
‘મહા’ વાવાઝોડું સૌરાષ્ટ્રમાં મચાવી શકે છે તબાહી, રાજકોટમાં ખાસ કંટ્રોલરુમ કરાયો શરુ
‘મહા’ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરીયાકાંઠા પર સૌથી વધુ જોવા મળશે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ખાસ […]