‘ફ્લોપ’

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી મોટી સફળતા મળી રહી છે અને કોંગ્રેસની સાથે અન્ય વિપક્ષોનો સફાયો થઈ ગયો છે. જનતાએ ભાજપને જનાદેશ આપીને પાંચ વર્ષ સુધી શાસન સોંપવાનું નક્કી કર્યુ છે. આ ચૂંટણી ભારતના ઈતિહાસમાં સૌથી…

Read More
ચંદ્રબાબુ નાયડુ તમામ પાર્ટીના નેતાને મળી રહ્યા છે તો ઉત્તર પ્રદેશમાં માયવતી અને અખિલેશ વચ્ચે 1 કલાકની આ બેઠક, જાણો શું છે ગેમપ્લાન

ચંદ્રબાબુ નાયડુ તમામ પાર્ટીના નેતાને મળી રહ્યા છે તો ઉત્તર પ્રદેશમાં માયવતી અને અખિલેશ વચ્ચે 1 કલાકની આ બેઠક, જાણો શું છે ગેમપ્લાન

એગ્ઝિટ પોલના તારણો આવતાં જ નેતાઓની દોડધામ વધી ગઈ છે. ખાસ કરીને વિપક્ષોએ એકબીજાના ઘરે હળવા મળવાનું વધારી દીધું છે. કારણ છે પરિણામ પછીની તૈયારી દરેક પક્ષને એમ છે કે જનતાએ આપણને ખોબલે ને ખોબલે…

Read More
PM બનવાના સપના જોનારા ચંદ્રબાબૂ નાયડૂ ચૂંટણી પરિણામો પહેલા કરી રહ્યા છે વિપક્ષ સાથે તોડ-જોડ, ઝડપી તૂફાનની જેમ નિકળ્યા છે દિગ્ગજ નેતાઓને મળવા

PM બનવાના સપના જોનારા ચંદ્રબાબૂ નાયડૂ ચૂંટણી પરિણામો પહેલા કરી રહ્યા છે વિપક્ષ સાથે તોડ-જોડ, ઝડપી તૂફાનની જેમ નિકળ્યા છે દિગ્ગજ નેતાઓને મળવા

તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આંધ્ર પ્રેદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ 23મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપ સામેના મહાગઠબંધનને મજબૂત બનાવવા…

Read More
WhatsApp પર સમાચાર