One tested positive for coronavirus in Veraval Gujarat ma corona no vadhu 1 case same aavyo kul 54 positive case nodhaya

ગુજરાતમાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો, કુલ 54 પોઝિટીવ કેસ નોંધાયા

March 28, 2020 TV9 Webdesk 9 0

રાજ્યમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. વેરાવળમાં કોરોના વાયરસનો પોઝિટીવ કેસ સામે આવ્યો છે. તેથી રાજ્યમાં કુલ 54 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા […]

If any policeman dies on duty, his family to get Rs.25L compensation :CM Vijay Rupani corona satark ma police karmachari nu avasan thase to parivar ne 25 lakh ni sahay malse: CM Rupani

કોરોના સર્તકમાં પોલીસ કર્મચારીનું અવસાન થશે તો પરિવારને 25 લાખની સહાય મળશે: CM રૂપાણી

March 28, 2020 TV9 Webdesk 9 0

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે કે કોરોનાના સર્તકમાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારીનું અવસાન થાય તો રાજ્ય સરકાર તરફથી તેમના પરિવારને […]

Ahmedabad : Over shortage of Coronavirus test kits, Civil hospital staff using HIV kits ahmedabad civil ma doctor potana jiv na jokhame corona na dardi ni kari rahya che sarvar haju sudhi nathi mali kit

અમદાવાદ: સિવિલમાં ડૉકટરો પોતાના જીવના જોખમે કોરોનાના દર્દીની કરી રહ્યા સારવાર, હજુ સુધી નથી મળી કીટ

March 28, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે. કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડૉકટરોને હજુ નથી મળી કોરોનાની કીટ, હાલમાં ડૉકટરો HIV કીટથી કામ ચલાવી […]

D-Mart, Big Bazar to remain shut in ahmedabad municipal commissioner vijay nehra no nirnay ahmedabad na 36 jetla mall par vechan sthagit

મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનો નિર્ણય, અમદાવાદના 36 જેટલા મોલ પર વેચાણ સ્થગિત

March 28, 2020 TV9 Webdesk 9 0

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ નિર્ણય લેતા અમદાવાદના 36 જેટલા મોલ પર વેચાણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જેમાં બીગ બજાર, ડી-માર્ટ, ઓશિયા અને રિલાયન્સ […]

coronavirus pandemic ratan tata announces rs 500 crore assistance to fight covid 19 crisis coroan na sankat same ladva mate ratan tata e 500 crore rupiya ni madad ni kari jaherat

કોરોનાના સંકટ સામે લડવા માટે ઉદ્યોગપતિ રતન ટાટાએ 500 કરોડ રૂપિયાની મદદની કરી જાહેરાત

March 28, 2020 TV9 Webdesk 9 0

ભારતમાં કોરોનાના પોઝિટીવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 918 લોકો આ બીમારીની ચપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે 20 લોકોના મોત થઈ […]

corona virus positive case abbot lab kit test five minutes time world american company america ma aa navi kit ne mali manjuri matra 5 mint ma khaber padse ke corona che ke nahi

અમેરિકામાં આ નવી કિટને મળી મંજૂરી, માત્ર 5 મિનિટમાં ખબર પડશે કે કોરોના છે કે નહીં

March 28, 2020 TV9 Webdesk 9 0

કોરોના વાયરસના સંક્રમણની તપાસ માટે અમેરિકામાં એક ખાસ પ્રકારની કિટ બનાવવામાં આવી છે. આ કિટની ખાસિયત એ છે કે તેનાથી સંક્રમણની તપાસ માત્ર 5 મિનિટમાં […]

Mumbai man kills brother for stepping out during lockdown corona ne karan e bhai e kari bhai ni hatya police e aaropi ni kari dharpakad

કોરોનાને કારણે ભાઈએ કરી ભાઈની હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ

March 27, 2020 TV9 Webdesk 9 0

કોરોનાને ડામવા માટે અને તેને વધતો રોકવા માટે મોદી સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. દેશભરમાં લોકડાઉન દરમિયાન ઘરથી બહાર નિકળવાના મામલે મોટાભાઈએ […]

A man suddenly collapses near sidhdhpur bus stand, dies Patan bus stand pase bebhan thayela vyakti nu mot collector e aapya tapas na aadesh

સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે બેભાન થયેલા વ્યક્તિનું મોત, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

March 27, 2020 TV9 Webdesk 9 0

પાટણના સિદ્ધપુરમાં એક વ્યક્તિ અચાનક જ બેભાન થઈ ગયો અને નીચે ઢળી પડ્યો. જેને સારવાર માટે લઈ જતી વખતે જ રસ્તામાં મોત થયું છે. બિલીયા […]

UK Prime Minister Boris Johnson tests positive for coronavirus PM boris johnson ne corona hova ni pusti report aavyo positive

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને કોરોના હોવાની પુષ્ટી, રિપોર્ટ આવ્યો પોઝિટીવ

March 27, 2020 TV9 Webdesk 9 0

કોરોના વાયરસનું સંક્રમણ ભારત સહિત દુનિયાના તમામ દેશમાં છે. જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા મુજબ દુનિયાભરમાં 5 લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે. ત્યારે 24 […]

gpsc-exam-postponed-due-to-coronavirus-outbreak-corona-virus-na-pagle-gpsc-ni-29-march-ane-12-april-e-yojanari-pariksha-rad

કોરોના વાયરસના પગલે GPSCની 29 માર્ચ અને 12 એપ્રિલે યોજાનારી પરીક્ષા રદ

March 27, 2020 TV9 Webdesk 9 0

કોરોના વાઈરસને પગલે સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આગામી રવિવાર એટલે કે 29 માર્ચ અને 12 […]

127 positive Coronavirus cases reported in Gujarat today, 6 died. : Jayanti Ravi Rajya ma corona na case 2000 ne par aatyar sudhi 77 loko na mot

કોરોનાને પગલે ગાંધીનગરમાં કલમ 144 લાગૂ, ચારથી વધુ લોકોને એકઠા ન થવા આદેશ

March 21, 2020 TV9 Webdesk 9 0

ગુજરાતમાં કોરોના વાયરસના દહેશતના પગલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને એક જગ્યાએ 4થી વધુ લોકોને એકઠા ન થવા આદેશ કરવામાં […]

death toll from the Corona virus in the country has risen to 12, the number of positive cases being 686

VIDEO: મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો, 31 માર્ચ સુધી આ ચાર શહેરો બંધ

March 21, 2020 TV9 Webdesk 9 0

મહારાષ્ટ્રમાં સતત કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 52 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 1,036 લોકોના ટેસ્ટ કરવામાં આવી […]

Gujarat registers 13 positive coronavirus cases till the date : CM Rupani Gujarat ma corona virus na 13 case nodhya: CM Rupani

ગુજરાતમાં કોરોના વાયરસના 13 કેસ નોંધાયા: CM રૂપાણી

March 21, 2020 TV9 Webdesk 9 0

સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં કોરોના વાયરસની ભારે દહેશત છે. કોરોના વાયરસના કારણે ઘણા લોકોના મોત થયા છે અને હજારો લોકો આ વાયરસથી સંક્રમિત છે. […]

Corona reaches World's safest building WHITE HOUSE,Staff member in VicePrez's office tests positive

VIDEO: વ્હાઈટ હાઉસમાં પહોંચ્યો ‘કોરોના’, એક પોઝિટીવ કેસ સામે આવ્યો

March 21, 2020 TV9 Webdesk 9 0

કોરોના વાયરસે દુનિયાની સુરક્ષિત જગ્યામાંથી એક અમેરિકી રાષ્ટ્રપતિની ઓફિસ વ્હાઈટ હાઉસમાં દસ્તક આપી છે. ત્યાં એક અધિકારીની તપાસ દરમિયાન કોરોના વાયરસનો પોઝિટીવ કેસ સામે આવ્યો […]

127 positive Coronavirus cases reported in Gujarat today, 6 died. : Jayanti Ravi Rajya ma corona na case 2000 ne par aatyar sudhi 77 loko na mot

કોરોના વાયરસ: અમદાવાદમાં 2 કેસ પોઝિટીવ, ગુજરાતમાં કુલ 5 કેસ પોઝિટીવ નોંધાયા

March 20, 2020 TV9 Webdesk 9 0

દેશમાં કોરોના વાયરસના કારણ વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને મોતનો આંકડો 5એ પહોંચ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના 5 પોઝિટીવ કેસ સામે […]

More 230 coronavirus cases reported in Gujarat state tally reaches 3301

દેશમાં કોરોના વાયરસના કારણે આ રાજ્યમાં થયું એક વ્યક્તિનું મોત, અત્યાર સુધી કુલ 5 લોકોના મોત

March 20, 2020 TV9 Webdesk 9 0

દેશમાં કોરોના વાયરસના કારણ વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને મોતનો આંકડો 5એ પહોંચ્યો છે. રાજસ્થાનમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા વ્યક્તિનું મોત થયું છે. […]

corona no khof duniya bole namarste Trump pan Namaste thi karva lagya swagat

‘કોરોનાનો ખૌફ, દુનિયા બોલે નમસ્તે’, ટ્રમ્પ પણ નમસ્તેથી કરવા લાગ્યા સ્વાગત

March 13, 2020 TV9 Webdesk 9 0

કોરોનાના ખતરા વચ્ચે હવે આખી દુનિયા ભારતીય સંસ્કૃતિનું પાલન કરવા લાગી છે. જેમાંથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ બાકાત નથી. તેઓ પણ નમસ્તે કરીને જ […]