જાણો કોંગ્રેસમાંથી છેડો ફાડ્યા બાદ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કઈ પાર્ટી સાથે જોડાશે

September 17, 2019 TV9 Webdesk11 0

બોલિવૂડ અભિનેત્રી અને તાજેતરમાં જ જણે કોંગ્રેસને અલવીદા કર્યું છે તે ઉર્મિલા માતોંડકર ભાજપમાં જશે કે શિવસેનામાં તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ વાત ચર્ચાનો […]

કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની મંજૂરી પરંતુ આ કામગીરી કરી શકશે નહીં

September 16, 2019 TV9 Webdesk12 0

સુપ્રીમ કોર્ટમાં સોમવારે જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલી 8 અરજી પર સુનાવણી યોજાઈ હતી. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદની અરજી પર સુનાવણી દરમિયાન […]

ભાજપ નેતાઓથી જ સોશિયલ મીડિયા પર ઘેરાઇ રહી છે સરકાર- ઉકળાટ કે નારાજગી?

September 15, 2019 Anil Kumar 0

રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં ભાજપના 4 નેતાઓએ ટ્વિટ કરીને પોતાની જ સરકારની પોલ ખોલી નાખી છે. જેની શરુઆત ભાજપના નેતા આઈ.કે.જાડેજાએ કરી હતી. જ્યારે ચોથા […]

રાજકોટમાં ખાડા અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ, જુઓ VIDEO

September 14, 2019 TV9 Webdesk13 0

રાજકોટ શહેરમાં વરસેલા વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરના લોકોમાં ખાડાના કારણે અકસ્માતનો ભય ઉભો […]

પક્ષદ્રોહ-પ્રજાદ્રોહ કોંગ્રેસે કોને હરાવવા આપ્યો આ નારો, પેટા ચૂંટણી માટે ભાજપે શરુ કર્યુ પ્રચાર અભિયાન

September 14, 2019 Anil Kumar 0

ગુજરાતમાં ભાજપે રાજ્યની 7 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે સત્તાવાર પ્રચાર અભિયાનની શરુઆત કરી દીધી છે. જેની જાહેરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ અમદાવાદના અમરાઈવાડી […]

VIDEO: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર કર્યા મોટા પ્રહારો

September 12, 2019 TV9 Webdesk13 0

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોદી સરકાર પર મોટો પ્રહાર કર્યો. તેમણે કહ્યુ કે, આજે લોકતંત્ર ખતરામાં છે અને તેના માટે કોંગ્રેસના મોટા નેતાઓ રસ્તા પર […]

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા પહોંચ્યા દિલ્હી, જુઓ VIDEO

September 12, 2019 TV9 Webdesk13 0

દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા કોંગ્રેસના નેતાઓની બેઠક યોજવામાં આવી હતી. જેમા દરેક રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ, વિપક્ષના નેતા અને ચૂંટણી પ્રભારી ભાગ લેવા પહોંચ્યા […]

અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, લગાવ્યો આ આરોપ

September 10, 2019 TV9 Webdesk13 0

અભિનેત્રીથી રાજકારણી બનેલી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. મુંબઈ કોંગ્રેસની આંતરિક જૂથવાદથી રોષે ભરાયેલ ઉર્મિલાએ કહ્યું હતું કે મારી રાજકીય અને સામાજિક સંવેદનાઓ […]

સાબરકાંઠા કોંગ્રેસમાં ભડકો, પ્રમુખ સામે 14 કોંગ્રેસી સભ્યોએ ભાજપ સાથે મળી લાવી અવિશ્વાસની દરખાસ્ત

September 9, 2019 Avnish Goswami 0

સાબરકાંઠા જિલ્લા પંચાયત ફરી એકવાર વિવાદોમાં આવી છે.  હવે પ્રમુખ સામે જ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ છે. કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયતમાં 14 કોંગ્રેસી સભ્યોએ રીતસરનો […]

VIDEO: પ્રયાગરાજની હોટેલમાં એક શખ્સે કરી આત્મહત્યા! કારણમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનું લખ્યું નામ

September 9, 2019 TV9 Webdesk13 0

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક શખ્સે હોટલમાં આત્મહત્યા કરી. જેણે પોતાની આત્મહત્યા કરવા પાછળ પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનું નામ લખ્યુ છે. મૃતકે હોટલના પંખા પર ગળે ફાંસો […]

ગુજરાતમાં વિધાનસભાની 7 બેઠક પર પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસની બેઠકો શરૂ, પોતાના જ પૂર્વ ધારાસભ્યોને હરાવવા કવાયત

September 7, 2019 TV9 Webdesk12 0

ગુજરાતની સાત બેઠકની પેટા ચૂંટણીને લઇને કૉંગ્રેસ સજ્જ થઈ ગઈ છે. પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઇ. બેઠકમાં ઉમેદવારની પસંદગી અને […]

લેંડર વિક્રમ સાથેનો સંપર્ક ગુમાવવા અંગે સોનિયા ગાંધીનું નિવેદન, ચંદ્રયાન 2 ની યાત્રા થોડી લાંબી હતી, પરંતુ…

September 7, 2019 TV9 Webdesk13 0

ચંદ્રયાન -2 લેંડર ‘વિક્રમ’ ચંદ્ર પર ઉતરતી વખતે ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક ગુમાવ્યા બાદ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું હતું કે પ્રવાસ થોડો લાંબો […]

VIDEO: મની લોન્ડરિંગ કેસમાં ડી.કે શિવકુમારની ધરપકડ બાદ એક સમર્થકે રડતા-રડતા પોતાના કપડા ફાડી વિરોધ નોંધાવ્યો

September 4, 2019 TV9 Webdesk12 0

મની લોન્ડરિંગના કેસમાં ડી.કે. શિવકુમારનું બ્લડ પ્રેશર હાઈ થયું છે. હોસ્પિટલમાં શિવકુમારનું બ્લડ પ્રેશર ચેકઅપ થતા હાઈ પ્રેશર હતું. મની લોન્ડરિંગ કેસમાં EDએ ડી.કે. શિવકુમારની […]

જાણો કેવી રીતે ગુજરાત સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવાથી ભાજપને પેટાચૂંટણીમાં થઈ શકે છે નુકસાન

September 1, 2019 Kinjal Mishra 0

લોકસભાની ચૂટણીના પરિણામ જાહેર થતાની સાથે જ ગુજરાતમા મંત્રીમંડળના વિસ્તરણને લઇને ધમધમાટ શરૂ થઇ ગયો હતો. જવાહર ચાવડા અને કુંવરજી બાવળીયાને મંત્રી પદ મળ્યા બાદ […]

કોર્ટમાં શર્ટની બાંયો નીચે ઉતારવા મુદ્દે MLA જિગ્નેશ મેવાણી અને મેજિસ્ટ્રેટ વચ્ચે થઈ બોલાચાલી

September 1, 2019 TV9 WebDesk8 0

વડગામ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ચ જિગ્નેશ મેવાણી અને મેજિસ્ટ્રેટ વચ્ચે ચાલુ કોર્ટમાં જ શાબ્દિક ચકમક ઝરી હતી. અમદાવાદ ખાતે જિગ્નેશ મેવાણી પોતાના વકીલ સુબોધ પરમાર સાથે […]

ગુજરાત વિધાનસભાની આ 7 બેઠકો પર યોજાશે પેટાચૂંટણી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જીતવા માટે કયા રહેશે મુખ્ય મુદ્દા

September 1, 2019 Anil Kumar 0

ગુજરાતની પેટા ચૂંટણીમાં ભાજપ હવે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દાને લઇને જશે તો કોંગ્રેસ દેશના ખરાબ અર્થતંત્ર માટે ભાજપ જવાબદાર હોવાની વાતને લઇને મતદારો વચ્ચે […]

કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનો દાવો, ISI પાસેથી ભાજપ અને બજંરગ દળ ફંડ લઈ રહી છે

September 1, 2019 TV9 Webdesk 9 0

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ તેમના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. દિગ્વિજય સિંહે એક વાર ફરી ભાજપ અને બજંરગ દળ પર મોટું નિવેદન આપ્યુ છે. દિગ્વિજય […]

VIDEO: 2 દિવસમાં જ મહેસાણા નગરપાલિકાના 6માંથી 3 કોર્પોરેટર ફરી કોંગ્રેસમાં જોડાયા

August 30, 2019 TV9 Webdesk 9 0

  બે દિવસ પહેલા પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જોડાયેલા મહેસાણા નગરપાલીકાના કોગ્રેંસના 6 કોર્પોરેટરમાંથી 3 કોર્પોરેટર ફરી પાછા કોગ્રેંસમાં જોડાયા છે.  નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી, […]

રાહુલ ગાંધીને તિરંગા કરતા વધારે પાકિસ્તાનની ચિંતા: સ્મૃતિ ઈરાની

August 28, 2019 TV9 Webdesk13 0

જમ્મુ-કાશ્મીર માટે ભાજપના ઘણા નેતાઓએ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ પર પ્રહાર કર્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન અને રાહુલ ગાંધીને પરાજિત […]

કલમ 370 પર કોંગ્રેસમાં પડી તિરાડ અને પક્ષના નેતાઓમાં વધ્યો અણબનાવ

August 28, 2019 TV9 Webdesk13 0

કલમ 370 સંદર્ભે 2 ભાગમાં વહેંચાયેલ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વચ્ચે તકરાર થઈ છે. પક્ષના ઘણા દિગ્ગજ નેતાઓએ આર્ટિકલ 370 અંગેના વડાપ્રધાન મોદીના નિર્ણયની પ્રશંસા કરી […]

ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધી શકે છે!

August 22, 2019 TV9 Webdesk13 0

પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ વિરુદ્ધ તપાસ ઘણી આગળ વધશે. ઈડી અને સીબીઆઈના દાવાને માનીએ તો ફક્ત આઈએનએક્સ મીડિયા જ નહીં પણ ચિદમ્બરમની હજારો કરોડની સંપત્તિ […]

VIDEO: CBI-EDની ટીમ પી.ચિદમ્બરમના ઘરે પહોંચી પણ દરવાજો ન ખુલતા દીવાલ કૂદીને ઘૂસવું પડ્યું

August 21, 2019 TV9 Webdesk12 0

પી.ચિદમ્બરમને લઈ કોંગ્રેસનો હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થઈ ગયો છે. હાઈકોર્ટના ફટકા બાદ CBIને પૂછપરછ કરવી છે. પરંતુ છેલ્લા 28 કલાકથી તેઓને CBI શોધી રહી છે. […]

VIDEO: ભજન સમ્રાટ હેમંત ચૌહાણનો ભાજપમાં જોડાયા બાદ યુ ટર્ન! કહ્યું હું કોઈ પક્ષમાં માનતો નથી

August 21, 2019 TV9 Webdesk13 0

ગુજરાતના જાણીતા લોકગાયક હેંમત ચૌહાણ વાજતે-ગાજતે ભાજપમાં જોડાયા હતા. ભાજપ કાર્યાલય કમલમમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના હાથે કેસરિયો ખેસ ધારણ કર્યો. જેના 2 દિવસ બાદ […]

INX મીડિયા કેસમાં પી.ચિદમ્બરમની ધરપકડ કરવા CBI તેમના ઘરે પહોંચી પરંતુ હાજર નથી પૂર્વ નાણાપ્રધાન

August 20, 2019 TV9 Webdesk12 0

પી.ચિદમ્બરના ઘરે CBIના અધિકારીઓ પહોંચ્યા હતા પરંતુ પી.ચિદમ્બર પોતાના ઘરે હાજર નથી. દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા અને દેશના પૂર્વ નાણા પ્રધાન પી.ચિદમ્બરમને મોટો ઝટકો આપ્યો […]

ચિદમ્બરમની થઈ શકે છે ધરપકડ, INX કેસમાં આગોતરા જામીન અરજી થઈ નામંજૂર

August 20, 2019 TV9 Webdesk13 0

કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો આંચકો મળ્યો છે. INX મીડિયા કેસમાં હાઈકોર્ટે ચિદમ્બરમની આગોતરા જામીન અરજી નામંજૂર કરી. પૂર્વ […]

મુખ્યમંત્રી કમલનાથના ભાણેજની ED દ્વારા ધરપકડ, 354 કરોડના બેન્ક કૌભાંડનો લગાવ્યો આરોપ

August 20, 2019 TV9 Webdesk13 0

મધ્યપ્રદેશના કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પુરીની ED એ ધરપકડ કરી છે. 354 કરોડ રૂપિયાના બેંક કૌભાંડમાં CBIએ રતુલ પુરી અને અન્યોની વિરુદ્ધમાં કેસ દાખલ […]

NCPના નેતા શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન, જુઓ VIDEO

August 19, 2019 TV9 Webdesk13 0

કોંગ્રેસ છોડી NCPમાં જોડાયેલા નેતા શંકરસિંહ વાઘેલાએ આજે એક મોટું નિવેદન આપ્યું છે. NCP નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે કોંગ્રેસ સાથે NCP ગઠબંધન નહીં કરે. […]

અમરેલી: નગરપાલિકાના એક કાર્યક્રમમાં પરેશ ધાનાણી અને નારણ કાછડીયા એક મંચ પર રહ્યાં હાજર

August 15, 2019 TV9 Webdesk11 0

હાલમાં જ ગયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરેશ ધાનાણી અને ભાજપના નારણ કાછડિયા એકબીજાના કટ્ટર હરિફ હતા. ચૂંટણી જંગમાં એકબીજાને હરાવવા મેદાને પડેલા આ નેતાઓ અમરેલીમાં […]

VIDEO: અમદાવાદમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારીની ઘટના

August 13, 2019 TV9 Webdesk12 0

ગુજરાત કોંગ્રેસમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અમદાવાદમાં કોંગ્રેસના બે મોટા નેતાઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારીની ઘટના સામે આવી છે. મહત્વની વાત એ છે કે, […]

VIDEO: રાજકોટ મનપાની સામાન્ય સભા બની તોફાની, વિપક્ષી નેતાએ કહ્યું “કોઈના બાપની બીક નથી”

August 13, 2019 TV9 Webdesk13 0

રાજકોટ મનપાનું જનરલ બોર્ડ શરૂ થયાની સાથે જ સામાન્ય સભામાં વીપક્ષનો હોબાળો શરૂ થયો હતો. રાજકોટમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા […]

UPAના ચેરપર્સન સોનિયા ગાંધીના હાથમાં કોંગ્રેસની કમાન, શું ફરી 1999 જેવો કમાલ કરી પામશે સત્તા?

August 11, 2019 TV9 Webdesk12 0

કોંગ્રેસના સૌથી લાંબો સમય માટે અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધીને સંકટના સમયમાં ફરી કમાન સોંપવામાં આવી છે. રાહુલ ગાંધીએ સ્વેચ્છાએ અધ્યક્ષ પદ છોડ્યાના 2 મહિનામાં સોનિયા […]

સોનિયા ગાંધી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, શું ભાજપ સામે કોંગ્રેસની આ કોઈ મોટી ચાલ છે

August 10, 2019 TV9 Webdesk12 0

કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધું છે. જે બાદ CWCની આજની બેઠકમાં સોનિયા ગાંધીને કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી મળી છે. આજ સવારથી CWCની […]

રાહુલ ગાંધીના રાજીનામા બાદ ફરી એક વખત ગાંધી પરિવારના આ સદસ્ય સંભાળશે કોંગ્રેસ

August 10, 2019 TV9 Webdesk12 0

કોંગ્રેસના નવા અધ્યને લઈ લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. સોનિયા ગાંધી અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આજ સવારથી CWCની બેઠક ચાલી રહી હતી. […]

રાહુલ ગાંધી બાદ કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષને લઈ સસ્પેન્શ યથાવત્, 9 વાગ્યા બાદ નામની જાહેરાત થશે?

August 10, 2019 TV9 Webdesk12 0

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધા બાદ નવા અધ્યક્ષને લઈ અટકળ યથાવત્ છે. કોંગ્રેસ કાર્યાલયમાં CWCની બેઠક યોજાઈ હતી. આ બેઠકને 5 […]

રાહુલના રાજીનામા બાદ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે મુકુલ વાસનિકનું નામ આગળ, જાણો તેમનો રાજનીતિક સફર

August 9, 2019 TV9 Webdesk12 0

કોંગ્રેસના નવા અધ્યને લઈ લાંબા સમયથી ચાલતી અટકળોનો આવતીકાલે અંત આવી શકે છે. સુત્રોની માહિતી પ્રમાણે શનિવારે એટલે આવતીકાલે કોંગ્રેસની પાર્ટીની બેઠકમાં નવા અધ્યક્ષના નામ […]

રાહુલ ગાંધી સામે અમદાવાદ મેટ્રો કોર્ટે ઇશ્યુ કર્યું સમન્સ, જુઓ VIDEO

August 9, 2019 TV9 Webdesk13 0

તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે ટિપ્પણી કરવાનો કેસમાં રાહુલ ગાંધી સામે મેટ્રો કોર્ટે સમન્સ ઇશ્યુ કર્યું છે. વર્ષ 2019માં બીજી વાર મેટ્રો કોર્ટે રાહુલ […]

દેર સે ભી આયે, દુરસ્ત શે ભી નહીં આયે! રાહુલ ગાંધીએ કલમ 370 પર તોડ્યું મૌન

August 6, 2019 TV9 Webdesk13 0

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નબળી બનાવવા અને કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાના કેન્દ્ર સરકાર દ્વારા લીધેલા નિર્ણય અંગે હવે મૌન તોડ્યું છે. રાહુલ […]

કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાહુલ ગાંધીના રાજીનામા બાદ આ વ્યક્તિ બની શકે છે નવા અધ્યક્ષ

August 4, 2019 TV9 Webdesk12 0

રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ નવા અધ્યક્ષને લઈ અટકળો ચાલી રહી છે. સૂત્રો મુજબ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવાની […]

કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે દિગ્ગજ નેતાઓ સૂચવી રહ્યાં છે પ્રિયંકા ગાંધીનું નામ, ઓગસ્ટ મહિનામાં થશે ફેંસલો

July 30, 2019 TV9 WebDesk8 0

કોંગ્રેસમાં રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોને અધ્યક્ષ પદ સોંપવું તેને લઈને પાર્ટી હજુ ચોક્કસ નિર્ણય પર આવી શકી નથી. લાંબા સમય બાદ ફરીથી એક નામ […]

કર્ણાટકમાં યેદિયુરપ્પાએ સાબિત કરી બહુમતી, રમેશકુમારનું સ્પીકર પદેથી રાજીનામું

July 29, 2019 TV9 Webdesk13 0

કર્ણાટકમાં કુમારસ્વામીની જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનની સરકાર પડી ગયા બાદ ભાજપની સરકાર બની છે. બી.એસ. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ તેમને આજે બહુમતી પણ સાબિત કરી […]

કર્ણાટક વિધાનસભા સ્પીકરે કોંગ્રેસ-જેડીએસના 14 બાગી ધારાસભ્યોને પદ પરથી અયોગ્ય ઠેરવ્યા

July 28, 2019 TV9 Webdesk12 0

કર્ણાટક વિધાનસભા સ્પીકર કે.આર રમેશ કુમારે આજે કોંગ્રેસ અને જેડીએસના 14 બાગી ધારાસભ્યોને વિધાનસભાની સદસ્યતાથી અયોગ્ય જાહેર કર્યા છે. અને આ પહેલા અન્ય 3 ધારાસભ્યોને […]

લોકસભામાં પાસ થયું એક એવું બિલ, જે કાયદો બનવાથી થઈ શકે છે સૌથી વધારે દુરુપયોગ, જાણો આ ખતરનાક બિલની ખતરનાક વાતો

July 24, 2019 TV9 Webdesk13 0

UAPA સુધારા બિલ-2019 લોકસભામાંથી પાસ થઈ ગયું છે. અગાઉ સંસદમાં NIA સુધારા બિલ 2019 પણ પાસ થઈ ગયું છે. વિરોધ પક્ષે આરોપ મૂક્યો છે કે […]

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના પાર્થિવ દેહનું રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

July 21, 2019 TV9 Webdesk12 0

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષીતના પાર્થિવ દેહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા છે. આ દરમિયાન રાજનેતાઓની હાજરી રહી હતી. અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવ […]

કોંગ્રેસના દિગ્ગજ નેતા શીલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે નિધન, જાણો તેમના જીવન વિશેની વાતો

July 20, 2019 TV9 Webdesk12 0

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શિલા દિક્ષીતનું નિધન થઈ ચૂક્યું છે. શિલા દિક્ષીત છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને સારવાર દરમિયાન નિધન થયું […]

પંજાબના દિકરી, યુપીના વહુ અને દિલ્હીના ધાકડ નેતા શીલા દિક્ષીતનું નિધન, નેતાઓએ Tweet દ્વારા શ્રદ્ધાંજલિ આપી

July 20, 2019 TV9 Webdesk12 0

દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શિલા દિક્ષીતનું નિધન થયું છે. શિલા દિક્ષીત છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા અને સારવાર દરમિયાન તેમનું નિધન થયું […]

શિલા દીક્ષિતનું અવસાન, તેમણે કરેલા આ સારા કાર્યો માટે લોકો હંમેશા કરશે યાદ…

July 20, 2019 TV9 Webdesk13 0

દિલ્હીના પૂર્વ સી.એમ. અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ શ્રીમતિ શિલા દીક્ષિતનું 81 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીમાં તેઓ લોકપ્રિય સી.એમ. તરીકે રહ્યાં છે અને દિલ્હીના […]

VIDEO: કોચરબ આશ્રમ ખાતે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસનું ધરણાં દ્વારા વિરોધ પ્રદર્શન

July 20, 2019 TV9 Webdesk12 0

પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે ધરણા કર્યા હતા. અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યુ. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના […]

Video: જામનગરમાં કોંગ્રેસના નગરસેવિકાની દબંગાઇ

July 18, 2019 TV9 Webdesk13 0

જામનગર મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટર એટલી હદે ઉગ્ર બન્યા કે અધિકારીને ઉભું થવું પણ ભારે પડી ગયું. માહિતી અધિકાર અંતર્ગત માહિતી નહીં આપતા એસ્ટેટ શાખાના અધિકારી […]

Video: જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનુ અમીપરા જોડાયા ભાજપમાં

July 17, 2019 TV9 Webdesk13 0

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસના ગઢના કાંગરા ખરતાં દેખાઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં 10થી વધુ ઉમેદવારોએ […]

VIDEO: કોંગ્રેસના MLA પદ પરથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરની જીભ પર PM મોદીના વખાણ

July 16, 2019 TV9 Webdesk12 0

ભાજપમાં જોડાવવા તૈયાર અલ્પેશ ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના વખાણ કર્યા. દેશને પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વ પર ભરોસો છે. […]