P Chidambaram granted bail by Supreme Court in INX Media case inx media case p chidambaram ne sc taraf thi rahat 2 lakh na bond par malya jamin

INX મીડિયા કેસ મામલે પી.ચિદમ્બરમને મળ્યા જામીન, તેમ છતાં રહેવું પડશે જેલમાં, જુઓ VIDEO

October 22, 2019 TV9 Webdesk 9 0

INX મીડિયા કેસમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા છે. CBIના કેસમાં પી.ચિદમ્બરમને 1 લાખના અંગત બોન્ડ પર જામીન મળ્યા છે. આ […]

CMના ભાણીયાએ એશો આરામ માટે ક્રેડીટ કાર્ડથી 32 કરોડ રૂપિયા ઉડાવ્યા, જાણો CMના ભાણીયાની લાઈફ-સ્ટાઈલ વિશે

October 21, 2019 TV9 Webdesk 9 0

EDની ચાર્જશીટમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભાણીયા રતુલ પુરીના બિનહિસાબી ખર્ચનો ખુલાસો થયો છે. EDએ 8 હજાર કરોડના મની લોન્ડ્રિંગ મામલે રતુલની ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરી […]

INX મીડિયા કેસ: CBIએ દાખલ કરી ચાર્જશીટ, પી.ચિદમ્બરમ સહિત 14 આરોપીઓના નામ સામેલ

October 18, 2019 TV9 Webdesk 9 0

INX મીડિયા કેસમાં CBIએ તેમની ચાર્જશીટ દાખલ કરી દીધી છે. CBIએ તેમની ચાર્જશીટમાં પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમ સહિત 14 લોકોને આરોપી બનાવ્યા છે. આ મામલે દિલ્હીની […]

દમણના બે પોલીસ અધિકારીઓ પર CBIની રેડ, જુઓ VIDEO

October 2, 2019 TV9 Webdesk13 0

દમણના પોલીસ અધિકારીઓ પર ત્રાટકી છે સીબીઆઈની ટીમ. દમણના બે પીએસઆઈ ધનજી પટેલ અને પીએસઆઈ પાટીલ પર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. સીબીઆઈની ટીમે દમણની […]

જેહાદી કેસનો વોન્ડેટ આરોપી 16 વર્ષ બાદ ATS અને ક્રાઈમબ્રાંચના સકંજામાં

September 23, 2019 TV9 Webdesk 9 0

જેહાદી કેસનો વોન્ટેડ આરોપી 16 વર્ષ બાદ પોલીસના સકંજામાં આવી ગયો છે. વર્ષ 2003થી વિદેશમાં ભાગી ગયેલા યુસુફ અબ્દુલ વહાબને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં […]

CBIએ શારદા ચીટફંડ કેસમાં રાજીવ કુમારની સામે ધરપકડ વોરંટની માગણી કરી

September 19, 2019 TV9 WebDesk8 0

સીબીઆઈએ શારદા ચિટફંડ ફ્રોડના મામલામાં કોલકાત્તા પૂર્વ પોલીસ આયુક્ત્ત રાજીવ કુમારની ધરપકડ વોરંટની અરજી કોર્ટમાં કરી છે. આ માટે સીબીઆઈએ બુધવારના રોજ કોર્ટમાં અરજી કરી […]

CBI ચિદમ્બરમને રાખવા તૈયાર નથી, SCના આદેશ પર વધુ 2 દિવસ રહેશે કસ્ટડીમાં

September 3, 2019 TV9 Webdesk13 0

INX મીડિયા કેસમાં મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમની જામીન અરજીની સુનાવણી થઈ હતી. અરજીમાં તેમણે વિશેષ સીબીઆઈ કોર્ટના આદેશને પડકાર્યો હતો જેમાં તેમને […]

ભ્રષ્ટાચાર વિરુદ્ધ CBIની કાર્યવાહી, દેશભરમાં 150 ઠેકાણે દરોડા પાડવાની કામગીરી કરાઈ

August 30, 2019 TV9 Webdesk12 0

સીબીઆઈએ દેશભરમાં તપાસ શરૂ કરી છે. સીબીઆઈએ 150થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. સીબીઆઈએ રેલવે, પરિવહન, બેંક, બીએસએનએલ સહિત અનેક વિભાગોમાં તપાસ શરૂ કરી છે. […]

પી.ચિદમ્બરમની મુશ્કેલીમાં એક પછી એક વધારો, CBIની માગણી પર રિમાન્ડના દિવસો વધાર્યા

August 26, 2019 TV9 Webdesk12 0

પી.ચિદમ્બરમના 4 દિવસના રિમાન્ડમાં વધારો કર્યો છે. 26 ઓગસ્ટ એટલે આજે રિમાન્ડ પૂરા થતા હતા. જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. હવે 30 ઓગસ્ટ […]

કયા કાયદા હેઠળ પી. ચિદમ્બરમને બનાવવામાં આવ્યા આરોપી, કેટલી સજાની છે જોગવાઈ?

August 23, 2019 TV9 Webdesk 9 0

INX મીડિયા મામલે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદમ્બરમની ધરપક્ડ કરવામાં આવી છે. આ મામલે ગુરૂવારે CBIએ દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટમાં ચિદમ્બરમને હાજર કર્યા. જ્યાં કોર્ટે આ […]

INX કેસ મામલે પિતા પી.ચિદમ્બરમની ધરપકડ પર પુત્ર કાર્તિ ચિદમ્બરમે શું આપ્યુ નિવેદન!

August 22, 2019 TV9 Webdesk 9 0

INX મીડિયા મામલે CBIએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની તેમના ઘરેથી ધરપક્ડ કરી લીધી છે. તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમે આ મામલે કહ્યું કે બદલાની અને દુર્ભાવનાની […]

પી.ચિદમ્બરમ જે CBI બિલ્ડિંગના ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન હતા, તે બિલ્ડિંગમાં જ રાત પસાર કરવી પડી

August 22, 2019 TV9 Webdesk 9 0

CBIએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમની INX મીડિયા કેસમાં ધરપક્ડ કરવામાં આવી છે. CBIના અધિકારી પી.ચિદમ્બરમને તેમના ઘરેથી CBIના મુખ્યઓફિસ લઈ ગયા. ત્યારે આ બિલ્ડિંગના ઉદ્ઘાટન […]

VIDEO: પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની CBI દ્વારા તેમના જ ઘરેથી ધરપકડ, 2 કલાક સુધી ચાલ્યો ડ્રામા

August 21, 2019 TV9 Webdesk12 0

29 કલાકના લાંબા સમય બાદ અંતે CBI દ્વારા પી.ચિદમ્બરમની ધરપકડ કરી લેવાઈ છે. આજે 8 વાગ્યાની આસપાસ પી.ચિદમ્બરમ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે પત્રકાર […]

VIDEO: CBI-EDની ટીમ પી.ચિદમ્બરમના ઘરે પહોંચી પણ દરવાજો ન ખુલતા દીવાલ કૂદીને ઘૂસવું પડ્યું

August 21, 2019 TV9 Webdesk12 0

પી.ચિદમ્બરમને લઈ કોંગ્રેસનો હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે. હાઈકોર્ટના ફટકા બાદ CBIને પૂછપરછ કરવી છે. પરંતુ છેલ્લા 28 કલાકથી તેઓને CBI શોધી રહી છે. […]

શા માટે પી. ચિદમ્બરમને કરવી પડી પ્રેસ કોન્ફરન્સ? આવી રીતે કેસમાં થશે ફાયદો

August 21, 2019 TV9 WebDesk8 0

પી. ચિદમ્બરમ 27 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ સામે આવ્યા છે. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈ અને ઈડી દ્વારા ગમે ત્યારે પી. ચિદમ્બરમની ધરપકડ થઈ શકે […]

VIDEO: પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમની ધરપકડ કરવા માટે CBI અને EDની ટીમ પહોંચી

August 21, 2019 TV9 Webdesk12 0

પી.ચિદમ્બરમને લઈ કોંગ્રેસનો હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે. હાઈકોર્ટના ફટકા બાદ CBIને પૂછપરછ કરવી છે. પરંતુ છેલ્લા 28 કલાકથી તેઓને CBI શોધી રહી છે. […]

VIDEO: પી.ચિદમ્બરમ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પત્રકાર પરિષદ, 28 કલાકથી CBI કરી રહી છે શોધખોળ

August 21, 2019 TV9 Webdesk12 0

પી.ચિદમ્બરમને તેના ઘરે CBI અને EDના અધિકારીઓ શોધી રહ્યા છે. ત્યારે 8 વાગ્યે પી.ચિદમ્બરમ કોંગ્રેસના વકીલ નેતાઓ સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. તેઓએ કોંગ્રેસ કાર્યાલયથી […]

કયાં છે પૂર્વ નાણાંપ્રધાન? લટકી રહી છે ધરપક્ડની તલવાર, થોડીવારમાં સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી, જુઓ VIDEO

August 21, 2019 TV9 Webdesk 9 0

INX મીડિયા કેસમાં પૂર્વ નાણાપ્રધાનની મુશ્કેલી વધી છે. પી. ચિદમ્બરમને શોધવા CBIની ટીમ ત્રીજીવાર તેમના ઘરે પહોંચી છે. CBIની ટીમ સતત ચિદમ્બરમની શોધખોળ કરી રહી […]

ચિદમ્બરમની થઈ શકે છે ધરપકડ, INX કેસમાં આગોતરા જામીન અરજી થઈ નામંજૂર

August 20, 2019 TV9 Webdesk13 0

કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો છે. INX મીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નામંજૂર કરી. પૂર્વ […]

CBIએ DMને ત્યાં રેડ પાડી અને પછી એવી પરિસ્થિતિ સર્જાઈ કે 1 કલાકમાં જ નોટ ગણવાનું મશીન મગાવવું પડ્યું!

July 10, 2019 TV9 WebDesk8 0

ગેર કાનૂની ખનીજ ચોરીના મામલે સીબીઆઈની ટીમે યુપીના બુલંદશહેરમાં દરોડા પાડ્યા છે. એક એવી પણ જાણકારી મળી રહી છે આ છાપા માર્યા બાદ સીબાઆઈના અધિકારીઓએ […]

PM મોદીની ટીમમાં ‘લકી ક્લાસ ઓફ 1984’, ગુજરાત કેડરના રાકેશ અસ્થાના સહિત YC મોદીનો સમાવેશ

June 28, 2019 TV9 Webdesk12 0

PM મોદીની ટીમમાં ગુજરાત કેડર સહિત 1984ની બેચના અધિકારીઓનો દબદબો વધી ગયો છે. 1984ની બેચના અસમ-મેઘાલય કેડરના અધિકારી વાઈ.સી મોદીને સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રિય તપાસ એજન્સી […]

કરોડો અને અબજો રૂપિયાના ગોટાળા કરનારા લોકો અને ખુંખાર અપરાધીઓને પકડનારા CBI ઓફિસરનો કેટલો હોય છે પગાર, જુઓ આ Video

June 13, 2019 TV9 Webdesk13 0

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે CBI ભારત સરકારની મુખ્ય તપાસ એજન્સી છે. CBIનું મુખ્ય કાર્ય આપરાધિક અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા જુદા-જુદા પ્રકારની બાબતોની […]

શારદા ચીટ ફંડ કેસમાં રાજીવ કુમારની ધરપકડ થઈ શકે છે, આ માટે ફરી એક વખત CBI તેમના ઘરે પહોંચી હતી

May 26, 2019 TV9 Webdesk12 0

કલકત્તાના પૂર્વ કમિશનર રાજીવ કુમારના માથે ધરપકડની તલવાર અટકી છે. શારદા ચીટફંડ કેસમાં CBIએ પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યું છે. તો બીજી તરફ આજે CBIના […]

લોક્સભા ચૂંટણીના પરિણામો પહેલા જ મુલાયમ-અખિલેશના આવી ગયા ‘અચ્છે દિન’!

May 21, 2019 TV9 Webdesk13 0

23મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થશે અને તેના એક દિવસ પહેલા UPના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવ અને તેમના પુત્ર અખિલેશ યાદવને CBIએ ક્લીન ચીટ […]

શારદા ચીટફંડ કેસ: IPS રાજીવ કુમારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે મંજૂર કરી CBIની અરજી

May 17, 2019 TV9 Webdesk 9 0

સુપ્રીમ કોર્ટે શારદા ચિટફંડ મામલે SIT પ્રમુખ રાજીવ કુમારને લઈને મોટો નિર્ણય આપ્યો છે. કોર્ટે રાજીવ કુમારને 7 દિવસનું સંરક્ષણ આપતા કહ્યું કે જો તે […]

બોફોર્સને મામલે વધુ તપાસ કરવા CBIએ ટ્રાયલ કોર્ટમાં પરવાનગી માગતી અરજી કરી

May 16, 2019 TV9 Webdesk11 0

CBIએ બોફોર્સની તપાસને ફરીથી કરવા માટે ટ્રાયલ કોર્ટની પરવાનગી માગી છે. આ મામલે CBIએ રોજ એવન્યુ કોર્ટ, દિલ્હીમાં અરજી કરીને વધુ તપાસ માટે પરવાનગી માંગી […]

બિહાર શેલ્ટર હોમ કેસમાં CBIને શ્મશાનમાં ખોદાઈ કરતા હાડકાંની પોટલી મળી આવી, સુપ્રીમ કોર્ટમાં ખુલાસા બાદ સનસની

May 4, 2019 TV9 Webdesk12 0

બિહાર શેલટરહોમ કેસમાં દર્દનાક ખુલાસો, CBIને શ્મશાન ઘાટ પરથી હાડકાંઓની એક પોટલી મળી આવી હોવાનો ખુલાસો સુપ્રીમ કોર્ટ સમક્ષ કર્યો મુઝફફરનગરના શેલટરહોમ કેસમાં દર્દનાક ખુલાસો […]

Important order of the Supreme Court

વકીલે આપ્યા CJIની વિરૂધ્ધના પુરાવા, પોલીસ, CBI અને IBના ચીફને સુપ્રીમ કોર્ટનું સમન

April 24, 2019 TV9 Webdesk 9 0

સુપ્રીમ કોર્ટે CBIના ડાયરેક્ટર, દિલ્હી પોલીસના કમિશ્નર અને IBના ચીફની વિરૂધ્ધ સમન કાઢ્યુ છે. કોર્ટે આ સમન ન્યાયિક ભ્રષ્ટાચારના મુદ્દાની તપાસ અને ભારતના ચીફ જસ્ટિસ […]

અનિલ અંબાણીને મદદ કરવાવાળા સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીની ધરપકડ

April 8, 2019 TV9 Webdesk 9 0

ઉદ્યોગપતિ અનિલ અંબાણીથી જોડાયેલા એક કેસમાં ક્રાઈમબ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. ક્રાઈમબ્રાંચે સુપ્રીમ કોર્ટના 2 પૂર્વ કર્મચારીઓની ધરપકડ કરી છે. આ બંને પર કોર્ટમાં કામ […]

પતિ અમદાવાદ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો અને પત્ની અમેરિકા ચાલી ગઈ

March 26, 2019 Mihir Soni 0

અમદાવાદના નારોલમાં રહેતા એક યુવકને પોતાની NRI પત્ની સાથે લગ્ન કરીને હાલમાં પસ્તાવાનો વારો આવ્યો છે. તે પોલીસ પાસે મદદ માટે ચક્કર લગાવી રહ્યો છે. […]

CBIના શારદા ચીટફંડ કૌભાંડને લઈને પૂર્વ કમિશનર રાજીવ કુમાર વિરુદ્ધ આરોપો ગંભીર છે: સુપ્રીમ કોર્ટ

March 26, 2019 TV9 WebDesk8 0

થોડા દિવસો કોલકત્તામાં પૂર્વ પોલીસ કમિશનરને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. શારદા ઘોટાળા કેસમાં કોર્ટે સુનાવણી કરતા તેમની વિરુદ્ધમાં લાગેલા આરોપ બહુ જ ગંભીર છે […]

બિહારના CM નીતિશ કુમાર મુશ્કેલીમાં, પૉક્સો કોર્ટે આપ્યો CBI તપાસનો આદેશ, મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડમાં નવો વળાંક

February 16, 2019 TV9 Web Desk7 0

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને ભારે પડવાનું છે, તેવું લાગે છે, કારણ કે તેમની સામે CBI તપાસના આદેશો છૂટ્યા છે. TV9 Gujarati […]

પૂર્વ CBI ચીફ રાવને કોર્ટ સામે પંગો લેવો પડી ગયો મોંઘો, 1 લાખ રૂપિયાના દંડ સહિત આખો દિવસ કોર્ટમાં બેસવાની મળી સજા

February 12, 2019 TV9 Web Desk7 0

સુપ્રીમ કોર્ટની અવમાનના કોઈને પણ ભારે પડી શકે છે. ભલે તે દેશની મહત્વની તપાસ એજંસી સીબીઆઈના પૂર્વ નિયામક નાગેશ્વર જ કેમ ન હોય. સુપ્રીમ કોર્ટે […]

એક સમયે આંખમાં કણાની જેમ ખૂંચતા પોલીસ ઑફિસર કેવી રીતે બની ગયા મમતા બેનર્જીના મનપસંદ ઑફિસર

February 9, 2019 TV9 Web Desk3 0

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારને ચિટફંડ ઘોટાલા મામલામાં સીબીઆઈ સામે પૂછુપરછ માટે હાજર થવું પડશે. આ પૂછપરછ શિલૉન્ગમાં સીબીઆઈની સ્થાનિક ઓફિસમાં […]

દેશના રાજકારણમાં હોબાળો મચાવનાર મમતા બેનર્જી અંગે ગૂગલને પૂછવમાં આવી રહ્યા છે આ સવાલો, તમે પણ જાણીને હસવું રોકી ન શકશો

February 5, 2019 TV9 Web Desk6 0

મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે CBIના મામલે ભારે ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે ગૂગલ પર પણ મમતા બેનર્જી સૌથી વધુ સર્ચ થઈ રહી છે. […]

VIDEO : સુપ્રીમ કોર્ટનો મમતા બૅનર્જીને આંચકો, કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારને CBI સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનો આદેશ, આગામી સુનાવણી 20 ફેબ્રુઆરીએ

February 5, 2019 TV9 Web Desk7 0

મોદી વર્સિસ મમતા અને સીબીઆઈ વર્સિસ પોલીસ કમિશનરની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ […]

પશ્ચિમ બંગાળમાં મોદી V/S મમતા અને CBI V/S પોલીસ કમિશનર વચ્ચે ચાલતા જંગનું કારણ છે એક TOP SECRET ડાયરી, જેમાં શારદા ચિટફંડ કૌભાંડના દિગ્ગજોના નામ હોવાની શંકા છે

February 4, 2019 TV9 Web Desk7 0

શારદા ચિટફંડ કૌભાંડ પહેલી વાર એપ્રિલ-2013માં સામે આવ્યો હતો અને કથિત રીતે આ કૌભાંડ 2460 કરોડ રૂપિયાની કુલ રકમનું છે કે જેમાં 80 ટકા નાણા […]

કોણ છે એ IPS અધિકારી કે જેને લઈને પશ્ચિમ બંગાળમાં મચ્યું છે રાજકીય ઘમસાણ અને શું છે તેમની સામેના આરોપો ? જાણો એક CLICKમાં

February 4, 2019 TV9 Web Desk7 0

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને ટીએમસી પ્રમુખ મમતા બૅનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચે જોરદાર ટકરાવની સ્થિતિ પેદા થઈ ગઈ છે. ચિટફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશનર રાજીવ […]

પ.બંગાળમાં રાજકીય ઘમાસાણ : મમતા VS મોદી પછી હવે CBI vs પોલીસ, CBI ઓફિસરોની જ કરવામાં આવી અટકાયત

February 3, 2019 TV9 Web Desk6 0

પશ્વિમ બંગાળમાં રાજકીય ઘમાસણ ચાલી રહ્યું છે. ત્યારે શારદા ચીટ ફંડ કૌભાંડ કેસ મામલે કોલકતાના પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછતાછ કરવા માટે CBIની ટીમ રવિવાર […]

મોદી સરકારનો એ હથોડો કે જેની રાજકીય-આર્થિક પંડિતો ટીકા નથી કરતા થાકતાં, તેણે બેઈમાનોની ધૂળ કાઢી નાખી, ચૂંટણી પહેલા અનેક નેતાઓની પોલ ખુલશે મોદી સરકાર

February 3, 2019 TV9 Web Desk7 0

8 નવેમ્બર, 2016 એટલે ભારત માટે એક ઐતિહાસિક દિવસ. આ જ એ દિવસ હતો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 8 વાગ્યે નોટબંધી જાહેર કરી […]

છેલ્લાં એક મહિનાથી અનાથ CBI ઓફિસરોને મળી ગયા નવા બોસ, કોંગ્રેસ સરકારમાં DGP રહેલાં ઋષિકુમાર શુકલા છે નવા બોસ !

February 2, 2019 TV9 WebDesk8 0

CBIમાં ઘણાં દિવસથી ચાલી રહેલાં વિવાદનો અંત આવી ગયો છે. સરકારે નવા CBIના વડાની નિમણૂક કરી દીધી છે. આ બાબતે સુપ્રિમકોર્ટે પણ જલદીથી નિમણૂક કરવા […]

દુબઈથી પકડી લાવવામાં આવેલા આ બંને વચેટિયાઓની ઊંઘ હરામ કરી નાખી EDએ, વહેલી સવારે 4 વાગ્યાથી થઈ રહી છે પૂછપરછ

January 31, 2019 TV9 Web Desk7 0

ઑગસ્ટા વેસ્ટલૅંડ હેલિકૉપ્ટર કૌભાંડ કેસમાં ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવ્યા બાદ ભારતને વધુ બે દલાલોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ભારતીય તપાસ એજન્સીઓએ દુબઈના ઍકાઉંટંટ રાજીવ […]

વેસ્ટઇંડીઝ જવા માટે તૈયાર થઈ રહ્યું છે જંબો વિમાન, સીબીઆઈ-ઈડીના 30 અધિકારીઓ જશે આ વિમાનમાં ! શું છે આખું ગુપ્ત મિશન ? જાણવા માટે CLICK કરો

January 26, 2019 TV9 Web Desk7 0

ટૂંકમાં જ દેશમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર એક ભાગેડું પરત આવવાનો છે. તેના માટે ઍર ઇંડિયાનું એક વિશેષ વિમાન વેસ્ટઇંડીઝ મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે. […]

SWISS બૅંકોમાં હજારો કરોડ રૂપિયા છુપાવી લંડનમાં ઐશ કરતા માલ્યા વિરુદ્ધ મોદી સરકારની વધુ એક મોટી જીત, SWISS બૅંકોમાંથી કાણી પાઈ પણ નહીં કાઢી શકે ભાગેડું માલ્યા

January 26, 2019 TV9 Web Desk7 0

સરકારી બૅંકોથી લોન લઈ દેશમાંથી ભાગેલા કારોબારી વિજય માલ્યાના ખાતાની વિગતો સ્વિટ્ઝરલૅંડ સરકાર સીબીઆઈને સોંપવા તૈયાર છે. વિજય માલ્યાએ સ્વિટ્ઝરલૅંડની સર્વોચ્ચ અદાલત સમક્ષ સીબીઆઈમાં નંબર […]

ગુજરાતમાં સેવારત્ બિહાર કૅડરના આ આઈપીએસ ઑફિસર બની શકે છે CBIના નવા સુપ્રીમો, જાણો બીજા કોણ-કોણ છે રેસમાં ?

January 24, 2019 TV9 Web Desk7 0

સેંટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ના નવા ફુલટાઇમ ડાયરેક્ટર બિહાર કૅડરના આઈપીએસ અધિકારી શિવાનંદ ઝા બની શકે છે. સીબીઆઈના નવા ચીફની જાહેરાત આજે સાંજે થવાની છે, […]

એક એવી મહિલા કે જેણે લોકપ્રિયતાની બાબતમાં રાજનાથ, યોગી, અખિલેશને પણ ધૂળ ચટાડી દિધી

January 5, 2019 TV9 Web Desk7 0

ઉત્તર પ્રદેશમાં કાર્યરત્ IAS ઑફિસર બી. ચંદ્રકલા ચર્ચામાં છે. સીબીઆઈએ તેમના લખનઉ-હમીરપુર સ્થિત આવાસ પર દરોડાની કાર્યવાહી કરી છે. ગેરકાયદે રેતી ખનનના કેસમાં ચંદ્રકલા પર […]

ઑગસ્ટા વેસ્ટલૅંડ ડીલમાં સીબીઆઈનો ધડાકો : ભારતીયોને લાંચ આપવા માટે અપાયા હતાં 432 કરોડ રૂપિયા, પુરાવા મળવાનો સીબીઆઈનો દાવો

December 31, 2018 TV9 Web Desk7 0

સીબીઆઈનો દાવો છે કે તેણે તે દસ્તાવેજો જપ્ત કરી લીધા છે કે જેનાથી આ તથ્ય સ્થાપિત થાય છે કે ઑગસ્ટા વેસ્ટલૅંડે ક્રિશ્ચિયન મિશેલ અને ગુઇડો […]