વાયુ વાવાઝોડાનો પ્રભાવ ઘટ્યો પણ તિથલના દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, જુઓ VIDEO

June 16, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડું તો ગુજરાતથી થોડું દૂર ફંટાયું છે પણ દરિયામાં કરંટ યથાવત છે. તિથલ બીચ વલસાડ ખાતે આજે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને […]

વાયુ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને તેનાથી ગુજરાતને થશે આ ફાયદો!

June 14, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડું હવે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી ખાસ્સી સંભાવના દેખાઈ રહી છે અને તેના લીધે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. હવે માહિતી મળી […]

વાયુ વાવાઝોડાથી ધોધમાર વરસાદ વરસ્યો અને ગીર સોમનાથમાં થઈ ગયા આવા હાલ, જુઓ વીડિયો

June 14, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડાની અસરથી ગીર સોમનાથમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં મોડી રાતથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને પગલે નીચાણવાળા અનેક […]

Breaking News: ભારે પવનના લીધે કચ્છનું જહાજ દરિયામાં ડુબ્યું, ખલાસીઓનો આબાદ બચાવ, જુઓ VIDEO

June 14, 2019 TV9 WebDesk8 0

ભારે પવનના લીધે હવે વાવાઝોડું ધીમેધીમે ઓમાન તરફ ફંંટાઈ રહ્યું છે અને તેના લીધે દરિયામાં મોટા જહાજોને પણ નુકસાન થઈ રહ્યું છે.  કચ્છનું એક જહાજ […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાની દિશા તો બદલાઈ છતાં આગામી 12 કલાક સુધી સતર્ક રહેશે તંત્ર

June 13, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો છે. પરંતુ હજુ સાવધાની રાખવી જરૂરી છે. હવામાન વિભાગે વાવાઝોડાને લઈને જાણકારી આપી છે. હવામાન વિભાગનું માનીએ તો વાયુ […]

વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છતા પણ સરકારી બસ નહીં જ દોડે, જુઓ VIDEO

June 13, 2019 TV9 WebDesk8 0

વાયુ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે પણ હજુ ખતરો યથાવત છે. દરિયાકાંઠા વિસ્તારોમાંથી જે બસના રુટ પસાર થઈ રહ્યાં તેને પણ રદ્દ કરી દેવાયા […]

પોરબંદરમાં તોફાન કરતા દરિયાનો EXCLUSIVE VIDEO, SP ઓફિસનો ટાવર પણ ધરાશાયી

June 13, 2019 TV9 Webdesk12 0

પોરબંદરના દરિયાકાંઠે હજુ પણ સંકટ યથાવત્ છે. ત્યારે કેટલાક વીડિયો જોઈને વાયુની પ્રચંડતા દેખાઈ આવે છે. વાવાઝોડાના કારણે દરિયાની સપાટી વધી ચૂકી છે. સાથે દરિયાઈ […]

‘વાયુ’ વાવાઝોડાનો VIDEO અમારા વોટ્સએપ નંબર પર શેર કરો, સાથે તમારો જિલ્લો અને સ્થળ પણ અમને જણાવો

June 12, 2019 TV9 Webdesk12 0

વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અને ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ત્યારે અમરેલીના જાફરાબાદમાં સંભવિત વાવાઝોડા વાયુની અસર દેખાઈ રહી […]

પોરબંદરની ગલીઓમાં સમુદ્રનું પાણી પહોંચ્યું, ‘વાયુ’ વાવાઝોડું પોરબંદર-વેરાવળ વચ્ચેથી પ્રવેશી શકે છે

June 12, 2019 TV9 Webdesk12 0

‘વાયુ’ વાવાઝોડાની દિશામાં થોડો ફેરફાર થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વાયુ વાવાઝોડું પોરબંદર-વેરાવળ વચ્ચેથી ગુજરાતમાં પ્રવેશી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડા પહેલા વલસાડમાં વંટોળ, કિનારા પરથી દુકાનદારોને ખસી જવા માટે સૂચના અપાઈ

June 12, 2019 TV9 Webdesk12 0

વલસાડમાં ‘વાયુ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વલસાડ શહેરમાં અને દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવા લાગ્યો છે. ધૂળની ડમરીઓ એટલી ઉડી રહી છે કે સામે […]

NDRF-Western Air Command

VIDEO: વાવાઝોડાનો સામનો કરવા માટે વેસ્ટર્ન એર કમાન્ડ સજ્જ, રાહત કામગીરી માટે હેલિકોપ્ટરો નોડલ પોઇન્ટ પર તૈનાત

June 12, 2019 TV9 Webdesk11 0

રાજ્યમાં વાયુ વાવાઝોડાને ત્રાટકવાને હવે કલાકો જ બાકી રહ્યાં છે. ચક્રવાતી વાવાઝોડાના સામનો કરવા માટે સધર્ન વેસ્ટર્ન એર કમાન્ડ સજ્જ છે. રાહત કાર્ય અને બચાવ […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડા અંગે હવામાન વિભાગની સ્પષ્ટતા, તાંડવ કરતું વાવાઝોડું ગુજરાતના આ 10 જિલ્લાને અસર કરશે

June 12, 2019 TV9 Webdesk12 0

ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગે પણ સ્પષ્ટ કરી દીધુ છે કે વાવાઝોડું ફંટાય તેવી શક્યતા ખૂબજ ઓછી છે. હાલ આ […]

જામનગરમાં સેનાની ત્રણેય પાંખના જવાનો ખડેપગે, નીચાણવાળા 25 ગામોમાંથી 13 હજારથી વધુ લોકોનું કરાશે સ્થળાંતર

June 12, 2019 TV9 Webdesk12 0

જામનગરના 13900 જેટલા લોકોને સ્થળાંતર કરાવાશે. નીચાણવાળા 25 ગામોની અધિકારીઓ દ્વારા મુલાકાત લેવાઈ. તો સાથે સેનાની ત્રણેય પાંખ દ્વારા પણ કન્ટ્રોલ રૂમ શરૂ કરાયા છે. […]

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની પધરામણી, વાયુ વાવાઝોડું વધારે તીવ્ર બન્યું

June 11, 2019 TV9 WebDesk8 0

ડાંગ, વલસાડ, નવસારી, કપરાડા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ છે અને વરસાદનું આગમન થયું છે. વાયુ વાવાઝોડાને લઈને હજુ પણ ભારેથી અતિભારે વરસાદની […]

વાવાઝોડા દરમિયાન આટલું કરો અને આટલું ન કરો, પૂર્વ તૈયારીના લીધે ટળી શકે છે જોખમ

June 11, 2019 TV9 WebDesk8 0

વાવાઝોડાની પહેલાની તૈયારીઓ તમને બચાવી શકે છે. કહેવાય છે જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય એવી રીતે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય […]

જાણો કેવી રીતે પાડવામાં આવે છે વાવાઝોડાના નામ?

June 11, 2019 TV9 WebDesk8 0

દરેક વાવાઝોડાનું નામ હોય છે અને તમે ના સાંભળ્યા હોય તો જણાવી દઈએ કે ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લૈરી, બુલબુલ જેવા નામો પણ વાવાઝોડાના રાખવામાં […]

રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘે કહ્યું કે, તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ, NDRF સાથે આર્મી પણ ખડેપગે

June 11, 2019 TV9 Webdesk12 0

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાયુ વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે સરકાર સજ્જ થઈ ગઈ છે. સરકારે દરિયાકાંઠાના વિસ્તારોને સ્થળાંતર માટે અપીલ કરી છે. દરિયાકાંઠાના તમામ લોકોને સલામત […]

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાના સંકટને લઈ તંત્ર દ્વારા આ તમામ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે

June 11, 2019 TV9 Webdesk12 0

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે વાવાઝોડાને લઈ સરકાર સતર્ક છે. વાવાઝોડા બાદ ઉભી થનારી કોઈ પણ પરીસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર અને NDRFની ટીમ સતર્ક […]