‘વાયુ’ વાવાઝોડું આજે કચ્છના દરિયાકિનારે ટકરાઈ શકે, NDRFની 5 અને BSFની 2 ટીમ તૈનાત જુઓ VIDEO

June 17, 2019 TV9 Webdesk 9 0

12 જૂનથી કચ્છ અને સૌરાષ્ટ્ર પર ગાજી રહેલા ‘વાયુ’ વાવાઝોડાની અસરો હજુ સમેટાઈ નથી. અરબી સમુદ્રમાં કેન્દ્રિત વાવાઝોડામાં હવાનું દબાણ ઉભું થયા બાદ આજે આ […]

વાયુ વાવાઝોડાનો પ્રભાવ ઘટ્યો પણ તિથલના દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, જુઓ VIDEO

June 16, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડું તો ગુજરાતથી થોડું દૂર ફંટાયું છે પણ દરિયામાં કરંટ યથાવત છે. તિથલ બીચ વલસાડ ખાતે આજે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને […]

‘વાયુ’ વાવાઝોડું પાછું ફરે તેવી શક્યતા, કચ્છમાં પડી શકે ભારે વરસાદ, જુઓ VIDEO

June 16, 2019 TV9 Webdesk 9 0

‘વાયુ’ વાવાઝોડું કચ્છમાં પાછુ ફરે તેવી શક્યતાઓ રહેલી છે. 17 અને 18મી જૂનના રોજ કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં પણ અતિ […]

‘વાયુ’ વાવાઝોડું દિશા બદલી કચ્છમાં પહોંચે તેવી શક્યતા, જુઓ VIDEO

June 15, 2019 TV9 Webdesk 9 0

ગુજરાતના દરિયાકિનારા પર ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો હજી ખત્મ થયો નથી. ‘વાયુ’ વાવાઝોડું 16 જૂને એક વાર ફરી ગુજરાતના કચ્છના દરિયાકિનારા તરફ આવી શકે છે. 17 […]

વાયુ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને તેનાથી ગુજરાતને થશે આ ફાયદો!

June 14, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડું હવે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી ખાસ્સી સંભાવના દેખાઈ રહી છે અને તેના લીધે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. હવે માહિતી મળી […]

વાયુ વાવાઝોડાથી ધોધમાર વરસાદ વરસ્યો અને ગીર સોમનાથમાં થઈ ગયા આવા હાલ, જુઓ વીડિયો

June 14, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડાની અસરથી ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં મોડી રાતથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા અનેક […]

Breaking News: ભારે પવનના લીધે કચ્છનું જહાજ દરિયામાં ડુબ્યું, ખલાસીઓનો આબાદ બચાવ, જુઓ VIDEO

June 14, 2019 TV9 WebDesk8 0

ભારે પવનના લીધે હવે વાવાઝોડું ધીમેધીમે ઓમાન તરફ ફંંટાઈ રહ્યું છે અને તેના લીધે દરિયામાં મોટા જહાજોને પણ નુકસાન થઈ રહ્યું છે.  કચ્છનું એક જહાજ […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાહેરાત, સ્થળાંતરીત લોકોને સરકાર ચૂકવશે કેસડોલ ,જુઓ VIDEO

June 14, 2019 TV9 Webdesk 9 0

રાજ્ય પર વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ચુક્યું છે. ગાંધીનગરના કંટ્રોલરૂમ ખાતે મુખ્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ અંગેની સ્પષ્ટતા કરી છે. આ […]

VIDEO: વાયુ વાવાઝોડાને કારણે પોરબંદરના માછીમારોને મોટું નુકસાન, સરકાર પાસે માગી મદદ

June 14, 2019 TV9 Webdesk 9 0

ગુજરાતના દરિયાકાંઠેથી વાવાઝોડું તો ફંટાઈ ગયું છે પરંતુ ભારે તારાજી સર્જી ગયું છે. ગઈકાલે દરિયા કિનારે ઉછળેલા ઉંચા મોજા અને ભારે પવનના કારણે પોરબંદરના માધવપુરના […]

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, રાહત કમિશ્નરે આપી માહિતી, જુઓ VIDEO

June 14, 2019 TV9 Webdesk 9 0

‘વાયુ’ વાવાઝોડું ભલે ગુજરાત આવતા પહેલા ફંટાઈ ગયું હોય પરંતુ તેની અસર અનેક વિસ્તારોમાં જોવા મળી છે. જો કે રાહત કમિશ્નરના કહેવા મુજબ ‘વાયુ’ વાવાઝોડાની […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાની દિશા તો બદલાઈ છતાં આગામી 12 કલાક સુધી સતર્ક રહેશે તંત્ર

June 13, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો છે. પરંતુ હજુ સાવધાની રાખવી જરૂરી છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈને જાણકારી આપી છે. હવામાન વિભાગનું માનીએ તો વાયુ […]

વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છતા પણ સરકારી બસ નહીં જ દોડે, જુઓ VIDEO

June 13, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે પણ હજુ ખતરો યથાવત છે. દરિયાકાંઠા વિસ્તારોમાંથી જે બસના રુટ પસાર થઈ રહ્યાં તેને પણ રદ્દ કરી દેવાયા […]

VIDEO: અમદાવાદના અનેક વિસ્તારમાં પહેલા વંટોળ અને પછી મેઘરાજાની એન્ટ્રી

June 13, 2019 TV9 Webdesk12 0

આ તરફ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. ભારે પવનને કારણે હાથીજણના વિવેકાનંદનગરમાં આવેલા એક મકાનનું […]

VIDEO: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વાયુ વાવાઝોડાની ભયાનક અસર

June 13, 2019 TV9 Webdesk12 0

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વાયુ વાવાઝોડાની ભયાનક અસર જોવા મળી રહી છે. વેરાવળમાં સમુદ્ર દેવતાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. વેરાવળના સમુદ્ર કાંઠે દરિયાના પાણીના પ્રચંડ […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ ઓછું થયું છે પણ નુકસાન કેટલું!, પોરબંદર અને દ્વારકામાં ભારે અસર

June 13, 2019 TV9 Webdesk12 0

ગુજરાતની દિશા તરફથી ‘વાયુ’ વાવાઝોડું ભલે ફંટાઈ ચૂક્યું હોય. પરંતુ ભારે પવન અને દરિયાના પાણી સૌરાષ્ટ્રના વિવિધ કાંઠા વિસ્તારમાં ભારે તબાહી મચાવી રહ્યાં છે. લોકોને […]

VIDEO: અમરેલીના શિયાળ બેટ પર ફસાયેલી ગર્ભવતી મહિલાનું NDRFની ટીમ દ્વારા જોખમ ભરેલુ રેસ્કયૂ

June 13, 2019 TV9 Webdesk 9 0

શિયાળ બેટ પર મહિલાનું રેસ્કયુ કરવામાં આવ્યુ છે. જે લોકો જે પણ જગ્યાએ ફસાયા છે. ત્યાં રેસ્કયુની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેસ્ક્યુ કરવાનું […]

VIDEO: કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોરબંદરની ચોપાટી પર ‘વાયુ’ વાવાઝોડાની સમીક્ષા કરવા માટે પહોંચ્યા

June 13, 2019 TV9 Webdesk 9 0

  કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પોતાની ટીમ સાથે પોરબંદરની ચોપાટી પર પહોંચ્યા છે. તેમની સાથે સાંસદ રમેશભાઈ ધડૂક, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખરિયા પણ તેમની સાથે […]

વાયુ ચક્રવાતને લીધે માછીમારોને ઘરમાં ચૂલો સળગાવવા માટે પણ ફાંફા

June 13, 2019 Ankit Modi 0

વાયુ ચક્રવાતના ભયના ઓથાર હેઠળ માછીમારોને 3 દિવસથી સમુદ્ર ખેડવા ઉપર મનાઈ ફરમાવવામાં આવી છે, ત્યારે રોજ કમાણી કરીને રોજ ખાનારા માછી પરિવારોને ઘરમાં ચૂલો […]

VIDEO: વાવાઝોડું પોરબંદરની બાજુમાંથી પસાર થશે, ગુજરાત પર ખતરો નહી: સ્કાયમેટનો દાવો

June 13, 2019 TV9 Webdesk 9 0

હવામાન વિભાગની એજન્સી સ્કાયમેટે દાવા કર્યો છે કે વાવાઝોડું પોરબંદરની બાજુમાંથી પસારે થશે, ગુજરાત પર ખતરો નહી રહે. કેટેગરી 2નું વાવાઝોડું કેટેગરી 1માં પરિવર્તિત થઈ […]

Big Breaking : વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો, ઓમાન તરફ વધ્યુ આગળ, જુઓ VIDEO

June 13, 2019 TV9 Webdesk 9 0

  વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ છે. વાયુ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. Facebook પર […]

VIDEO: વાવાઝોડાને લીધે પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતૂર, 20 થી 30 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે

June 13, 2019 TV9 Webdesk 9 0

  વાયુ વાવાઝોડાને લીધે પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. વાયુ વાવાઝોડાની વ્યાપક અસર પોરબંદરમાં જોવા મળી રહી છે. દરિયામાં લગભગ 20થી 30 ફુટ ઉંચા મોજા […]

‘વાયુ’ વાવાઝોડાના સંકટમાં દરિયાકાંઠા પર વસવાટ કરતા સિંહો માટે તંત્રએ શું વ્યવસ્થા કરી છે ?

June 12, 2019 TV9 Webdesk12 0

રાજયના દરિયાકિનારે વાવાઝોડાની ભીતિને પગલે તંત્ર સતર્ક થયું છે. ગીરસોમનાથમાં પણ વનવિભાગ દ્વારા સિંહોની સલામતીના પગલાં લેવાયા છે. અને વેરાવળ રેન્જના દરીયાકિનારા નજીક રહેતાં 13 […]

NDRF-Western Air Command

VIDEO: વાવાઝોડાનો સામનો કરવા માટે વેસ્ટર્ન એર કમાન્ડ સજ્જ, રાહત કામગીરી માટે હેલિકોપ્ટરો નોડલ પોઇન્ટ પર તૈનાત

June 12, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં વાયુ વાવાઝોડાને ત્રાટકવાને હવે કલાકો જ બાકી રહ્યાં છે. ચક્રવાતી વાવાઝોડાના સામનો કરવા માટે સધર્ન વેસ્ટર્ન એર કમાન્ડ સજ્જ છે. રાહત કાર્ય અને બચાવ […]

ગુજરાત તરફ ગતિમાન અને તાંડવ કરતા ‘વાયુ’ વાવાઝોડા પહેલા અમદાવાદના આ વિસ્તારોમાં વરસાદ

June 12, 2019 TV9 Webdesk12 0

રાજ્યમાં જ્યારે વાયુ વાવાઝોડાનો ખતરો છે. ત્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જ આ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી છે. […]

જામનગરમાં સેનાની ત્રણેય પાંખના જવાનો ખડેપગે, નીચાણવાળા 25 ગામોમાંથી 13 હજારથી વધુ લોકોનું કરાશે સ્થળાંતર

June 12, 2019 TV9 Webdesk12 0

જામનગરના 13900 જેટલા લોકોને સ્થળાંતર કરાવાશે. નીચાણવાળા 25 ગામોની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાઈ. તો સાથે સેનાની ત્રણેય પાંખ દ્વારા પણ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. […]

‘વાયુ’ વાવાઝોડાના સંકટને દરિયાકાંઠાના સિંહોને સ્થળાંતર કર્યા બાદ હોટલોમાંથી પ્રવાસીઓને પરત મોકલી રહ્યા છે

June 12, 2019 TV9 Webdesk12 0

પ્રચંડ ‘વાયુ’ વાવાઝોડા સામે ટકરાવવા ગુજરાત સરકાર સજજ છે. અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું 12મી જૂનની મધરાતે ગુજરાતમાં ત્રાટકે તેવી […]

vayu

અરબી સમુદ્રમાં વેરાવળથી આશરે 400 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું આ તારીખે ગુજરાતમાં ત્રાટકી શકે છે

June 12, 2019 TV9 Webdesk12 0

પ્રચંડ ‘વાયુ’ વાવાઝોડા સામે ટકરાવવા ગુજરાત સરકાર સજજ છે. અરબી સમુદ્રમાં વેરાવળથી 650 કિલોમીટર દૂર કેન્દ્રિત થયેલું વાયુ વાવાઝોડું 12મી જૂનની મધરાતે ગુજરાતમાં ત્રાટકે તેવી […]

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી, વાયુ વાવાઝોડું વધારે તીવ્ર બન્યું

June 11, 2019 TV9 WebDesk8 0

ડાંગ, વલસાડ, નવસારી, કપરાડા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ છે અને વરસાદનું આગમન થયું છે. વાયુ વાવાઝોડાને લઈને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની […]

વાવાઝોડા દરમિયાન આટલું કરો અને આટલું ન કરો, પૂર્વ તૈયારીના લીધે ટળી શકે છે જોખમ

June 11, 2019 TV9 WebDesk8 0

વાવાઝોડાની પહેલાની તૈયારીઓ તમને બચાવી શકે છે. કહેવાય છે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય એવી રીતે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય […]

જાણો કેવી રીતે પાડવામાં આવે છે વાવાઝોડાના નામ?

June 11, 2019 TV9 WebDesk8 0

દરેક વાવાઝોડાનું નામ હોય છે અને તમે ના સાંભળ્યા હોય તો જણાવી દઈએ કે ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી, બુલબુલ જેવા નામો પણ વાવાઝોડાના રાખવામાં […]

‘વાયુ’ના સંકટને લઈ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરાશે

June 11, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડાને લઈ પોરબંદરનો દરિયો કિનારો એલર્ટ કરાયો છે. ત્યારે આવતીકાલે વાવાઝોડું આવે તે પહેલા NDRFની ટીમ પોરબંદર પહોંચી છે. જિલ્લા કલેક્ટર દ્વારા 3 ટીમની […]

VIDEO: ‘વાયુ’ના સંકટ સામે બચાવ કામગીરી શરૂઃ સુરતના ડુમસમાં ગણેશ અને ગોલ્ડન બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયા

June 11, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડાના એલર્ટની સુરતમાં પણ અસર જોવા મળી રહી છે. સુરતના ડુમસમાં વાયુ વાવાઝોડાના એલર્ટને પગલે બીચ બંધ કરાવવામાં આવ્યા છે. સાવચેતીના ભાગરૂપે ડુમસના ગણેશ […]

VIDEO: “વાયુ” વાવાઝોડાની વરસાદ પર આવી રીતે પડશે અસર, હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી

June 11, 2019 TV9 Webdesk12 0

અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે હવે સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, વેરાવળ સહિતના […]

VIDEO: ગુજરાત તરફ “વાયુ” ગતિમાન થતાં સરકારમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે, શાળા પ્રવેશોત્સવ રદ થઈ શકે છે

June 11, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડાને પહોંચી વળવા માટે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય સચિવ જેએન સિંઘની અધ્યક્ષતામાં બેઠક મળી છે. જેમાં તમામ વિભાગના અધિકારીઓ […]

VIDEO: “વાયુ” વાવાઝોડાને લઈ રાજકોટમાં આ દિવસો સુધી શાળાઓ બંધ રહેશે, અધિકારીઓને છે આ ખાસ સૂચના

June 11, 2019 TV9 Webdesk12 0

રાજકોટમાં વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે. જિલ્લા કલેકટર, એડિ. કલેક્ટર, TDO સહિતના અધિકારીઓની તાત્કાલીક બેઠક પણ બોલાવાઈ હતી. તો સાથે તમામ અધિકારીઓને […]

VIDEO: “વાયુ”નું સંકટઃ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સહિત સૌરાષ્ટ્રમાં વેરાવળ, જામનગરમાં છે ખાસ એલર્ટ

June 11, 2019 TV9 Webdesk12 0

ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડાનો ખતરો મંડાયો છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે સરકાર સજ્જ થઈ ગઈ છે. ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. […]

gujarat Government

VIDEO: ઓડિશાને હચમચાવનારા ફાની બાદ ગુજરાત પર “વાયુ”નું સંકટ, ગાંધીનગરમાંથી ઓડિશા સરકાર પાસે માગી મદદ

June 11, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડુ ત્રાટકે તે પહેલા સરકાર સજ્જ બની છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કોઈ નુકસાન ન થાય તે માટે આગોતરી તકેદારી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રાહત […]

‘વાયુ’ વાવાઝોડાને લઈને સરકાર સજજ, માછીમારોની 255 બોટ પરત બોલાવાઈ જુઓ VIDEO

June 11, 2019 TV9 Webdesk 9 0

  દરિયામાં સંભવીત ચક્રવાતને લઈને NDRFની ટીમોને રવાના કરવામાં આવીછે. દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં NDRFની ટીમ પહોંચી ગઈ છે. NDRFની 9 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જવા માટે […]

‘વાયુ’ વાવાઝોડું: NDRFની 9 ટીમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રવાના, મહારાષ્ટ્રની NDRFની ટીમો સ્ટેન્ડ બાય પર જુઓ VIDEO

June 11, 2019 TV9 Webdesk 9 0

‘વાયુ’ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી 700 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે. અંદાજે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ સમયે સંભવિત […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાને લીધે એલર્ટ, દરિયા કિનારા નજીકના ગામડાને ખાલી કરવામાં આવી શકે

June 11, 2019 TV9 Webdesk 9 0

‘વાયુ’ વાવાઝોડું હવે ગુજરાતના દરિયાકાંઠાથી 700 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે. અંદાજે 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ સમયે સંભવિત […]

વાયુ વાવાઝોડાના પગલે તંત્ર હરકતમાં, પરિસ્થિતિને પહોંચી વળવા NDRF, કોસ્ટગાર્ડની ટીમોને કરાઈ એલર્ટ

June 10, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડાની આશંકાના પગલાને લઈને ઉચ્ચ અધિકારીઓની મીટીંગ બોલાવવામાં આવી છે. તેમાં આગામી વાયુ વાવાઝોડું જો ગુજરાત પર ત્રાટકે તો કેવી રીતે રાહત અને બચાવ […]

‘વાયુ’ વાવાઝોડાને પગલે ગીર-સોમનાથ જિલ્લામાં એલર્ટ, ગુજરાતના વાતાવરણમાં પણ આવ્યો પલટો

June 10, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં વાવાઝોડાને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. સરકારે આ વાવાઝોડાને પહોંચી વળવા માટે ખાસ કંટ્રોલ રુમ કાર્યરત કરવાની પણ યોજના બનાવી છે. તકેદારીના ભાગરુપે ગીર-સોમનાથ […]