ગુજરાતમાં પેટાચૂંટણીઃ અમરાઈવાડી બેઠક પર નેતાઓના ધામા…મુખ્યપ્રધાન વિજય રૂપાણીથી લઈ કેન્દ્રીય મંત્રીઓ કરશે પ્રચાર

October 15, 2019 Kinjal Mishra 0

ગુજરાતની રાજનીતિમાં છેલ્લા એક દાયકાથી શહેરી વિસ્તારોમાં મોટાભાગે ભાજપનો દબદબો રહ્યો છે. અને તેના જ કારણે શહેરી બેઠકો પર છેલ્લા દિવસોમાં ભાજપ શક્તિ પ્રદર્શન કરવામાં […]

અમદાવાદમાં દારૂની હેરાફેરી ડામવા પોલીસની ડ્રાઈવ, જુઓ VIDEO

October 10, 2019 TV9 Webdesk13 0

અમદાવાદમાં દારૂની હેરાફેરી ડામવા માટે પોલીસ હવે સક્રિય થઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની સૂચના બાદ આજથી 16 ઓક્ટોબર સુધી પોલીસની અસરકારક ડ્રાઈવ કરશે. ગુજરાતમાં દારૂના […]

VIDEO: 108 ઈમરજન્સી સેવાની બેદરકારીના કારણે મુખ્યપ્રધાનના માસીના દીકરાનું મૃત્યુ?

October 9, 2019 TV9 Webdesk12 0

લોકોના જીવ બચાવવા માટે શરૂ કરવામાં આવેલી 108 ઈમરજન્સી સેવાની બેદરકારીના કારણે મુખ્યપ્રધાનના માસીના દીકરાનું મૃત્યુ થયું છે. ગત 4 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર […]

ગાંધીનગરમાં CM નિવાસસ્થાનની પાછળ જ દારુની ભઠ્ઠીઓ ચાલે છે: શંકરસિંહ વાઘેલા

October 8, 2019 TV9 WebDesk8 0

છેલ્લા બે દિવસથી દારૂબંધીને લઈને રાજનીતિ ગરમાઈ ગયી છે ત્યારે હવે આ વિવાદમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ ઝંપલાવ્યું છે. શંકરસિંહ વાઘેલાએ ભાવનગરના એક કાર્યક્રમમાં […]

અશોક ગહેલોતના ગુજરાતીઓ પર દારૂડિયા હોવાના નિવેદન મુદ્દે CM રૂપાણીએ માફીની માગણી કરી

October 7, 2019 TV9 Webdesk12 0

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે ગુજરાતીઓનું અપમાન કર્યું છે. અશોક ગહેલોતના ગુજરાતીઓ પર દારૂડિયા હોવાના નિવેદન પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પલટવાર કર્યો છે. કોંગ્રેસ આ અંગે […]

VIDEO: રાજકોટમાં દશેરાએ 60 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન થશે, મુખ્યપ્રધાન રૂપાણી હાજર રહે તેવી શક્યતા

October 6, 2019 TV9 Webdesk 9 0

દશેરાના તહેવારને હવે ગણતરીનો સમય જ બાકી રહ્યો છે. દેશભરમાં દશેરાના તહેવારને લઈને ઉજવણી કરવામાં આવશે અને રાવણ દહન પણ કરવામાં આવશે. ત્યારે રાજકોટમાં પણ […]

150મી ગાંધી જયંતી: CM વિજય રૂપાણીએ કહ્યું કે આજે પણ દુનિયાને ગાંધીના વિચારોની આવશ્યકતા છે, જુઓ VIDEO

October 2, 2019 TV9 Webdesk 9 0

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર પોરબંદરના કિર્તી મંદિરમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘બાપુ’ને શ્રદ્ધાજંલી આપતા કહ્યું કે ગાંધી વ્યક્તિ […]

VIDEO: પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા ભાજપની જાન તૈયાર પણ વરરાજા અંગે હજુ પણ સસ્પેન્સ

September 29, 2019 Kinjal Mishra 0

દેશમાં 17 રાજ્યોની વિધાનસભામાં 64 સીટ અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની બેઠક પર પેટાચૂંટણીનું મતદાન 21 ઓક્ટોબરના દિવસે થશે. જે માટે ભાજપે પોતાના ઉમેદવારની પહેલી […]

VIDEO: ડુંગળીની સંગ્રહખોરી મુદ્દે ભાવનગર માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખે મુખ્યપ્રધાનથી લઈ કૃષિપ્રધાનને કરી લેખિતમાં રજૂઆત

September 28, 2019 TV9 Webdesk 9 0

ગુજરાતમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. જેને લઈ 30 રૂપિયા કિલોએ મળતી ડુંગળી હવે 70 થી 80 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહી છે. જેનો માર […]

સીએમ વિજય રૂપાણીએ રોજગાર મેળા પખવાડિયાની કરી શરૂઆત

September 20, 2019 TV9 Webdesk13 0

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી રોજગાર મેળા પખવાડિયાની શરૂઆત કરી. કૌશલ્ય વિકાસ અને રોજગાર પેદા કરવા રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગની […]

રાજ્યના મુખ્યપ્રધાનનું મંદી અંગે સૌથી મોટુ નિવેદન, જુઓ VIDEO

September 19, 2019 TV9 Webdesk13 0

તમે કોઈ પણ વેપારીને ત્યાં જાઓ ત્યારે એક વાત ચોક્કસથી સાંભળવા મળે, ભાઈ આ મંદીએ તો મારી નાખ્યા છે. મંદીની જ વાતો ચારેબાજુ થતી રહે […]

VIDEO: સોલર પોલિસી 2015માં ગુજરાત સરકારે કર્યા મહત્વના સુધારા

September 19, 2019 TV9 Webdesk 9 0

મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે ગ્રીન–કલીન એનર્જી ઉત્પાદનને વેગ આપવા સાથે MSME એકમોને પણ સૌરઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી […]

ગુજરાતમાં કુપોષણને લઈ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચિંતિત, આ શહેરના બાળકોમાં કુપોષણની અસર

September 18, 2019 TV9 Webdesk12 0

રાજ્ય સરકાર કુપોષણ સામે લાંબા સમયથી અભિયાન ચલાવી રહી છે. છતાં કુપોષિત બાળકોની સંખ્યાના ચિંતાજનક આંકડા સામે આવી રહ્યાં છે.  રાજ્યમાં છેલ્લા 1 સપ્તાહમાં 11 […]

VIDEO: નર્મદા ડેમ મામલે વિજય રૂપાણીનું મોટુ નિવેદન, નર્મદા ડેમ ભરવો એ અમારો અધિકાર

September 13, 2019 TV9 Webdesk13 0

નર્મદા ડેમ હાલ ઐતિહાસિક સપાટીએ છે, જેથી ગુજરાત ડેમમાંથી સતત પાણી છોડી રહ્યુ છે, ત્યારે હવે આ પાણી છોડવા મુદ્દે ખુદ સીએમ રૂપાણીએ સ્પષ્ટતા કરવાનો […]

જાણો 7 બેઠકોની પેટાચૂંટણી માટે શું રહેશે ભાજપનો ચક્રવ્યૂહ

September 11, 2019 Kinjal Mishra 0

ગુજરાતમાં આવનાર સાત વિધાનસભાની પેટ ચૂંટણીના શ્રી ગણશે પ્રદેશ ભાજપે કરી દીધા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી એ 7 વિધાનસભા માટે સરકાર અને સંગઠન […]

ભરૂચ: પૂરના પાણીમાં ફસેયાલા 30 લોકોનો PSI અને સાથી પોલીસકર્મીઓ દ્વાર બહાદુરી પૂર્વક બચાવ, જુઓ VIDEO

September 11, 2019 TV9 Webdesk11 0

પોલીસના જવાનો દેવદૂત બનીને આવ્યા અને 30 જિંદગીઓ બચાવી. પોલીસના જવાનોનું આ મહાનકાર્ય ભરૂચ જિલ્લામાં જોવા મળ્યું હતુ. ભરૂચ જિલ્લામાં એવો ધોધમાર વરસાદ વરસ્યો કે, […]

VIDEO: ટ્રાફિકના નિયમો તોડવા બદલ વાહન ચાલકને દંડમાં રાહત, જો બીજી વખત ભૂલ કરી તો ચૂકવવો પડશે આટલો દંડ

September 10, 2019 TV9 Webdesk12 0

ટ્રાફિકના નિયમોને લઈ કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. જે બાદ તમામ રાજ્યમાં પણ ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા હતા. પરંતુ નવા નિયમમાં દંડની જોગવાઈને […]

VIDEO: મા અંબાના જયઘોષ સાથે નીકળ્યા સંઘ, CM રૂપાણીએ ભાદરવી પૂનમના મેળાનો કરાવ્યો પ્રારંભ

September 8, 2019 TV9 Webdesk11 0

ગુજરાતના પ્રમુખ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મેળાનો શુભારંભ કરાવામાં આવ્યો છે. મહત્વનું છે […]

મહાનગરોમાં જર્જરિત મકાન બાબતે રૂપાણી સરકાર એક્શનમાં, સર્વે કરી ભયગ્રસ્ત મકાન તાત્કાલિક ખાલી કરાવવા સૂચના

September 7, 2019 TV9 Webdesk11 0

રાજ્યના મહાનગરોમાં જર્જરિત મકાનને લઈ રૂપાણી સરકાર આખરે એક્શનમાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહાનગરોમાં આવેલા જર્જરિત મકાનો અંગે સર્વે કરી. ભયગ્રસ્ત મકાનોને તાત્કાલિક ખાલી […]

VIDEO: કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નિયમોમાં દંડની નવી જોગવાઈ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિવેદન

September 6, 2019 TV9 Webdesk12 0

તો મુખ્યપ્રધાન રૂપાણીએ પણ ટ્રાફિક નિયમને લઇ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અકસ્માતની ઘટનાઓ ઓછી બને તે માટે ટ્રાફિક નિયમનું પાલન થયું જરૂર છે. […]

ગુજરાતમાં આતંકીઓના એલર્ટના પગલે CMનું નિવેદન, જુઓ VIDEO

August 30, 2019 TV9 Webdesk13 0

પાકિસ્તાની આતંકીઓ ગુજરાત થઇને દેશમાં પ્રવેશી શકે છે તેવા એલર્ટ વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દાવો કર્યો છે કે, સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે અને સરહદ […]

શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર, મુખ્યપ્રધાન રૂપાણીએ સોમનાથ મંદિરમાં કર્યું ધ્વજારોહણ

August 19, 2019 TV9 Webdesk11 0

પવિત્ર શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે સોમનાથ મંદીરમાં […]

VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જનારા માટે ખુશ ખબર! ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની માણી શકાશે મજા

August 17, 2019 TV9 Webdesk13 0

હવેથી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જશો તો ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની પણ મજા માણી શકશો. સીએમ રૂપાણીએ તેનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યપ્રધાન […]

મુ્ખ્યપ્રધાને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી સંબોધન કરતા કહ્યું કે આઝાદીના દિવસે નવા ગુજરાતનો સંકલ્પ લઈએ, જુઓ VIDEO

August 15, 2019 TV9 Webdesk 9 0

73માં સ્વતંત્રતા દિવસેની ઉજવણી દેશમાં દરેક જગ્યાએ થઈ રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી છોટાઉદેપુરમાં ધ્વજારોહણ કર્યુ છે. મુખ્યપ્રધાને સંબોધન કરતા કહ્યું કે પર્યાવરણના જતન […]

બોપલમાં પાણીની ટાંકી ધરાશાયીની ઘટના બાદ CM રૂપાણી અને અમિત શાહે ઘટના અંગે કલેક્ટર સાથે કરી વાત

August 12, 2019 TV9 Webdesk12 0

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી મોતની ટાંકી સાબિત થઈ છે. આ ટાંકીએ ત્રણ લોકોનો ભોગ લઈ લીધો છે. બોપલની તેજસ સ્કૂલ નજીક આવેલી પાણીની ટાંકી […]

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ છલોછલ: CM રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નર્મદાના નીરના વધામણાં કર્યા

August 9, 2019 TV9 Webdesk11 0

નર્મદા ડેમના દરવાજા મૂકાયા બાદ, પ્રથમ વખત ડેમની સપાટી 131 મીટરને વટાવી ગઈ છે. આ ઐતિહાસિક ઘડીને યાદગાર બનાવવા અને નર્મદાના નીરને વધાવવા CM વિજયભાઈ […]

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુષમા સ્વરાજને સમગ્ર ગુજરાતની જનતા વતી આપી શ્રધ્ધાંજલી, જુઓ VIDEO

August 7, 2019 TV9 Webdesk13 0

પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું હ્રદય રોગના હુમલાથી નિધન થયુ છે. સુષમા સ્વરાજના નિધન બાદ દેશ આખો શોકમાં ગરકાવ થઇ ગયો છે ત્યારે દેશના રાજકારણમાં […]

વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર પહોંચ્યા સીએમ, જુઓ VIDEO

August 1, 2019 TV9 Webdesk13 0

રાજ્યભરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 20 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ રાજ્યમાં હજુ પણ […]

CM વિજય રુપાણીએ લીધી ખારેકના ફાર્મની મુલાકાત, ગ્રામજનો સાથે કર્યો વાર્તાલાપ, જુઓ PHOTOS

July 28, 2019 TV9 WebDesk8 0

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર જિલ્લાના શિવપુરાકંપા ગામે કોન્ટ્રાકટ ફાર્મિંગથી ખેતી કરતા શાંતિભાઈ પટેલના ફાર્મની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જાતે ખેતરોમાં જઈને […]

નર્મદાના સરદાર સરોવર ડેમમાં છેલ્લા 12 કલાકમાં 25 સેમી પાણીની સપાટી વધી

July 21, 2019 TV9 Webdesk12 0

નર્મદાના સરદાર સરોવર ડેમમાં છેલ્લા 12 કલાકમાં 25 સેમી પાણીની સપાટી વધી છે. નર્મદા ડેમમાં પાણી વધ્યું છે કારણકે મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના […]

નર્મદાના પાણી મુદ્દે મધ્યપ્રદેશ સરકાર અને કમલનાથથી નારાજ CM રૂપાણી, આપી દીધી ચેતવણી

July 20, 2019 TV9 Webdesk12 0

નર્મદાના પાણી વહેંચણી મુદ્દે ફરી એકવાર મધ્યપ્રદેશ અને ગુજરાત સામે સામે આવી ગયા છે. નર્મદાના સરોવરના પાણી મુદ્દે મધ્યપ્રદેશ સરકારની ચેતવણીને રાજ્ય સરકારે આકરા શબ્દોમાં […]

Video: ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે

July 19, 2019 TV9 Webdesk13 0

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર જે.પી.નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાનું સ્વાગત […]

VIDEO: CM વિજય રૂપાણીના ઘરે ડિનર પાર્ટી, અલ્પેશ અને ધવલસિંહની ભાજપમાં એન્ટ્રીને લઈ થઈ શકે છે નિર્ણય

July 10, 2019 TV9 Webdesk12 0

ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ હવે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે. આગામી 2 સપ્તાહમાં બંને પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય […]

VIDEO: સોનાની સાવરણીથી પહિંદ વિધિ બાદ લોકોને દર્શન આપવા જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા

July 4, 2019 TV9 Webdesk12 0

ભગવાન જગન્નાથ લોકોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે સવારના 5 વાગ્યાથી ભગવાનના દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. ત્યારે પહિંદ વિધિ માટે મુખ્યપ્રધાન […]

VIDEO: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને મળશે બજેટલક્ષી બેઠક, આ મુદ્દે થશે ચર્ચાઓ

June 27, 2019 TV9 Webdesk 9 0

આ પણ વાંચો: વડોદરામાં વિદેશી વિદ્યાર્થીઓએ સ્થાનિક રહીશ પર નજીવી બાબતે કર્યો હુમલો, જુઓ VIDEO ગાંધીનગરમાં CM રૂપાણીના નિવાસસ્થાને સાંજે બજેટલક્ષી બેઠક મળશે. જેમાં બજેટમાં […]

સુરત અગ્નિકાંડ બાદ સરકાર ફાયર પોલિસીમાં ફેરફાર કરવા માટે વિધાનસભામાં વિધેયક રજૂ કરશે

June 26, 2019 TV9 Webdesk12 0

તક્ષશિલા અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યની ફાયર પોલિસીમાં ફેરફાર કરવામાં આવશે. અને આગામી વિધાનસભા સત્રમાં આ અંગે વિધેયક લાવવામાં આવશે. CM વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું […]

મગફળીનું કથિત કૌભાંડઃ CM રૂપાણીએ તપાસ અંગે નિવેદન સાથે આ એજન્સીને જવાબદાર ગણાવી

June 22, 2019 TV9 Webdesk12 0

મગફળીના કથિત કૌભાંડને લઈને મુખ્યપ્રધાન રૂપાણીએ નાફેડની ફરિયાદ બાદ તપાસ કરાવવાનું નિવેદન કર્યું છે. આ અંગે વાત કરતા સીએમ રૂપાણીએ કહ્યું કે, મગફળી નાફેડની જવાબદારીમાં […]

ગુજરાતમાં 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી કે ‘રાજરમત’, જાણો કેવી રીતે બંને બેઠક પર ભાજપ જીત મેળવશે

June 16, 2019 TV9 Webdesk12 0

5 જુલાઈના રોજ રાજ્યસભામાં છ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે જેમાં ગુજરાતની બે બેઠકોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભા ચૂંટણીમાં […]

દર્શન હોટલ કેસ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાયની જાહેરાત, જુઓ VIDEO

June 15, 2019 TV9 Webdesk 9 0

  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ વડોદરા જિલ્લાના ડભોઇ નજીક એક ખાનગી હોટલનો ખાળ કૂવો સાફ કરવા ઉતરેલા 7 શ્રમિકોના થયેલા અપમૃત્યુ અંગે શોકની લાગણી વ્યકત […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાહેરાત, સ્થળાંતરીત લોકોને સરકાર ચૂકવશે કેસડોલ ,જુઓ VIDEO

June 14, 2019 TV9 Webdesk 9 0

રાજ્ય પર વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ચુક્યું છે. ગાંધીનગરના કંટ્રોલરૂમ ખાતે મુખ્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ અંગેની સ્પષ્ટતા કરી છે. આ […]

‘વાયુ’ વાવાઝોડાના સંકટ સામે ગાંધીનગર કંટ્રોલ રૂમમાંથી CM રૂપાણીએ કલેક્ટરોને આ 5 આદેશ કર્યા

June 12, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડાના સંકટને લઈને મુખ્યપ્રધાન રૂપાણી પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે.  સીએમ રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના કંટ્રોલરૂમ ખાતે પહોંચીને તમામ જિલ્લાના કલેક્ટરો સાથે ચર્ચા કરી […]

દેશનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું ડાયનોસોર મ્યુઝિયમનું લોકાર્પણ CM રૂપાણી કરશે, સામાન્ય પબ્લિક આ દિવસથી મુલાકાત લઈ શકશે

June 7, 2019 TV9 Webdesk12 0

મહિસાગરના બાલાસિનોર ખાતે તૈયાર કરાયેલા ડાયનોસોર મ્યુઝિયમનું મુખ્યપ્રધાન રૂપાણી 8 મેના રોજ લોકાર્પણ કરશે. 7 કરોડના ખર્ચે રૈયોલી ખાતે તૈયાર થયેલા આ મ્યુઝિયમનું વિજય રૂપાણી […]

અમદાવાદને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે AMCએ કમર કસી, શરૂ કર્યુ આ અભિયાન, જુઓ VIDEO

June 5, 2019 TV9 Webdesk 9 0

વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદ શહેરને પણ સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે AMC એ કમર કસી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી […]

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારતો વીડીયો થયો વાયરલ, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યા ભાજપ પર આકરા પ્રહારો, જુઓ VIDEO

June 2, 2019 TV9 Webdesk 9 0

ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીની દાદાગીરીનો વીડિયો વાયરલ થવા મુદ્દે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. ત્યારે કોંગ્રેસે સત્તાધારી પક્ષના ધારાસભ્યના અણછાજતા વર્તન પર પ્રહાર કરતા […]

TV9 એજ્યુકેશન એક્સપોનું CM રૂપાણીના હસ્તે ઉદ્ધાટન, આગામી 2 દિવસ સુધી મુલાકાત દ્વારા મેળવી શકશો કારકિર્દીલક્ષી વિકલ્પોની જાણકારી

June 1, 2019 TV9 Webdesk11 0

સુરત, વડોદરા અને રાજકોટ બાદ અમદાવાદમાં TV9 એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. TV9 દ્વારા વધુ 2 શહેરોમાં એજ્યુકેશન એક્સપો યોજવામાં આવ્યો છે. અમદાવાદમાં મુખ્યમંત્રી […]

સુરતમાં અગ્નિકાંડની તપાસનો રિપોર્ટ મુખ્યપ્રધાનને સોંપાયો, રિપોર્ટમાં થયા આ ચોંકાવનારા ખુલાસા

May 27, 2019 TV9 Webdesk12 0

સુરતમાં 22-22 માસૂમો ભરખી જનાર આગની ઘટના મામલે થયો છે ચોંકાવનારો ખુલાસો. અધિકારીઓની ઘોર બેદરકારની કારણે સુરતમાં ક્લાસીસમાં 22 વિદ્યાર્થીઓના જીવ ગયા. સુરત તક્ષશીલા ક્લાસીસમાં […]

સુરત અગ્નિકાંડનો રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવશે

May 27, 2019 TV9 Webdesk 9 0

સુરતના તક્ષશિલા ટ્યૂશન ક્લાસીસમાં લાગેલી આગકાંડ કાંડનો રિપોર્ટ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવશે. શહેરી વિકાસ અગ્ર સચિવ મુરેશ પુરી CM વિજય રૂપાણીને રિપોર્ટ આપશે […]

મુખ્યમંત્રી વિજય રુપાણીએ EVM મુદ્દે વિપક્ષને આપ્યો આ જવાબ, જુઓ VIDEO

May 22, 2019 TV9 WebDesk8 0

એગ્ઝિટ પોલને લઈને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વિપક્ષે એગ્ઝિટ પોલને લઈને ધીરજ રાખવાની જરુર છે.  એગ્ઝિટ પોલ કંઈ […]

CM રૂપાણીના શહેર રાજકોટમાં રાહત, તરસતા રાજકોટવાસીઓ માટે આજી ડેમમાં ઠલવાયું પાણી

May 12, 2019 TV9 WebDesk8 0

હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છની હાલત કફોડી છે. જેમાં રાજકોટવાસીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા […]